NewsTelecom

BSNL એ Jio ને ટક્કર આપવા ગ્રાહકોને આપી ધમાકેદાર ઓફર જાણો

બીએસએનએલ એ ગ્રાહકોને આકર્ષવા એક નવા પ્લાન ની જાહેરાત કરી છે. જે ગ્રાહકોને ખૂબ જ ફાયદો કરી શકે છે. કંપનીએ પ્રીપેડ ગ્રાહકો માટે બે નવા પ્લાન રજૂ કર્યા છે.જેના દ્વારા ગ્રાહકોને ફાયદો મળી શકે છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે આ પ્લાનમાં કિંમત રૂપિયા 97 અને 365 રૂપિયા છે. આ 97 રૂપિયાનો પ્લાન એસટીવી છે, જેની માન્યતા લાંબી નથી.આ પ્લાનની માન્યતા 18 દિવસ માટે રાખવામાં આવી છે. અને 18 દિવસ પહેલા આ પ્લાન રિચાર્જ કરાવવાની જાહેરાત કરી છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે આ પ્લાનમાં ઘણા ફાયદા પણ આપવામાં આવી રહ્યા છે. 97 રૂપિયાના આ પ્લાનમાં, સબ્સ્ક્રાઇબર્સને તમામ નેટવર્ક પર વૉઇસ કૉલિંગ માટે દરરોજ 250 મિનિટ મળશે. જેથી ગ્રાહકોને ખુબજ ફાયદો મળી શકે છે. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે દરરોજ 2 જીબી ડેટા પણ યૂઝર્સને આપવામાં આવશે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે બીએસએનએલ 365 રૂપિયાના અન્ય પ્લાનની વાત કરીએ, તો આ પ્લાન વધુ પસંદ આવશે જે વધારે ડેટા અને લાંબા સમય સુધી માન્યતા આપે છે.જેથી ગ્રાહકોને ફાયદો મળી શકે છે. આ પ્લાનની વેલિડિટી કંપનીએ 365 દિવસ સુધી રાખી છે.

જેથી ગ્રાહકોને ફાયદો મળી શકે છે. આ પ્લાનમાં મળતા ફાયદાઓ વિશે વાત કરીએ તો દરરોજ 250 વૉઇસ કૉલિંગ મિનિટ આપવામાં આવશે, જે તમામ નેટવર્ક માટે હશે.જેથી ગ્રાહકોને ખૂબ જ ફાયદો થઈ શકે છે. અને લાભ પણ મળી શકે છે.

આ ઉપરાંત આ પ્રીપેઇડ પ્લાનમાં દરરોજ 2 જીબી મોબાઈલ ડેટા આપવામાં આવી રહ્યો છે. અને તેની સાથે દરરોજ 250 મિનિટ વોઇસ કોલિંગ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે ટેલિકોમટેકના જણાવ્યા મુજબ હાલમાં આ બંને પ્લાન તમિલનાડુ, કેરળ, ચેન્નાઈ અને બાકીના સર્કલના ગ્રાહકો માટે શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ પ્લાન ટુક જ સમય માં ગુજરાતમાં પણ લાગુ કરી દેવામાં આવશે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે આ પ્લાનની માન્યતા 365 દિવસની છે,પરંતુ યૂઝર્સને પહેલા 60 દિવસનો જ ડેટા મળશે.જેથી ગ્રાહકોને ખૂબ જ ફાયદો થઈ શકે છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે BSNLએ પહેલા તેના પ્રીપેડ ગ્રાહકો માટે 997 રૂપિયાનો નવો પ્લાન રજૂ કર્યો છે. અને તે રજૂ કર્યા બાદ નવા પ્લાન ની રજુઆત કરી શકે છે. આ પ્લાનની માન્યતા 180 દિવસની છે. આ પ્લાનમાં ગ્રાહકોને બે મહિના માટે મફતમાં રિંગબેક ટોન લાગુ કરવાની સુવિધા આપવામાં આવી રહી છે. જેથી ગ્રાહકોને લાભ થઈ શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker