PM Modi US Visit Update: જાપાનના વડાપ્રધાન સાથે મુલાકાત બાદ મોદીએ કહ્યું – મજબૂત ભારત -જાપાન સંબંધો સમગ્ર વિશ્વ માટે સુખદ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે જાપાનના વડાપ્રધાન યોશીહિદે સુગા સાથે મુલાકાત કરી. બંને દેશોના વડાઓએ પરસ્પર દ્વિપક્ષીય સંબંધો સુધારવા માટે વિવિધ […]