ઘોર કળિયુગ બિગ બૉસ ના આ કન્ટેસ્ટન્ટે ડ્રગ્સના નશામાં ધૂત થઈને રશ્મી દેસાઈ સાથે કર્યું એવું વિચિત્ર કૃત્ય કે…

સિદ્ધાર્થ શુક્લાને આજે દરેક વ્યક્તિ ઉળખતા હશે.અને જો તમે ના ઉળખતા હોય તો તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ શુક્લા એ બિગ બૉસ સીઝન 13 ખૂબ લોકપ્રિય રહેનાર એક્ટ્રેસ છે.અને તેમના ફ્રેન્ડ તેમના આ લૂંકને ખૂબજ પસંદ કરે છે. સિદ્ધાર્થ શુક્લા દરમિયાન રશ્મી દેસાઈ સાથે વધારે જોવા મળે છે અને આ બન્ને શો દરમિયાન ખુજ ઝગડતા જોવા મળે છે.અને એક બીજાને જોવા માટે પણ તૈયાર નથી.

સિદ્ધાર્થ શુક્લા અને રશ્મી ઘણા વર્ષો થી શો દરમિયાન બંને વચ્ચે ખરાબ સબંધ જોવા મળ્યા હતા.અને આ બંને શૉ દિલ સે દિલ તકમાં સિદ્ધાર્થ અને રશ્મિએ સાથે કામ કર્યુ હતુ.પણ બંને વચ્ચે ઘણા સવાલો જોવા મળ્યા છે.અને કેટલા સમય થી સોસીયા મીડીયા પર એવા ન્યુઝ આવે છે કે સિદ્ધાર્થ સેટ પર ડ્રગ્સ લેતો નજર આવ્યા હતા.

એક અહેવાલ અનુસાર, સિદ્ધાર્થ શુક્લા શૉના સેટ પર ડ્રગ્સ લેતાં હતા.જેના કારણે તેમના ગણા મિત્રો પર ખરાબો કૉમેન્ટ પણ આવી હતી.તે દરમિયાન સ્ટાર્સ સાથે ઝગડો પણ થયો હતો.

સિદ્ધાર્થ શુક્લાબને શો દરમિયાન સૌથી વધારે રશ્મી સાથે જઘડો થતો હતો.અને બંને વચ્ચે દિવસેને દિવસે સબંધ પણ ખરાબ થવા લાગ્યા હતા.અને આ કરણના લીધે શૂટિંગ દરમિયાન તણાવમાં રહેતા હતા.અને સ્ટાર્સ સિદ્ધાર્થની ફરિયાદ કરતા હતા કે તે તમે શો છોડી દો.અને આ વાતમાં કેટલું સાચું છે કે ખોટું છે તેની કઈ સચોટ માહિતી આવી નથી.

તમને બતાવતા ખૂબજ દુઃખ થાય છે કે બિગ બૉસના ઘરમાં સિદ્ધાર્થે રશ્મિને કહ્યું હતું કે મે તારા પર ઘણાં અહેસાન કર્યા છે.આવું સાંભળીને દરેક દર્શકોને મનમાં વિચાર આવશે કે સિદ્ધાર્થે આવું કેમ કહ્યું હસે તો આવો જાણીએ કે આવું કેમ કીધું હતું.શો ના શુટિંગ દરમિયાન જ્યારે તે મુશિબત મા હતી ત્યારે સિદ્ધાર્થે એ તેમણે બચાવ્યા હતી એટલે.

પરતું તમને બતાવી દઈએ કે સિદ્ધાર્થે અને રશ્મિ રિયલ લાઇફ મા એક બીજાને ખૂબજ પ્રેમ કરે છે.પરતું સિદ્ધાર્થે એક ખોટી આદત પણ છે કે તે ડ્રગ્સ લે છે પરતું આ માહિતી સચોટ છે કે નહિ તે કહી શકે શકવું મુશ્કેલ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top