બોલીવૂડના આ 5 સુપરસ્ટાર,જે લિંગ પરિવર્તન કરાવીને રાતોરાત બની ગયાં કરોડપતિ,જુઓ તસવીરો.

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની ગ્લેમરથી ભરેલી દુનિયામાં દરેક પ્રકારના ચહેરા જોવા મળે છે જ્યાં લોકો પોતાની પહેચાન બનાવીને સફળતાની ઊંચાઈને સ્પર્શવાનો પ્રયત્ન કરી રહ્યા છે.પરંતુ શું તમે જાણો છો કે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા સ્ટાર એવા પણ છે જેઓ મર્દની જિંદગીથી કંટાળી ગયા પછી તેમનું લિંગ પરિવર્તન કરાવીને પોતાની કિસ્મત બદલી નાખી છે.અને તેમને રાતોરાત સફળતાની ઊંચાઈને સ્પર્શીને બતાવ્યું છે.

આજે અમે તમને આવા જ 5 ફિલ્મીસ્ટાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે પહેલા મર્દ હતા પરંતુ હવે સુંદર હસીનાઓ બનીને પાયમાલ કરી રહી છે.તો ચાલો જાણીએ તેમના વિશે.

(1)ગજલ ધલીવાલ.

બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લેખક અને અભિનેત્રીના રૂપે પહેચાન બનાવનાર ગઝલ ધાલીવાલને એક લેખકના રૂપમાં ફિલ્મ “એક લડકી કો દેખા તો એસા લગા” થી ફિલ્મ કારકિર્દીની શરૂઆત કરી હતી.પરંતુ તે એક પુરુષના રૂપે જન્મ્યા પછી એક ટ્રાંસજેન્ડર મહિલા બની હતી.કારણ કે નાનપણથી જ તેમને લાગતું હતું કે તે એક છોકરી છે અને તેના વિશે તેને ઘરના સભ્યોને કહ્યું.જે બાદ તેમના ઘણા ઓપરેશન કર્યા અને તે એક છોકરી બની ગઈ.

(2)નિક્કી ચાવલા.

આમને મોડેલિંગની દુનિયામાં પોતાની વિશેષ પહેચાન બનાવનાર નિક્કી ચાવલા જન્મથી જ એક પુરુષ હતી.તે ભારતની પહેલી મહિલા છે, જેમને પોતાના જેનિટલ ગેનેસથી નિરાશ થઈને પોતાને એક સ્ત્રીમાં પરિવર્તિત કર્યું હતું.તેમને સર્જરી દ્વારા તેનું લિંગ બદલીને એક મહિલાનું રૂપ લઈ લીધું.જો કે આ દરમિયાન તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.કારણ કે તે એક પારંપરિક વિચારો રાખતા પરિવારમાંથી હતી.તેમણે ધીરે ધીરે પોતાનો રસ્તો મોડેલિંગમાં બનાવવાનું શરૂ કર્યું.

3.શિનાતા સાંઘા.

શિનાતા સાંઘા દક્ષિણ એશિયાની પ્રખ્યાત ટ્રાંસજેન્ડર મોડેલ છે.આજના સમયમાં જેમની આવક કરોડો રૂપિયાની છે.શિનાતા સાંઘા ઘણા પ્રખ્યાત મેગેઝીનના કવર પેજ પર નજર આવી ચુકી છે.આ સિવાય તે 2010 થી 2012 સુધી સતત ત્રણ વખત વિશ્વની સૌથી સુંદર ટ્રાન્સજેન્ડરનો ખિતાબ પણ જીતેલ છે.શિનાતા સાંઘાએ પણ પોતાનું લિંગ બદલ્યા પછી પણ બ્યુટી એવોર્ડ માટે જાય છે.

(4)બૉબી ડાર્લિંગ.

બૉબી ડાર્લિંગની વાત કરીએ તો તેમને કોણ નથી ઓળખતું.તે બોલિવૂડની સેલેબ્રીટી,મોડેલ સાથે રિયાલીટી શો માં પણ કામ કર્યું છે.બોર્બીનો જન્મ એક છોકરા તરીકે થયો હતો અને તેનું બાળપણનું નામ પંકજ શર્મા હતું.પંકજ લગભગ 10 વર્ષ છોકરાઓની જેમ રહ્યો હતો, પરંતુ અચાનક વ્યવહારમાં પરિવર્તન થવાને કારણે તેમણે વર્ષ 2010માં પોતાનું ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું.

(5)ગૌરી.

એમનો જન્મ પણ એક પુરુષના રૂપમાં થયો તેમના પિતાએ તેમનું નામ ગૌરવ અરોડા રાખ્યું હતું પરંતુ હવે ગૌરવ અરોડા એ પોતાને એક છોકરીના રૂપમાં બદલી નાખ્યું હતું અને તેમણે તેનું નામ ગૌરી રાખ્યું છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top