શીવસેના ના સપનાં થયાં ચકનાચૂર, ભાજપ-NCP એ મહારાષ્ટ્રમાં રચી સરકાર જાણો કોણ છે નવા મુખ્યમંત્રી

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

આપણે સૌ જાણીએ છીએ કે ઘણા દિવસો થી મહારાષ્ટ્ર માં સરકાર બનાવવાને લઈ ને વિવાદો ચાલી રહ્યા હતાં. ઘણા દિવસો થી મહારાષ્ટ્રમાં સરકાર બનવાના લઈને ભાજપ, કોંગ્રેસ, એનસીપી, અને શિવસેના વચ્ચે કેટલા વિવાદો ચાલી રહ્યા હતા અને એવું માનવામાં આવતું હતું કે મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર બનશે પરતું આજે સવારે તેનો મોટો ખુલ્લાસો કરવામાં આવ્યો હતો.ભાજપ અને એનસીપી સયુંકત થઈ ને મહારાષ્ટ્રમાં ભજનની સરકારની રચના થઈ છે.

મહારાષ્ટ્રમાં કેટલા દિવસોથી ચાલી રહેલા વિવાદોનો ખુલાસો અને ભાજપ સરકારની રચના થઈ તેના કાર ણે મહારાષ્ટ્રમાં શિવસેના અને કોંગ્રેસ રાતો રાત આગાત લાગ્યો હતો અને મહારાષ્ટ્રમાં ભાજપના દેવેન્દ્ર ફડણવીસે મુખ્યપ્રધાન તરીકે બીજી વખત શપથગ્રહણ કર્યા છે.

અત્યાર સુધી શિવસેના, એનસીપી અને કોંગ્રેસ સરકાર રચશે તેવી વાતો હતી પરતું તેવું તહી ન થઈ ન શક્યું પરતું તેમની જગ્યા ફડણવીસે શપથ લેતા રાજકીય ઈતિહાસમાં ખળભળાટ મચી ગયો છે અને મહારાષ્ટ્રમાં ખુશીઓ લહેર ઊઠી હતી. એનસીપી ના શરદ પવારે ભાજપ સરકાર તરફથી ડેપ્યુટી સીએમ નું એલાન કર્યું હતું.

મહારાષ્ટ્રના સરકારને લઈને ભાજપે એનસીપી ને કેટલી લાલચો આપી હતી.અને આ લાલચો આવીને એનસીપી એ ભાજપના સાથે હાથ ભેગો કર્યો હતો અને રાજકારણમાં એવું કહેવાય છે કે તેમાં કોઈ સગો હોતો નથી. એક રાતમાં એવું શું થયું કે, મહારાષ્ટ્રના રાજકારણના તમામ પાસાઓ ઉલ્ટા પડી ગયા અને ભાજપ સરકાર દ્વારા એવી શું ઑફર કરવામાં આવી હસે તો એનસીપી શિવસેના અને કોંગ્રેસ નો સાથ છોડીને ભાજપ સાથે હાથ ભેગો કરી લીધો.

એવું કહેવામાં આવે છે કે ભાજપે છેલ્લી ઘડીએ એવો શું દાવ રમી લીધો કે,એક વાર પછી મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસની સરકાર બની ગઈ.અને શરદ પાવર જ્યારે નરેન્દ્ર મોદી સાથે મિટિંગ થઈ ગઈ ત્યારે તેમની વચ્ચે ખૂબ ચર્ચાઓ થઈ હતી.અને આ ચર્ચાનું પરિણામ મહારાષ્ટ્રમાં ભાજપ અને એનસીપીની સંયુક્ત યુતી સરકારનું નિર્માણ થઈ ગયું છે.અને આ સમાચાર સાંભળીને કોંગ્રેસ અને શિવસેના ની સવારે ઉગ ઉડી ગઈ હતી.

અને આ મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર ની એલાન કરવાથી સાથે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ લીધા છે તો બીજી તરફ શરદ પવારના ડેપ્યુટી સીએમ નું એલાન કર્યું હતું.અને કેટલા મહિના ઓ થી ચાલી રહેલા વિવાદનો આજે અંત આવ્યો અને ભાજપની સરકાર બની હતી.આ સમાચાર સાંભળી ને શિવસેના અને કોંગ્રેસને ખૂબજ દુઃખ થયું હોય.

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here