બોલીવુડના ખિલાડી અક્ષય કુમાર ને તો આપણે સૌ જાણીએ જ છીએ.અક્ષય કુમારે બોલીવુડની ઘણી ફિલ્મો કરી છે.અને તે બોલીવુડમાં ખૂબજ ફેમસ એક્ટર્સ છે.બૉલીવુડ સ્ટાર્સ ઇન્ટરવ્યૂમાં પોતાની વ્યસ્તતાની વાતો કરતા હોય છે.
પોતાની વ્યસ્તતાને લઇને તેઓ પોતાના પરિવારને પણ સમય નથી આપી શકતા,પરંતુ બીજી તરફ ખિલાડી અક્ષય કુમાર પોતાના કરિયર અને પરિવાર બન્ને વસ્તુને બરાબર બેલેન્સ કરે છે. અક્ષય કુમારને જમીનથી જોડાયેલ સ્ટાર માનવામાં આવે છે,આ જ સંસ્કાર તે પોતાના બાળકોને આપવા માંગે છે.અક્ષય કુમારે ને દેશ પ્રત્યે ખુબજ પ્રેમ છે.અને તે દેશ માટે અનેક સારા કામ કરી ચુક્યા છે.
અક્ષયઅક્ષય કુમારે પોતાની દીકરી નિતારા સાથે મૉર્નિંગ વોકની તસવીર શેર કરી છે. અક્ષય કુમારે જણાવ્યું કે અમે આ વૃદ્ધના ઘરમાં પીવા માટે પાણી માંગ્યું તો તેમણે અમને ખાવા માટે સ્વાદિષ્ટ ગોળ અને રોટલી પણ આપી.દયાળુ હોવાના કારણે તેની કિંમત કંઇક છે,પરંતુ અમારે આનો મતલબ બહુ જ છે.અક્ષયકુમારની આ પોસ્ટના સોશિયલ મીડિયા પર ખુબ વખાણ થઇ રહ્યા છે.અને અક્ષય કુમારે કરેલી આ પોસ્ટ સોસિયલ મીડિયામાં ખુબજ ધમાલ મચાવી રહી છે.અને અક્ષય કુમાર ના ફેન્સ તેમની પ્રશંશા કરી રહ્યા છે.
વર્ક ફ્રન્ટના હિસાબથી અક્ષય કુમાર મલ્ટીસ્ટારર ફિલ્મ હાઉસફુલ 4માં નજરે આવ્યા. ફિલ્મ બોક્સ ઓફિસ કલેક્શનની નજરે સુપર હિટ રહી છે અને ફિલ્મ 100 કરોડના ક્લબમાં સામેલ થઇ ગઇ છે. ફિલ્મના પહેલા જ દિવસે 19.08 કરોડની કમાણી કરી હતી.
અક્ષય કુમાર દેશ પ્રેમી છે.અને દેશ માટે અનેક કામ કરી ચૂક્યા છે.અને હાલમાં જ તેમને ભારતીય સહિદ જવાનોને ભેટ આપી હતી.ત્યારે પોતાની દીકરીને વર્ષો પહેલા પોતાના પર વીતેલી જીંદગી વિશે શીખવાડવા તેઓએ તેમની દીકરી સહિત પોતે પણ ઝૂંપડી માં ગોળ રોટલી ખાધી હતી.આમ અક્ષય કુમાર અનેક આવા સારા કામ માટે જાણીતા છે.