બોલીવુડમાં ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓ પાસે ઘણી વસ્તુઓ હોય છે.બોલિવૂડની સેલિબ્રિટી તેમની ભવ્ય જીવનશૈલી અને તેઓ ખૂબ જ મોંઘી વસ્તુઓ ખરીદવા માટે જાણીતા છે.બોલીવુડમાં કાર, ઘડિયાળ, ઘણી એન્ટિક વસ્તુઓ વગેરે જેવી વસ્તુઓ હોય છે.આજે અમે તમને આ લેખમાં બોલીવુડના એવા એક્ટરો વિશે જણાવવા જઈ રહ્યા છે જેમની પાસે દુનિયાની સૌથી મોંઘી વસ્તુઓ છે જેની કિંમતમાં છે ખુબજ મોંઘી.
રણબીર કપૂર.
રણબીર કપૂર પાસે એક એવી ઘડિયાળ છે તેની પાસે હુબ ઓટ મેક્સીકન સહિતની ઘડિયાળોનો સંગ્રહ છે જેની કિંમત લગભગ 8.16 લાખ રૂપિયા છે. તેમની પાસે રિચાર્ડ મિલ આરએમ 010 પણ છે, જે અમિતાભ બચ્ચન તરફથી લગભગ 50 લાખ રૂપિયાની ભેટ આપી હતી.રણબીર પાસે જે બીજી મોંઘી ભેટ છે તે હાર્લી ડેવિડસન ફેટબોય છે જે સંજય દત્તે ભેટ આપી છે જેની કિંમત આશરે 18 લાખ છે.
પ્રિયંકા ચોપડા.
ઇન્ટરનેશનલ સ્ટાર પ્રિયંકા ગુલાબી રંગની હાર્લી ડેવિડસનની માલિકી ધરાવે છે જેની કિંમત આશરે 4.1 લાખ છે.પ્રિયંકાની બીજી એક મોંઘી વસ્તુ ગુલાબી ફર કોટ છે.જે તેને ડિઝાઇનર દંડાસે ભેટ આપી હતી અને તેની કિંમત આશરે રૂ. 12,91,000 રૂપિયા છે.તેની પાસે ટોડ સેલ્ટા બેગ પણ છે જેની કિંમત આશરે 4 લાખ રૂપિયા છે.
શાહરૂખ ખાન.
બોલિવૂડનો બાદશાહ અને આઈપીએલ ટીમ કોલકાતા નાઈટ રાઇડર્સનો સહ-માલિક છે જેની કિંમત આશરે 3.8 અબજ રૂપિયા છે અને તેમની પાસે કસ્ટમાઇઝ્ડ વેનિટી વાન છે જેની કિંમત 8.8 કરોડ રૂપિયા છે અને આ વાનમાં બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે.
અમિતાભ બચ્ચન.
બોલિવુડના બિગ બી પાસે રોલ્સ રોયસ ફેન્ટમ છે અને જેની કિંમત 13.34 કરોડ રૂપિયા છે.જો કે તેનો ઉપયોગ થોડા વર્ષો પછી બંધ કરી દીધો હતો.તે એક રેંજ રોવરનો પણ માલિક છે જેની કિંમત 83.83 કરોડ રૂપિયા છે.તેની પાસે મર્યાદિત એડિશન મોન્ટબ્લાન્ક હોનર ડી બાલઝેક છે જેની કિંમત લગભગ 68 કરોડ રૂપિયા છે.
અનુષ્કા શર્મા.
બોલીવુડની બ્યુટી ગર્લ અને ભારતીય ક્રિકેટ ના કપ્તાન વિરાટ કોહલીની પત્ની છે.તેની પાસે પોતાની નુશ નામની કપડાની લાઇન, જેની કિંમત 65 કરોડ રૂપિયા છે.અનુષ્કા પાસે ક્લો પેરાટી બેગ પણ છે જેની કિંમત1.24 લાખ રૂપિયા છે.અનુષ્કા પાસે રેંજ રોવર કાર પણ છે જેની કિંમત રૂપિયા 2.77 કરોડ છે.
અક્ષય કુમાર.
અક્ષય કુમાર પાસે હાર્લી ડેવિડસન વી-રોડ મોટરબાઈક છે જે જ્હોન અબ્રાહમેં ગિફ્ટ આપી હતી જેની કિંમત 20 લાખ રૂપિયા છે. મુંબઈના જુહુમાં તેમના ડુપ્લેક્સ બંગલાની કિંમત આશરે 80 કરોડ રૂપિયા છે અને આ સાથે અક્ષય કુમાર એક પ્રાઇવેટ જેટની માલિકી પણ ધરાવે છે.
દીપિકા પાદુકોણ.
દીપિકા પાસે ટિસોટ ક્લાસિક પ્રિન્સ ડાયમંડ રોઝ ગોલ્ડ રિસ્ટ વોચ છે જેની કિંમત 8 લાખ રૂપિયા છે. તેની પાસે એક બેઝ રંગનું હર્મેસ બિર્કિન બેગ છે જેની કિંમત આશરે 8.03 લાખ રૂપિયા છે.
સલમાન ખાન.
સલમાનની પાસે એક મોટો પ્રોપેલ 2014 XTC છે જેની કિંમત 4.3 લાખ રૂપિયા છે.તેની પાસે બીઇંગ હ્યુમન નામના કપડાની બ્રાન્ડ છે જેની કિંમત 235 કરોડ રૂપિયા છે.
રણવીર સિંઘ.
સિમ્બાના શૂટિંગ દરમિયાન રોહિત શેટ્ટીએ રણવીરને એક ઘડિયાળ ગિફ્ટ કરી હતી જેની કિંમત 4.8 લાખ રૂપિયા છે.તેની પાસે એસ્ટોન માર્ટિન પણ છે, જેની કિંમત આશરે 3.29 કરોડ રૂપિયા છે.