બોલિવૂડ એક્ટ્રેસ ની આ તસવીરો તમે ભાગ્યજ જોઈ હશે, એક વાર જરૂર જોઈ લેજો

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

જૂની તસ્વીરો જોઈને પહેલાની વાતો યાદ કરવાનું બધાને ગમે છે વાત જ્યારે બૉલીવુડ સ્ટાર ની હોય તો આ વાત ખાસ થઈ જાય છે. બધાજ બૉલીવુડ ફિલ્મના કલાકારોના જીવન સાથે જોડાયેલી વાતો જાણવા માટે તૈયાર હોય છે.

આ જ કારણ છે કે બોલીવુડની વાર્તાઓ અને સ્ટાર્સની લવ અફેર્સ દરેકની મન માં હોય છે.તો આજે અમે તમારા માટે આવા ઘણા સ્ટાર ની તસ્વીતો લઈને આવ્યા છે. જે તમે પહેલા ભગ્યેજ જોઈ હશે. આ તસ્વીરો માં એવા ઘણા સુપરસ્ટાર જોવા મળશે તેવો તે સમયે નાના બાળક હતા અને આ ફોટામાં કેટલાક એવા ફિલ્મ સ્ટાર્સ પણ છે જે તે સમયે અભિનયની દુનિયામાં આવ્યા ન હતા.

આ તસવીરમાં માધુરી દીક્ષિત, સલમાન ખાન અને સંજય દત્ત સાથે છે. ફોટો સાજન ફિલ્મના શૂટિંગ દરમિયાન લેવામાં આવ્યો હતો.

તસ્વીરમાં કરિશ્મા અને કરીના કપૂર તેમની માતા બબીતા ​​સાથે છે.

અનિલ કપૂર તેની દીકરીઓ સાથે છે તસ્વીરમાં તેની સાથે રિયા અને સોનમ કપૂર પણ છે.

જીતેન્દ્ર અસરાની, રાકેશ રોશન, સંજીવ કુમાર અને પ્રેમ ચોપડા સાથે પાર્ટી માં એક સાથે.

રવિના ટંડન તેની મેકઅપની ટિપ સાથે મસ્તી ના મૂડમાં.

અનિલ કપૂર ફરાહ ખાન સાથે.

શાહરૂખ ખાન બ્રાંડર ઇન લો વિક્રાંત છીબર સાથે.

અમૃતા સિંહ અને સૈફ અલી ખાનની સુંદર તસવીર.

પરિવાર સાથે ક્રિકેટ રમી રહ્યા સલમાન ખાન પાછળ તેના પિતા સલીમ ખાન ઉભા છે.

મલ્લિકા શેરાવત સાડીમાં.

શ્રીદેવીનો બિકીની અવતાર.

તસ્વીર માં ગોવિંદા તેની પત્ની સુનીતા અને ફરાહ ખાન સાથે છે.

આયુષ્મા ખુરાના કોલેજના દિવસો દરમિયાન થિયેટરનું રિહર્સલ કરે છે.

શાહરૂખ ખાન તેના પુત્ર આર્યન અને પુત્રી સુહાના સાથે.

શત્રુઘ્ન સિંહા અને તેમનો પરિવાર.

અમિતાભ બચ્ચન પત્ની જયા બચ્ચન સાથે.

કપૂર પરિવારનો ગ્રુપ ફોટો.

ઓમ પુરી અને નસીરુદ્દીન શાહ.

શાહરૂખ, સલમાન અને ચંકી પાંડે એક પાર્ટીમાં.

શાહરૂખની બાળપણની તસવીર.

ઘોષાલ હાર્મોનિયમ રમી રહી છે.

વડા પ્રધાન જવાહરલાલ નહેરુ સાથે દિલીપકુમાર, દેવ આનંદ, અને રાજ કપૂર.

પ્રીતિ ઝિન્ટા શાળામાં મિત્રો સાથે.

કાજોલ અને તનિષા મુખર્જી સાથે માતા તનુજા.

જાવેદ જાફરીનો બાળપણનો ફોટો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here