આપણા શાસ્ત્રોમાં લાખો મંત્રોનો ઉલ્લેખ છે અને દરેક જાપને તેનાથી વિશેષ ફાયદાઓ જોડાયેલા છે. શાસ્ત્રોમાં જણાવેલ તમામ મંત્રો ખૂબ જ ફળદાયક છે અને દરેકએ આ મંત્રોનો જાપ કરવો જોઈએ. તે જ સમયે આપણા શાસ્ત્રોમાં ગાયત્રી મંત્રનો પણ ઉલ્લેખ છે અને આ મંત્રને મહા મંત્ર માનવામાં આવ્યો છે. ખરેખર આ એક એવો મંત્ર છે જે આપણને આપણા ચાર વેદમાં મળે છે. તેથી આ મંત્ર ખૂબ જ ચમત્કારિક અને લાભકારી મંત્ર માનવામાં આવે છે.
શુ છે ગાયત્રી મંત્ર શું છે તેનો અર્થ
ॐ ભૂંરભુવ સ્વયં તત્સિતૂર્વરનાયણમ ભૃગો દેવસ્ય ધેમિ ધિઓ યો ના, પ્રચોદયા.
તે પરિણામે અમારા જીવનમાં દુ:ખ નાસ કરનાર ,સુખ સ્વરૂપ ,શ્રેષ્ઠ, તેજસ્વી.પાપદુર કરનાર એ દેવ સ્વરૂપ અમે અંતરાત્મામાં ધારણ કરીયે છે.ભગવાન આપણી બુદ્ધિને કૃપાના માર્ગે પ્રેરણા આપે .
ગાયત્રી મંત્ર નો જાપ કરવાથી તેના લાભ.
ગાયત્રી મંત્ર કરવા થી મગજને શાંતિ મળે છે. મગજમાં ખોટા વિચારો અવાનું બધ થઈ જાય છે.
એટલું જ નહીં, ગાયત્રી મંત્રનો પાઠ કરવાથી યાદશક્તિ ક્ષમતા પર પણ સારી અસર પડે છે અને સ્મૃતિમાં વધારો થાય છે.
જે લોકો દરરોજ જાપ કરે છે. તે લોકો ની નકારાત્મક શક્તિ દૂર થઈ જાય છે. તેના કામમાં સફળતા મળે છે .
કેટલી વાર કરવો જોઈએ ગાયત્રી મંત્ર
ગાયત્રી મંત્ર ને ત્રણ કરવાથી તે ઉત્તમ માન વામાં આવે છે. આ મંત્ર નો જાપ તમે સવારે ત્રણ વખત કરો.અને બપોરે આ મંત્ર ને ત્રણ વાર કરો. અને રાત્રે પૂજા કરતા સમયે ત્રણ વાર કરો. આ મંત્ર ને તમે કોઈપણ સ્થાન પર કરી શકો છો. જો તમે ઘરની બહાર છો .તો તમે મન માં તેનું જાપ કરો.
જો તમારા જીવનમાં મુશ્કેલી છે. તમે તેના થી છૂટકારો મેળવવા માગો છો, તો પછી આ મંત્રનો જાપ માટે 108 વાર જાપ કરો. આ કરવાથી તમારી સમસ્યા હલ આવી જશે.
ગાયત્રી મંત્રનો જાપ કરતા સમય આ વસ્તુઓ નું ધાન રાખો.
- ગાયત્રી મંત્ર બેસીને આરામથી પાઠ કરવો જોઈએ અને જ્યારે તમે આ મંત્રો વાંચો છો ત્યારે લાલ આસન પર બેસો.
2. આ મંત્રનો જાપ કરતા પહેલા તમે તમારા હાથ અને પગને પાણીની મદદથી સાફ કરો અને ત્યારબાદ આ મંત્રનો જાપ ચાલુ કરો.
3. ગાયત્રી મંત્રનો જાપ કરવાનો શ્રેષ્ઠ સમય સૂર્યોદયના બે કલાક પહેલાથી સૂર્યાસ્તના એક કલાક લગિન છે. તેથી તમારે આ દરમિયાન આ મંત્રનો જાપ કરવો જોઈએ.
4. આ મંત્રો વાંચતી વખતે તમે ચૂપ રહેશો અને કોઈની સાથે વાત નહીં કરો.
5. રાત્રે ગાયત્રી મંત્રનો પાઠ ન કરો. એવું માનવામાં આવે છે કે રાત્રિના સમયે આ મંત્રોનો પાઠ કરવાથી આ મંત્ર સાથે સંકળાયેલ કોઈ લાભ મળતો નથી.
6. આ મંત્રનો યોગ્ય રીતે જાપ કરો અને આ મંત્ર વાંચ્યા પછી તેનો અર્થ પણ વાંચો.
7. ગાયત્રી મંત્ર ગાયત્રી મા સાથે જોડાંયેલો છે. તેથી આ મંત્રો શરૂ કરતા પહેલા અને ગાયત્રી માતાનો યાદ કર્યા પછી કરો .