દુનિયામાં લગ્ન એક એવો પવિત્ર સબન્ધ છે માં પુરુષ અને સ્ત્રી લગ્ન જીવન ના બન્ધનમાં બન્ધાય જાય છે અને તેમના પરિવાર ને વધારે છે પણ બોલિવૂડ દુનિયા ની વાત કરવામાં આવે તો ત્યાં બધા એક્ટરો અલગ જ છે બોલિવોડ ના એક્ટરો એક સબન્ધ બાંધવા માં તો કોઈ એક સંબન્ધ તોડવામાં વળગેલા હોય છે બોલિવૂડ માં દરરોજ કોઈ કોઈ નું મોત કરી રહ્યા છે કોઈ લગ્ન કરી રહયા છે તો કોઈ છુટા છેડા આપી રહ્યા છે પરંતુ બધા એક્ટરો એક જેવા નથી હોતા અને તેમનું જીવન પણ એક જેવું નથી હોતું પરંતુ અમુક એવા સ્ટાર છે જેમને લગ્ન પછી છુટા છુટા છેડા તો લઇ લીધા છે પણ હજુ સુધી બીજા લગ્ન નથી કર્યા જેની જાણકારી લગભગ દરેક ને નહીં હોય.
હૃતિક રોશન.
બોલિવૂડના સુપરસ્ટાર અભિનેતા હૃતિક રોશન છે જેમને બોલિવૂડમાં ઘણી હિટ ફિલ્મોમા કામ કર્યું છે તેમને સુજન સાથે લગ્ન કર્યા હતાં લગ્ન ના અમુક વર્ષ પછી તેમને છુટા છેડા લઇ લીધા હતા ત્યાર પછી હૃતિક એકલા રહે છે.
અમૃતા સિંહ.
પોતાના જમાનાની સુપરસ્ટાર અભિનેત્રી અમૃતા સિંહ છે તેમને બોલિવૂડના સુપરસ્ટાર અભિનેતા સેફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા અમુક વર્ષ પછી સેફે અમૃતા ને છુટા છેડા આપ્યા હતા અને ત્યાર પછી કરીના કપૂર સાથે લગ્ન કરી લીધા હતા અમૃતા અને સેફ ની છોકરી પણ છે જેનું નામ સારા અલી ખાન છે જે વર્તમાન માં અભિનેત્રી છે.
કલ્કી કોચલીન.
કલ્કિ એ બોલિવૂડના ડાયરેક્ટર્સ અનુરાગ કશ્યપ સાથે લગ્ન કર્યા હતા કલ્કી અને અનુરાગના છુટા છેડા ને લગભગ ચાર વર્ષ થી વધારે સમય થઈ ગયો છે પણ અત્યારે પણ કલ્કી એકલીજ રહે છે તે પોતાના કામ અને કરિયર ઉપર જ ફોક્સ કરે છે જેના કારણે તેના માટે આવતા પ્રસ્તાવ પણ ત્યાં ને ત્યાં રહી જાય છે.