આપણે સૌ જાણીએ છીએ કે મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત ના કેટકલ રાજ્યો ના ચૂંટની પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ હવે કર્ણાટક માં ચૂંટણી આવી રહી છે.ત્યારે ભાજપ સરકાર ને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. અને સુપ્રીમ કોર્ટ એ કરેલા નિર્યય બાદ ભાજપ સંકટમાં આવી ગઈ છે.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે કર્ણાટકના 17 ધારાસભ્યોને ગેરલાયક ઠરાવતા કર્ણાટક વિધાનસભાના સ્પીકરના નિર્ણયને ફગાવી દેતાં 17 ધારાસભ્યોને રાહત આપી હતી. અને 17 ધારાસભ્યો ને ચૂંટસની માં સીટ આપવાની ના પાડી દીધી છે.
ગયા સપ્ટેંબર ઓક્ટોબરમાં એચડી કુમાર સ્વામીની સરકારે વિશ્વાસનો મત લેવાનો હતો એના થોડા કલાકો પહેલાં તેમના પક્ષના 17 ધારાસભ્યોએ પક્ષપલટો કરતાં સ્પીકરે તેમને ગેરલાયક ઠરાવ્યા હતા અને આ ધારાસભ્યો ચૂંટણી ન લડી શકે એવો નિર્ણય જાહેર કર્યો હતો. જેથી ગત વર્ષ પણ ભજનો ને ઝટકો લાગ્યો હતો.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે બીજી બાજુ કુમાર સ્વામી સરકારનું પતન થયું હતું અને ભાજપની સરકાર આવી હતી. સત્તર બાગી ધારાસભ્યોએ સ્પીકરના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં ધા નાખી હતી.અને કોર્ટ એ આ ધારાસભ્યો ને ગેરલાયક ફગાવી દીધા હતાં.
આજે બુધવારે સવારે ઊઘડતી કોર્ટે આ સત્તર બાગી ધારાસભ્યોને રાહત આપી હતી અને કર્ણાટક વિધાનસભાના સ્પીકરના નિર્ણયને ગેરકાયદે ઠરાવ્યો હતો.જેથી ભાજપના 27 ધારાસભ્યો ને ગેરકાયદેસર ગણાવી ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ગેરલાયકી બેમુદત હોઇ શકે નહીં. એની ચોક્કસ મુદત હોવી ઘટે. આમ અત્યારે 17 ધારાસભ્યોને સુપ્રીમ કોર્ટે રાહત આપી હતી.અને તેમને બેઠક આપવાની ના પાડી હતી.જો કે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાના પુનર્વિચારની અરજી સ્પીકર કરી શકે છે.અને ફરી કોર્ટમાં આ મામલે વાત કરી શકે છે.