બૉલીવુડની આ 5 અભિનેત્રીઓ કિસિંગ સીન માટે કોઈ દિવસ ના નથી પાડતી, નંબર ત્રણ તો છે બધાની ફેવરિટ..

આજે અમે તમને વાત કરવા ના છે બોલિવૂડ ની અમુક હસીન અભિનેત્રી ઓ વિશે જેમને બોલિવૂડ ની દુનિયા માં એક અલગ જગ્યા બનાવી છે જેમને તેમની દરેક ફિલ્મો માં કિસિંગ સીન કર્યું છે તેના થી બધું સાફ દેખાય છે કે તેમને કિસિંગ સીન કરવા થી કોઈ પ્રોબ્લમ નથી થતો.

કેટરીના કેફ.

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝ ની ટાઇગર ગર્લ ને તો તમે સારી રીતે ઓળખતા હસો હાલ માં જ તેમની ફિલ્મ ભારત બોક્સ ઓફીસ ઉપર બ્લોકબાસ્ટર સાબિત થઈ છે કેટરીના એ તેમના બોલિવૂડ કરિયર માં ઘણી બધી ફિલ્મો માં કામ કર્યું છે કેટરીનાએ લગભગ દરેક ફિલ્મ માં કિસિંગ સીન કર્યું છે.

આલિયા ભટ્ટ.

આલિયા ભટ્ટ ઓળખીતા નિર્માતા મહેશ ભટ્ટ ની છોકરી છે આલિયા ભટ્ટ ને બોલિવૂડ ની પાઠક કવીન તરીકે ઓળખવામાં આવે છે આલિયા ભટ્ટ એ તેમના કરિયર ની શરૂઆત સ્ટુડન્ટ ઓફ ધ યર થી કરી હતી તેમને પ્રથમ ફિલ્મ માં સિદ્ધાર્થ મલ્હોત્રા ને કિસ કરી હતી જ્યાર થી તેમને ઘણી ફિલ્મો માં કામ કર્યું છે આલિયા ભટ્ટ એ તેમની દરેક ફિલ્મ માં કિસિંગ સીન આપ્યું છે.

શ્રદ્ધા કપૂર.

બોલિવૂડની દુનિયા માં ઓળખીતા અભિનેતા શક્તિ કપૂર ની છોકરી શ્રદ્ધા કપૂર એ બોલિવૂડ માં તેમની એક નવી ઓળખાણ બનાવી છે શ્રદ્ધા કપૂર આજ કાલ સૌથી વધારે રકમ લેનારી અભિનેત્રી છે તેમને આદિત્ય રાય કપૂર સાથે આશીકી 2 થી તેમના કરિયર ની શરૂઆત કરી હતી તેમને તેમની પ્રથમ ફિલ્મ માં આદિત્ય કપૂર ને કિસ કરી હતી.

મલ્લિકા શેરાવત.

બોલિવૂડ દુનિયા ની સૌથી લોક પ્રિય અભિનેત્રી મલ્લિકા ને કોણ નથી ઓળખતા આપણને લાગે છે કે બોલિવૂડ માં કિસિંગ નો ટ્રેડ પણ મલ્લિકા એજ કર્યો હશે મલ્લિકા એ તેમની દરેક ફિલ્મ માં કિસિંગ સીન કર્યું છે પણ અત્યારે મલ્લિકા ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ થી દુર છે.

પરિણીતી ચોપડા.

બોલિવૂડ ની ક્યૂટ અને ખૂબ સુંદર અભિનેત્રી પરિણીતી ચોપડા ને તો તમે સારી રીતે જનતા હસો તેમને રણવીર સિંહ ની સાથે લેડીઝ વર્જિસ રિકી ભેલ માં થી તેમના કરિયર ની શરૂઆત કરી હતી પરિણીતી એ પણ લગભગ દરેક ફિલ્મ માં કિસિંગ સીન કરેલું છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top