Bollywood

બોલિવૂડની આ જોડીયો નું મેચિંગ એટલું વાહિયાત છે કે તસવીરો જોઈ તમે પણ બોલશો “લંગુર કે હાથ મેં અંગરુ”

ફિલ્મોના સિવાય દર્શકોમાં કલાકારોના રિલેશનશિપને લઈને પણ ખુબ ઉત્સાહ જોવા મળે છે. આજે અમે તમને બોલીવુડની એવી જોડીઓ વિશે જણાવીશું જેઓની ઉંમરમાં ઘણું અંતર છે, છતાં પણ એકબીજા સાથે લગ્ન કરીને સુખી જીવન વિતાવી રહ્યા છે. જેને પ્રેમ ને એક નવી પરિભાષા આપી અને આ બોલીવુડ એ તેને બખૂબી નિભાવી પણ છે.

અને આ બોલીવુડની દુનિયાની બહારથી આ જેટલી ચમકદાર અંદરથી તેટલી જ અલગ છે કારણ કે આ દુનિયા તમે એક એવી દુનિયા જોવા મળે છે જ્યાં કયારે શું થઇ જાય એ કંઈને નથી ખબર પડતી. અને અહીં આ ક્યારે કોનો સંબંધ એ બની જાય અને ક્યારે એ બગડી જાય અને કોણ ક્યારે દુશ્મની થઇ જાય એ કંઈને પણ નથી ખબર પડતી. પરંતુ અમે આજે અમે તમને એવા કેટલાક એવા સંબંધોના વિશે જણાવીશું કે જેમને તમે જોઈને તમે પણ એ કહેશો કે ‘લંગુર ના મોંઢાં માં અંગુર’.

જુહી ચાવલા જય મેહતા

બોલિવૂડ એક્ટ્રેસ જુહી ચાવલા આજે 50 વર્ષની થઈ ગઈ છે. જુહીનો જન્મ 13 નવેમ્બર 1967 ના રોજ અંબાલા (હરિયાણા) માં થયો હતો. એક સમયે પોતાના ચુલ્બુલા અંદાજ અને તેની પોતાની હસી માટે એ પ્રખ્યાત જુહી ચાવલા એ 1997 માં જય મેહતા સાથે તેને એક સિક્રેટ રીતે લગ્ન કર્યા હતા. અને આ બન્ને એ પોતાના રીલેશનને લઈને અને ક્યારેય પણ કોઈને ખુલીને સામેના આવ્યા અને તેમના અફેયરના પણ એક રીતે ઘણા ચર્ચા હતા પરંતુ આ જ્યારે એ જુહી પહેલી વખત તે પ્રેગનેન્ટ થઇ ત્યારે જઈને તેમને આ પોતાના સંબંધને બધાની અને સામે એક્સેપ્ટ કર્યા અને ત્યારે તેને જઈને પોતાના લગ્નના વિશે બધાને જણાવ્યું. અને હવે જુહી અને જયને 2 બાળકો છે અને બન્ને પોતાની પરિણીત લાઈફને એન્જોય કરી રહ્યા છે.

શ્રી દેવી-બોની કપૂર

બોલિવુડના મશહૂર અને દિગ્ગ્જ પ્રોડ્યુસર અને સ્વર્ગવાસ શ્રી દેવીના પતિ બોની કપૂર આજે તેનો 64 મો જન્મ દિવસ ઉજવવા જઈ રહ્યા છે. બોની કપૂરે પોતાની કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. બોની કપૂરની ફિલ્મ ‘વોન્ટેડ’, ‘જુદાઈ’, ‘નો એન્ટ્રી’, ‘મિસ્ટર ઇન્ડિયા’ જેવી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડી નાખ્યો હતો.

બોની કપુરે શ્રી દેવી સાથે લગ્ન કર્યા હતા. આ સિવાય બોલીવુડની ચાંદનીના આમ તો ઘણા લાખો દીવાના છે તેમની સાથે મિથુન ચક્રવર્તીનું નામ પણ એક સમયે જોડવામાં આવ્યું પરંતુ અને આ ફક્ત એ એક અફવા હતી અને પછી બધાને ઝાટકો તો ત્યારે લાગ્યો કે જયારે આ શ્રીદેવી અને બોની કપૂર નો સંબંધ એ સામે આવ્યો અને તે પહેલાથી એક પત્નીથી જ પરિણીત હતા અને તેના પછી આ તેમને પોતાની પહેલી પત્ની મોના ને તેમને તલાક આપી દીધા અને આ શ્રીદેવી થી લગ્ન કરી લીધા.

ફરાહ ખાન-શિરીષ કુમાર

બોલિવૂડની પ્રખ્યાત ડાયરેક્ટક અને કોરિયોગ્રાફર ફરાહ ખાન તેની બેબાક અને બિન્દાસ્ત સ્વભાવ માટે પ્રખ્યાત છે. ફરાહે ફિલ્મ મૈ હુ ના થી નિર્દેશમાં ડેબ્યું કર્યું હતું. આ પહેલા સુધી તે બોલિવુડ ફિલ્મોમાં કોરિયોગ્રાફર તરીકે કામ કરતી હતી.

