Politics

ભાજપ-શિવસેના બાદ NCP પણ હવે સરકાર ન બનાવી શકી તો લેવાશે આવો મોટો નિર્ણય જાણો વિગતે..

આપણે સૌ જાણીએ છીએ કે મહારાષ્ટ્રમાં રાજકારણ ખૂબ જ ગરમાયુ છે.અને સરકાર બનાવવાનો લઈ ને ખુબજ હળખમ મચી છે.ચૂંટણીના પરિણામ આયે ઘણા દિવસો થઈ ગયા છે પરંતુ હજુ સ્પષ્ટ નથી થઈ શક્યું કે સીએમ ની ખુરશી કોને મળશે,જેથી મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયુ છે.

મહારાષ્ટ્રમાં સરકાર બનવાને લઇને છેલ્લા 48 કલાકથી ધમાસાણ ચાલી રહ્યું છે ત્યારે રાજ્યમાં સરકાર બનશે કે રાષ્ટ્રપતિ શાસન લાગશે તે અંગેનું ચિત્ર આજરોજ સ્પષ્ટ થઇ જશે.અને આજે રાત પહેલા નિર્ણય આવી જશે કે કોની સર્કસર બનશે કે પછી રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે.

રાજ્યપાલ દ્વારા ભાજપ અને ત્યારબાદ શિવસેનાને સરકાર રચવા આમંત્રણ આપ્યા બાદ હવે NCPને સરકાર બનાવાને લઇને આજ સાંજ સુધીનો સમય આપવામાં આવ્યો છે.અબે આજે સાંજે 8:30 વાગ્યા સુધી નિર્ણય કરવાની વાત કરી છે.

મહારાષ્ટ્રમાં સરકાર બનવા પર અનેક પ્રશ્નો ઉભા થયાં હતાં.અને પરિણામ આયે ઘણા દિવસો થઈ ગયા પછી પણ સ્પષ્ટ થઈ શક્યું નથી.મહારાષ્ટ્રમાં રાજ્યપાલ દ્વારા સૌ પ્રથમ મોટા પક્ષ તરીકે ભાજપને સરકાર રચવા આમંત્રણ આપ્યું.અને ભાજપ સરકાર ને સરકાર બનાવવા માટે કહ્યું હતું.

પરંતુ ભાજપ સરકારે સરકાર બનવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે તેમ છતાં ભાજપે સરકાર બનાવાને ઇન્કાર કર્યા બાદ રાજ્યપાલે શિવસેનાને બીજા સૌથી મોટા પક્ષ તરીકે સરકાર બનવા આમંત્રણ આપ્યું હતું.

પરંતુ તમને જણાવી દઈએ કે જો કે બહુમતિ નહીં હોવાના કારણે શિવસેના પણ સરકાર રચવાનો દાવો ન કરી શકતાં અંતમાં ત્રીજા સૌથી મોટા પક્ષ તરીકે NCPને સરકાર રચવા આજ સાંજ સુધીનો સમય આપ્યો છે.અને આજે સાંજ સુધી નિર્ણય કરવાની વાત કરી છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે જો અને તો ના સમીકરણ વચ્ચે મહારાષ્ટ્રના રાજકારણ માટે આજનો દિવસ મહત્વનો સાબિત થશે.આજે મહારાષ્ટ્ર આજનો દિવસ નિર્ણાયક છે.આજે કોઈ પણ પાર્ટી સંમેલન કરી સરકાર બનાવી શકે છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે જો NCP સરકાર ન બનાવી શકે તો સરકાર મોટો નિર્ણય લેશે.અને રાજયમાં રાષ્ટ્રપતિ શાસન લાગી શકે છે.જેથી આજે સાંજ સુધી એનસીપી એ નિર્ણય લેવો પડશે,NCPને સરકાર બનાવવા રાજ્યપાલ દ્વારા આજ સાંજ સુધીનો સમય આપવામાં આવ્યો છે.અને જો આજે સાંજ સુધી જો એનસીપી કોઈ પ્રતિક્રિયા ના દર્શાવે તો મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયુ છે.અને સરકારે આજે સાજ સુધી એનસીપી ને દાવો પેસ કરવાની વાત કરી છે.જો એનસીપી આજ સાંજ સુધી કોઈ પ્રતિક્રિયા ન દર્શાવે તો મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker