આપણે સૌ જાણીએ છીએ કે કાલે ગુજરાતમાં બિન સચિવાલયની પરીક્ષા રાખવામાં આવી હતી.અને દરેક યુવાનો પરીક્ષા આપવા માટે હાજર રહ્યા હતાં.ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા દ્વારા બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા લેવાઇ હતી સુરેન્દ્રનગરની એમપી શાહ કોલેજમાં પેપર ફૂટ્યાનો ઉમેદવારોએ આક્ષેપ કર્યો હતો.અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પેપર ના જવાબો વોટ્સએપ પર ફૂટ્યા હોવામાં આવ્યું હતું.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે બિન સચિવાલય ક્લાર્કની 3700 જગ્યા માટે ગુજરાતભર માંથી 10.45 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.અને તેઓ પરીક્ષા આપવા હાજર રહ્યા હતાં.તે દરમિયાન એવી વાત સામે આવી હતી કે આ પેપર લીક થઈ ગયાં છે.અને જાણવા મળ્યું હતું કે જયારે બિન સચિવાલયની પરીક્ષાના જવાબ ચાલુ પેપરે વોટ્સએપ પર ફરતા થયા છે જેના સંદર્ભમાં તમામ પરિક્ષાથીઓએ તપાસની માંગ કરી છે.અને આ મામલે સંપૂર્ણ શોધખોડ ચાલુ કરી છે.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે સુરેન્દ્રનગરની એમપી શાહ કોલેજમાં પેપર ફૂટ્યા હોવાનો ઉમેદવારોએ આક્ષેપ કર્યો હતો.અને આ પેપરો ચાલુ પરિક્ષાએ વોટ્સએપ પર જવાબો આવી રહ્યાં હતા તેવું જાણવા મંદિર હ્યુ છે.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે ઉમેદવારોએ આરોપ લગાવ્યો હતો કે કોલેજમાં પેપર આવ્યા પહેલા તેના સીલ તૂટેલા હતા.અને પેપરો લીક થઈ ગયાં હતા.
ઉમેદવારોએ હોબાળો મચાવતા કહ્યું કે, સામાન્ય રીતે ક્લાસમાં પેપરનું પેકેટ આવે છે તે સીલબંધ આવે છે પરંતુ પેકેટ ખુલ્લું આવ્યું હતું.જેથી આ પેપર લીક થયું હોય તેવું કહેવામાં આવી રહ્યું છે.આ ઉપરાંત સીલબંધ પેપર ફાઇલમાં વિદ્યાર્થીની સહી લેવામાં આવે છે તે જગ્યા પણ ખાલી હતી.જેથી પૂર્ણ દાવો કરી શકાય છે કે પેપર લીક થયું છે.
વિદ્યાર્થીની સહી પછી આ પેકેટને ખોલવામાં આવે છે પરંતુ આ પેકેટ ખુલ્લું હતું અને કોઇની સહી પણ ન હતી. ઉમેદવારોનો આરોપ છે કે ગેરરીતિ કરવા માટે પેપરના સીલ તોડવામાં આવ્યા છે.અને તે લિંક થયાનું કહેવામાં આવી રહ્યું છે.સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.અને તેની શોધખોળ ચાલુ કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે બિનસચિવાલયની પરીક્ષાના વોટ્સએપ સ્ક્રીન શોટ્સમાં જવાબ થયા ફરતા,અને લીક થયાં હતા.તાજેતરમાં જ ઘણા વિવાદે બાદ યોજવામાં આવેલી બિનસચિવાલયની પરિક્ષામાં ફરી એક વખત છબરડો જોવા મળ્યો હતો જેમાં બિન સચિવાલયની પરીક્ષાના જવાબ ચાલુ પેપરે વોટ્સએપ પર ફરતા થયા છે.
વિદ્યાર્થીઓ પાસે આ જવાબ પહોંચી રહ્યા છે.જેના સંદર્ભમાં તમામ પરિક્ષાથીઓએ તપાસની માંગ કરી છે.અને તે મામલા ની સંપૂર્ણ જાણકારી મેળવવાની વાત કરી છે.જેના સંદર્ભે તમામ ઉમેદવારો રોષની પણ લાગણી જોવા મળી રહી છે.અને દરેક લોકો રોષ વ્યકત કરી રહ્યા છે.
બિન સચિવાલય ના પેપર લિંક થયા પછી તેની શોધખોળ હાથ ધરી હતી.અને તે અંગે સંપૂર્ણ જાણકારી મેળવવા માટે કર્મચારીઓ એ પૂછપરછ કરી હતી.છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાત સરકાર દ્વારા લેવાયેલ પરિક્ષા વિવાદમાં મુકાઇ છે.ત્યારે લેવાયેલી બિનસચિવાલયની પરીક્ષાના વોટ્સએપ સ્ક્રીન શોટ્સમાં જવાબ ફરી રહ્યાં છે.અને વિદ્યાર્થીઓ પાસે પહોંચી રહ્યાં છે.
પેપરનો ટાઈમિંગ અને વોટ્સએપનો ટાઈમિંગ એક સરખા છે.12 વાગ્યે પેપર શરૂ થયું અને 12 વાગ્યાની આસપાસ જવાબો આવ્યા છે.આમ પેપર સંપૂર્ણ રીતે લિંક થઈ ગયું હતું.આ સ્ક્રિન શોટ્સની સત્યતાની તપાસ કરવામાં આવે તો ખરૂ સત્ય બહાર આવશે ? મહત્વનું છે કે આ સ્ક્રીન શોટ્સમાં છે તે તમામ પ્રશ્નપત્રના જ જવાબ છે.કોઇ જાણ ભેદૂએ કોઇને ફોટા પાડીને મોકલ્યા હોવાની શક્યતાઓ છે. આ અંગે તપાસ થવી જરૂરી છે.અને મામલે સંપૂર્ણ શોધખોળ ચાલુ કરી દેવામાં આવી છે.