Health & Beauty

ભૂલ થી પણ ના ખાતા સફરજન ના બીજ, કારણે કે એનું સેવન કરવાથી તમારો જીવ પણ જઈ શકે છે – જાણો એવું કેમ…

આજે અમે તમને સફરજન વિશે જણાવવા જઈ રહ્યા છીએ ખરેખર આ વાત સાચી છે અને જો તમે એવું માનતા હોય કે આ બધું ખોટું છે તો જાણો કે સફરજન એક એવું ફળ છે કે જે આપણાં સ્વાસ્થય માટે અત્યંત લાભકારી અને ગુણકારી પણ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ પૌષ્ટિક ફળ જીવલેણ હોય છે. આ જાણીને તમને થોડી નવાઇ લાગી શકે છે. પરંતુ આ હકિકત છે કે બી ખુબ જ ઝેરીલું હોય છે.

જો કોઇ વ્યક્તિ આ ખાય તો તેનું મૃત્યું થઇ શકે છે. માટે આ ધ્યાન રાખવું કે અમુક ફળ એવા પણ હોય છે કે જેનાથી તમારું મુત્યુ પણ થઈ શકે છે. આ સાંભળીને તમારા પણ રુવાટા ઉભા થઇ ગયા હશે પણ ઉલ્લેખનીય વાત એ છે કે સફરજનનાં બીમાં અમિગડલિન નામનું તત્વ મળી આવે છે. જ્યારે આ ઘાતક તત્વ મનુષ્યનાં પાચન સંબધી એન્જાઈમનાં સંપર્કમાં આવે તો તે સાયનાઈડ રીલિઝ કરે છે.

અમિગડલિનમાં સાયનાઈડ અને ખાંડ હોય છે. જ્યારે આ બીનું મનુષ્ય સેવન કરેતો તે હાઈઝ્રોઝન સાઈનાઈડમાં રૂપાંતર થાય છે. આ સાઈનાડ ફક્ત શરીરને બીમાર કરે છે પરંતુ મોતનો પણ ભય પણ સતાવે છે. તેની સાથે એક વાત સારી છે કે સફરજનનો મુરબ્બો થોડા દિવસ સતત ખાવાથી હદયની નબળાઈ અને હદય બેસી જવાની તકલીફમાં સારું થઈ જાય છે. લાલ છાલવાળા સફરજનમાં લીલી છાલવાળા કરતાં એન્ટીઑક્સીડન્ટ વધારે હોય છે.

સફરજનનાં લગભગ 200 બીનું ચૂરણ જે લગભગ 1 કપની આસાપસ થાય તો તે મનુષ્યનાં શરીર માટે જીવલેણ સાબિત થાય છે. સફરજન હૃદય, મગજ, લીવર અને હોજરીને બળ આપે છે, ભુખ લગાડે છે, લોહી વધારે છે અને શરીરની કાંતી વધારે છે.

સફરજનને બાફીને કે સુપ બનાવીને પણ ખાઈ શકાય સાયનાઈડ હ્રદય અને દિમાગને ઘાતકરીતે નુકશાન પહોંચાડે છે. પણ અમુક લોકો એવા હોય છે કે તેઓ મજાકમાં ગણીને આ સફરજનના બીજ ખાઈ લે છે.

તેઓ આ બીજ ખાઈ લે છે પણ ત્યારે કેટલાક રેયર કેસમાં તો મનુષ્ય કોમામાં જતો રહે છે અને કહેવામાં આવે છે કે જેના કારણે તેની મોત નિપજે છે અને જો વધારે માત્રામાં સાયનાઈડનું સેવન થઈ જાયતો શ્વાસમાં તકલીફ શરૂ થઈ જાય છે માટે આ સફરજનના બીજ ક્યારેય ખાવા જોઈએ નહીં અને હ્રદયની ધડકની ઝડપમાં વધારો થાય છે જેના કારણે તમે બેહોશ થઈ જાવ છો.બીપી પણ લો થઈ જાય છે. જે મોતનું કારણ બને છે અને માણસ આખરે મુત્યુ પામે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker