ચીન હવે કોરોનાં કરતાં પણ 100 ઘણો ખતરનાક વાઈરસ ફેલાવવાની તૈયારીઓ કરી રહ્યું છે,જાણો આ વાઈરસ વિશે…..

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસના આતંક ડર દરેકના મનમાં બેસી ગયો છે.કોરોના વાઇરસ એક ચેપી રોગ છે જેને ફેલાતા સમય લાગતો નથી. કોરોના વાઇરસના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં અને મૃત્યુ દરમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં સૌથી વધારે કોરોના સંક્રમિત દર્દીઓ અમદાવાદ અને મહારાષ્ટ્રમાં છે અને બીજા રાજ્યોમાં ધીરે ધીરે કોરોના વાઇરસ પોતાના પાસરી રહ્યો છે.

આ કોરોના વાઇરસના કારણે સમગ્ર ભારતમાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું હતું પરંતુ શું તમે જાણો છો કે આ લોકડાઉનથી મધ્યમ વર્ગીય લોકો અને શ્રમિકોને કેટલી મુશ્કેલીઓ માંથી પસાર થવું પડે છે.આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા માં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે અને મૃત્યુની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે.મળતી માહિતી મુજબ આ વાયરસની ઉત્પત્તિ ચીનના વુહાન શહેરથી થઈ હતી.જયારે અમુક લોકો કહે છે કે ચીને આ વાયરસ પોતાની લેબોરેટમાં બનાવ્યો હતો અને પછી તેને દુનિયામાં અલગ અલગ દેશમાં ફેલાવ્યો હતો.

મળતી માહિતી મુજબ હવે ચીનનું બીજું કાવતરું સામે આવ્યું છે. વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોએ એવો દાવો કર્યો છે કે ચાઇના હવે સિંહોના હાડકાંથી બનાવેલી દવાનો વિશ્વમાં રોગચાળો ફેલાવી શકે છે. જો અને અત્યારથી કાબુ નો કરવામાં આવે તો ભવિષ્યમાં ખરાબ પરિણામો આવી શકે છે.ચીનની અંદર ઘણા બધા દિવસોથી સિંહોના હાડકાં દવાઓ માટે ઉપયોગ થઈ રહ્યો છે.

આ માટે દક્ષિણ આફ્રિકામાં સિંહોની જાતિ ને મારી નાખવામાં આવી રહી છે અને તેમના હાડકાંને ચીન માકલવામાં આવી રહ્યા છે.આ બધી માહતી લોર્ડ એશક્રોફે હાલમાં તેના પુસ્તકમાં આ વાતનો ખુલાસો કર્યો છે. તેમણે એમ પણ લખ્યું છે કે સિંહના હાડકાં માટે ચીન 2 લાખ 85 હજાર રૂપિયા આશરે ચૂકવે છે. આ ધંધાથી દક્ષિણ આફ્રિકા હાલમાં ઘણી કમાણી કરી રહ્યું છે.મળતી માહિતી મુજબ, ચીન આ સિંહ ના હાડકામાંથી દવાઓ બનાવે છે. આ ઉપરાંત તેનો ઉપયોગ વાઇન અને ઘરેણાં બનાવામાં પણ થાય છે.

પરંતુ લોર્ડ એશક્રોફ્ટની માહિતી મુજબ ચીન આ હાડકાંથી આગામી દિવસોમાં રોગચાળો ફેલાવશે.એક બ્રિટીશ આર્મીના અધિકારીએ એક ટીમ બનાવી દક્ષિણ આફ્રિકામાં સિંહોના હાડકાંના આ ધંધાનું સ્ટિંગ ઓપરેશન હાથ ધર્યું છે. આ સ્ટિંગ ઓપરેશન માં સિંહોને જે સ્થિતિના રાખવામાં આવે છે તે એક ચિંતાનો વિષય છે.સિંહોની ગણતરી માટે અંદાજે 8થી 10 હજાર કૅમેરાનો ઉપયોગ કરવામાં આવે છે. એવી પ્રાથમિક વાત ચાલી રહી છે.વનવિભાગના એક અનુમાન પ્રમાણે ગત 2015ની ગણતરી કરતાં આ વખતે ગણતરીમાં સિંહની સંખ્યા વધી શકે છે.

વર્ષ-2018 દરમિયાન ગીરના સિંહોમાં કેનિન ડિસ્ટેમ્પર વાઇરસ જોવા મળ્યો હતો, જેના કારણે 20થી વધુ વનરાજનાં મૃત્યુ થયાં હતાં.30 જેટલા સિંહને સારવાર અર્થે કેદ રાખવામાં આવ્યા છે, જેમના છૂટવાની સંભાવના બહુ ઓછી છે.માહિતી મુજબ, ધનિક લોકો ને પૈસા આપવામાં આવે છે અને તેઓ પોતાના શોખ ખાતર તેને શિકાર કરે છે. ત્યાર પછી તેમના હાડકા કાઢી લેવામાં આવે છે.

સિંહોના મૃત્યુ પછી અંતિમ સંસ્કાર કરવાનો રિવાજ અહીં નથી. એટલા માટે તેના હાડકાં સડે છે. પરંતુ જે પરિસ્થિતિ થી આ બધી પ્રક્રિયા કરવામાં આવે છે તે ખૂબ જ ડરામણી છે.માહિતી મુજબ, જો આ સિંહોના હાડકાંમાં રોગચાળો ફેલાય તો તે ભયંકર રોગચાળો ફેલાશે આ ઉપરાંત તેને રોકવો અશક્ય થશે.એશિયાઈ સિંહો એક સમયે સમગ્ર એશિયામાં મોટી સંખ્યામાં જોવા મળતા હતા.

જેમાં મેસોપોટેમિયા, પર્સિયા અને ભારતીય ઉપમહાદ્વીપનો સમાવેશ થતો હતો.ગુજરાતની બહાર છેલ્લો એશિયાઈ સિંહ વર્ષ 1884માં જોવા મળ્યો હતો. એ વખતે ગુજરાતના ધ્રાંગધ્રા, જસદણ, ચોટીલા, બરડો, ગિરનાર અને ગીરના જંગલમાં સિંહો વિચરતા હતા.હાલમાં ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ, પોરબંદર અને જામનગર સુધી સિંહ વિચરતા જોવા મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top