Bollywood

બોલિવૂડ ના આ 5 કિડ્સ સેમ પોતાની માં ની જેમ જ દેખાય છે, જોવો કોણ કોણ છે એમાં…

મને એક વાત યાદ છે જ્યારે ટ્વીકલ ખન્ના ટીવી પર આવતી ત્યારે મારી માં બોલતી હતી કે હૂબહૂ તે તેની માં જેવી દેખાય છે.ટ્વીકલ ખન્ના અને ડીપલ કાપડિયા હૂબહૂ એક જેવા જ લાગે છે. ભલે ટ્વીકલ તેની માંના જેમ નામ ન બનાવી શકી, પણ શકલ એમના જેવી જ છે. જેમ ટ્વીકલ ખન્ના એની માની કોપી જ છે. એમ તેમની બેટી નિતારા પણ એમની કોપી જ છે. એના સિવાય અમે બીજા સ્ટાર કિડસની પણ તસ્વીર લાવ્યા છીએ, જેમ એમની માં લાગે છે તેવા જ હૂબહૂ તે કિડ્સ લાગે છે.

યુગ દેવગણ અને કાજોલ

કાજોલ અને સિંઘમ એટલે કે અજય દેવગણ નો પુત્ર યુગ બિલકુલ એવો જ લાગે છે જે કાજોલ તેના બાળપણમાં લાગતી હતી.યુગ ને એરપોર્ટ ક્યૂટ ક્યૂટ એકસપ્રેશન દેતાં કૅમેરામાં કેદ કરવામાં આવ્યો છે. યુગની ઉંમર અત્યારે 9 વર્ષની છે.

સારા અલી ખાન અને અમૃતા સિંહ

ફિલ્મ’ કેદારનાથ’ થી પોતાનું કરિયર બનાવવા વાળી સારા અલી ખાન અમૃતા સિંહ અને સૈફ અલી ખાન ની બેટી, ફિલ્મોમાં આવતા પહેલા સારા એ તેની માં સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં તેણે ‘બેતાબ’ વાળી અમૃતા સિંહ ની યાદ લાવી દીધી.

એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન

એશ્વર્યાને આરાધ્યાની સાથે ક્યારેય પાર્ટી તો ક્યારેય એરપોર્ટ પર સાથે જોવા મળે છે. એક વાત એ પણ છે કે એશ્વર્યા ની બાળપણની ફોટો અને આરાધ્યા હૂબહૂ એક જેવા જ લાગે છે.

કરીના કપૂર ખાન અને તૈમુર ખાન

તૈમુર કો પેપરાજી કા કિંગ કહેવાય છે, તો તેને કઈ ખોટું ન કેહવાય.સૈફ અલી ખાન અને કરીના કપૂર નો પુત્ર એટલે તૈમુર. જેને કરીના કપૂર ને નાનપણમાં ના જોઈ હોય એ તૈમુર ને જોઈ લે બન્ને એકબીજા ના હમશકલ જ છે.

નિતારા અને ટ્વિન્કલ ખન્ના

અક્ષય કુમાર અને ટ્વિકલ ખન્ના ની બેટી બોવજ ક્યૂટ છે એ હમેશા મીડિયા માં કેદ થઈ જાય છે. એમની છોકરી નું નામ નિતારા છે અને એ ખૂબ જ સુંદર છે લોકો તેને ક્યુટિપાય પણ કહે છે. જો નિતારા ની વાત કરીએ તો એની સકલ ટ્વિન્કલ ખન્ના જેવી હૂબહૂ દેખાય છે. ઠીક એવી જ રીતે જે રીતે ટ્વિન્કલ ખન્ના ની સકલ એની માં ડિમ્પલ કાપડિયા થી મળે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker