ભોજપુરી ની આ અભિનેત્રી દેખાય છે એટલી સુંદર અને હોટ કે બોલિવૂડ અભિનેત્રીઓ પણ એની સામે પાણી ભરે, જુઓ ખાસ તસવીરો….

આજે તમને આ પોસ્ટ માં એક એવી અભિનેત્રી વિસે જણાવીશું જે એટલી ફેમસ છે કે આખા દેશ માં એ પોતાનો ડંકો વગાડે છે.તો જાણીએ આ અભિનેત્રી વિસે.જણાવી દઈએ કે આ અભિનેત્રી નું નામ આમ્રપાલી દુબે છે.આમ્રપાલી દુબે ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક જાણીતો અને લોકપ્રિય ચહેરો છે. તેની એક્ટિંગ અને ગ્લેમરસ અંદાજ લોકોને તેના દિવાના બનાવે છે. આમ્રપાલી જેટલી શાનદાર અભિનેત્રી છે એટલો જ સુંદર, હોટ અને બોલ્ડ અંદાજ પણ ધરાવે છે. તેની એક્ટિંગ જોવા માટે થિયેટર્સમાં ફેન્સની ભારે ભીડ જોવા મળે છે.

જે ભારતીય ભોજપુરી ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી છે.તેણે ‘રહેના હૈ તેરી પલક કી છાવ મેં’માં સુમનની મુખ્ય ભૂમિકા ભજવી હતી.તેણે ઝી ટીવી પર સાત ફેરે અને મયકામાં અભિનય કર્યો હતો.તે મેરા નામ કરેગી રોશનમાં પણ જોવા મળી હતી.દુબે સહારા વન ફિકશન શો ફેન્ટમ નાઇટ્સમાં હતો.

આ અભિનેત્રી નો જન્મ 11 જાન્યુઆરી 1987 માં ગોરખપુર માં થયો હતો.અને ખાસ કે આ અભિનેત્રી ને ‘ક્વીન ઑફ યૂટ્યૂબ’ના રૂપમાં પણ ઓળખવામાં આવે છે, કારણકે તેમના ગીતો વીડિયો શેરિંગ સાઇટ પર મોટાપાયે જોવામાં આવે છે.આમ્રપાલી દુબે ભોજપુરી ઈન્ડસ્ટ્રીની સૌથી ગ્લેમરસ ચહેરો છે.

એક વર્ષ પહેલાં નવેમ્બરમાં, આમ્રપાલીએ સિંગિંગમાં પણ પોતાનો હાથ અજમાવ્યો અને છઠ્ઠ પૂજાના તહેવાર પર એક ભક્તિ ગીત માટે પોતાની અવાજ આપી હતી.આમ્રપાલીએ 2014માં નિરહુઆની નિરહુઆ હિંદુસ્તાનીની સાથે પોતાની ભોજપુરી ફિલ્મની શરૂઆત કરી અને ત્યારથી તેઓ બિહાર અને ઝારખંડમાં એક ઘરેલુ નામ બની ગઇ છે.

આમ્રપાલીએ ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર નિરહુઆ, ખેસારી લાલ, રવિ કિશન જેવા મોટા કલાકારો સાથે પણ કામ કર્યું છે.આમ્રપાલીની ઘણી ફિલ્મોએ ભોજપુરી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે.રિપોર્ટ પ્રમાણે આમ્રપાલી દુબેનો જન્મ મૂળ ઉત્તર પ્રદેશના ગોરખપુરના ચનહર ગામમાં થયો છે. તેણે મુંબઈની ભવન કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી પણ મેળવી છે.

સિનેમાની દુનિયામાં પોતાની ઓળખ બનાવતા પહેલા આમ્રપાલીએ ટીવી શો રહના હૈ તેરી પલકોકી છાવ મેં સાથે તેરે લિએ માયકા અને ‘મેરા નામ કરેગી રોશન’માં કામ કર્યુ હતું.વર્કફ્રન્ટની વાત કરીએ તો આમ્રપાલીની મોટાભાગની ફિલ્મો પાઇપલાઈનમાં છે.આ યાદીમાં જય વીરૂ વીર યોદ્ધા મહાબલી,પટના જંક્શન,નિરહુઆ ચલલ અમેરિકા, અને નિરહુઆ ચલલ સસુરાલ 3 સામેલ છે.આમ્રપાલી દુબે સોશિયલ મીડિયામાં ખાસ્સી એક્ટિવ રહે છે. ખાસ કરીને પોતાના વર્કઆઉટ તસ્વીરો અને વીડિયો શેર કરે છે.

ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકતી વખતે આમ્રપાલી દુબે ઘણી સ્લિમ હતી. જોકે, અમૂક વર્ષોમાં તેમનુ વજન ઘણુ વધી ગયુ હતું.આમ્રપાલી દુબે એક ફિલ્મ માટે 7-9 લાખ રૂપિયા ચાર્જ કરે છે. આમ્રપાલી દુબેનુ નામ વિવાદોમાં પણ સપડાયુ છે. આમ્રપાલી દુબેએ પ્રોડ્યૂસર પર પૈસા ન આપવાનો આરોપ લગાવ્યો હતો.

આમ્રપાલી દિલીપ જયસ્વાલની ફિલ્મ અલી બજરંગ બલીની ફિલ્મનુ પ્રોમોશનલ સોન્ગ કરી રહી હતી.ત્યારબાદ દિલીપે ફેસબુકમાં લખ્યું, આમ્રપાલી દુબે જેની સાથે મારા એક દિવસનો શૂટનો 1 લાખ 50 હજારમાં કરાર થયો હતો. અડધી રોકડ અને અડધા ચેકની સાથે આપવામાં આવ્યો હતો. તેઓ પોતાની ડિલથી છટકી ગઇ અન ચેકના બદલે કેશની માંગ કરવા લાગી. આમ્રપાલી એક ડર્ટી ગર્લ અને બેઈમાન છે.

ઉલ્લેખનીય છે કે ભોજપુરી સિનેમા છેલ્લા અમૂક વર્ષોમાં દેશના બાકી ભાગમાં ઝડપથી ફેલાઇ રહ્યું છે. ભોજપુરી ફિલ્મોને લઇને ક્રેઝ પેદા થયો છે. ભોજપુરીના અમૂક સિતારાઓની પોપ્યુલિરીટી પણ બૉલીવુડ અભિનેતાઓ જેવી છે.આમ્રપાલી પોતાની નવી તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર કરીને પ્રશંસકોને સરપ્રાઇઝ કરી દે છે. તેમની કોઈ પણ તસ્વીર અને વીડિયો તાત્કાલિક સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જાય છે, જેને તેના ચાહકો પસંદ કરે છે.

આમ્રપાલી દુબેએ 2014માં ભોજપુરી સિનેમામાં ડેબ્યુ કર્યુ. નિરહુઆ હિંદુસ્તાનીમાં તેમણે દિનેશ લાલ યાદવની હિરોઇનનો રોલ નિભાવ્યો હતો.આમ્રપાલી દુબે ભોજપુરી ઈન્ડસ્ટ્રીની સૌથી વધુ પસંદ થતી અભિનેત્રીઓમાંથી એક છે. તેમણે ‘ક્વીન ઑફ યૂ-ટ્યૂબ’ના રૂપમાં પણ ઓળખવામાં આવે છે, કારણકે તેમના ગીતો વીડિયો-શેરિંગ સાઇટ પર મોટાપાયે જોવાય છે.આમ્રપાલીનો ડાન્સ અવારનવાર પ્રશંસકોનું દિલ જીતી લે છે. સુપરસ્ટાર પવન સિંહની સાથે ‘રાતે દિયા બુતાકે’ આ ગીતથી યૂટ્યૂબ પર ઈતિહાસ રચી દીધો હતો.ફિલ્મ સત્યા ના ગીતને 30 કરોડથી પણ વધુ વખત જોવામાં આવ્યું. આ પ્રકારે આ સિદ્ધી પ્રાપ્ત કરનાર પ્રથમ ભોજપુરી ગીત બની ગયું.

આમ્રપાલી દુબેના પોતાના અભિનય અને ડાન્સને તેના ચાહકો ખૂબ વખાણે છે. આમ્રપાલી દુબે ફક્ત યુપી અને બિહારમાં જ જાણીતી નથી પરંતુ તેનો ચાહકવર્ગ આખા દેશમાં ફેલાયેલો છે.ભોજપુરી સિનેમા (Bhojpuri Cinema)ની ક્વીન આમ્રપાલી દુબે પોતાના ડાન્સ અને અભિનય માટે જાણીતી છે.

આમ્રપાલી દુબે મૂળરૂપથી ઉત્તર પ્રદેશના ગોરખપુરની રહેવાસી છે. આમ્રપાલીએ મુંબઈની ભવન કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. 2014માં તેમણે ભોજપુરી સિનેમામાં દિનેશ લાલ યાદવ વિરુદ્ધ નિરહુઆ રિક્શાવાલામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top