મૈ હુ ના બાદ ફરાહ ઓમ શાંતિ ઓમ, તીસ માર ખાન અને હેપ્પી ન્યૂ યર જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું. આ સિવાય બોલીવુડની પ્રખ્યાત ડાયરેક્ટર અને એક સમયે કોરિયોગ્રાફર ફરાહ ખાન અને આ શિરીષના લગ્ન એ પણ કંઈક એવા જ હતા. કારણ કે શિરીષ એ ફરાહ થી 8 વર્ષ નાના હતા અને આ ફરહા તેમના પ્રેમમાં પડી ગઈ અને પછી આ દુનિયાની પરવાહ તે ના કરતા આ બંને કપલ લગ્ન કરી લીધા. અને બન્ને ને 3 બાળકો છે અને બન્ને એ પોતાની મેરીડ લાઈફ માં ખુશ છે.

પૂજા ભટ્ટ-મનીષ મખીજા

બોલીવુડ આ એક ખુબસુરત બાળાના તો તેના પિતા જ પોતે દીવાના હતા કારણ કે તો એવામાં કોઈ બીજું પોતાના મન ને એ કેવી રીતે રોકે. કારણ કે પૂજા એ ફક્ત પોતાની એક્ટિંગ નહિ પરંતુ ફિલ્મ મેકિંગ માટે અને પોતાના પિતાની જેમ જ બોલ્ડ ફિલ્મો માટે પણ તે આગવી ઓળખવામાં આવતી હતી.

પરંતુ પૂજા ભટ્ટ એ પોતાના ફેંસને ત્યારે નિરાશ કરી દીધા કે જ્યારે તેના અને મનીષ ના સંબંધ ની વાત એ સામે આવી. અને તમને જણાવી દઈએ કે આ બન્ને ફિલ્મ ‘પાપ’ ની શુટિંગ ના દરમિયાન મળ્યા અને 2003 માં બન્ને એ લગ્ન કરી લીધા અને પછી તેઓ 2011 માં બન્ને અલગ થઇ ગયા તેનો મેલ એ ક્યારેય હતો જ નહિ.

કીમ શર્મા-અલી પુંજાની

આ બોલીવુડ માં ફિલ્મ મોહબ્બતેથી પોતાના કેરિયરની શરુઆત કરવા વાળી આ કીમ શર્મા એ ત્યારે  બધાને ચોંકાવી દીધા કે જ્યારે તેમને એક બીઝનેસમેન અલી પુંજાની ની સાથે લગ્ન કરી લીધા. અને હવે બન્ને અલગ પણ થઇ ચુક્યા છે કારણ કે કીમ એ અલીની બીજી પત્ની હતી. અને તેમ તો કીમનું નામ એક સમયે તો ક્રિકેટર યુવરાજ સિંહ થી પણ જોડવામાં આવ્યું હતું.

બિંદુ-ડીના

આ એવું કપલ છે જે બોલીવુડ નું સૌથી અનોખું કપલ છે કારણ કે ના જાણે આ હુસ્ન ની મલિકા ડીના ને બિંદુમાં શું જોયું હશે અને જે તેમને આમની સાથે લગ્ન કરવાનો એ નિર્ણય કર્યો. અને હમણાં બન્ને ના લગ્ન એ બહુ સારી રીતે ચાલી રહ્યા છે અને બન્ને બહુ ખુશ છે. અને આશા કરીએ છીએ આગળ પણ બન્ને એક સાથે જ રહેશે.

રાની મુખર્જી-આદિત્ય ચોપડા

બોલિવૂડમાં કેટલાક કપલ એવા પણ છે જે એકબીજાથી તદ્દન અલગ હોવા છતા મેડ ફોર ઇચ અધર છે. આનું જ એક ઉદાહરણ પરફેક્ટ કપલ એટલે રાની મુખર્જી અને આદિત્ય ચોપડા. રાની અને આદિત્યનો પ્રેમ સંબંધ બહુ સમય સુધી ચાલ્યો.

આદિત્ય સાથે એક વાતથી રાની થઈ ગઈ આદિત્યની દિવાની.રાની મુખર્જી નું નઅભિષેક બચ્ચનની સાથે ઘણું જોડવામાં આવ્યું હતું.પરંતુ બન્નેના તે સંબંધ તૂટી ગયો. અને પછી થી તેનું નામ એ ડાયરેક્ટર આદિત્ય ચોપડાથી જોડવામાં આવ્યું અને આ અફવાને તેમને એક રીતે સાચી સાબિત કરી રાની મુખર્જીએ બોલિવૂડમાં ડેબ્યુ કરી દીધુ ત્યાં સુધી તેને કોઈ જાણતુ ન હતુ.

કહેવાય છે કે આદિત્યના કહેવાથી જ કરણ જૌહરે રાનીને કુછ કુછ હોતા હૈમાં કાસ્ટ કરી હતી. આ ફિલ્મ પછી રાની બોલિવૂડમાં છવાઈ ગઈ.આદિત્ય અને રાનીએ 2014 માં ઇટલીમાં લગ્ન કર્યા હતા.તેમના આ લગ્ન એકદમ અંગત હોવાને કારણે ફક્ત તેમનો પરિવાર અને નજીકના મિત્રો જ હાજર હતા. રાણીએ 2015 માં પુત્રી આદિરાને જન્મ આપ્યો હતો. અદિરાએ આદિત્ય અને રાનીના નામમાંથી જ અદિ-રા રાખવામાં આવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker