ચોંકાવનારો ખુલાસો,જાણો શા માટે હાર્દિક પટેલ નું મોઢું જ જોવા નથી માગતાં હવે પાટીદારો,આ છે કારણો…

હાર્દિક પટેલ પાટીદાર અનામત ના નેતા છે.અને હાર્દિક પટેલ અનેક આંદોલનો કરી ચુક્યા છે.હાર્દિક પટેલ એવા નેતા છે કે ભલ ભલા નેતાઓ ને ઘૂંટણ ટેકવામાં મજબુર કરી દે છે.હાર્દિક પટેલે યુવાઓ અને ખેડૂતો માટે પણ આંદોલન કરી ચુક્યા છે પરંતુ શું તમે જાણો છો કે પાટીદારો શા માટે હાર્દિક નું મોઢું જોવા નથી માંગતા આ છે મહત્વનું કરણ,જે હાર્દિકને જોવા માટે અને તેની સાથે હાથ મિલાવવા માટે પાટીદાર યુવાન થી માંડી પાટીદાર સમાજનો દરેક વર્ગ કલાકોના કલાકો સુધી રોડ રસ્તા ઉપર ઉભા રહી હાર્દિક ની રાહ જોતા હતા.

અને હાર્દિક પટેલની દરેક વાત નું ચુસ્ત રીતે પાલન કરતા હતા.પરંતુ હવે એવું થયું કે પાટીદારો હાર્દિક નું મોઢું પણ જોવા નથી માંગતા.હાર્દિક પટેલ પાટીદારોના અનામતના દિગ્ગજ નેતા છે.પરંતુ હવે તે જ હાર્દિક પટેલને સભા કરવા માટે મોરબીમાં આવેલ પાટીદાર વર્ચસ્વવાળા આગેવાનોએ પોતાના ગામમાં સભા કરવાની ચોખ્ખી અને સ્પષ્ટ ના પાડી દેતાં આખરે આમરણ ખાતે આવેલ એક બંધ જીનમાં રોકાવવાની ફરજ પડી હતી.અને હાર્દિકને મોરબી ખાતે સભા કરવા દેવામાં આવી ન હતી.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે હાર્દિક પટેલ ને પાટીદારો અનેક નામ થી ઓળખતા હતા.પરદીક પટેલ એ પાટીદારો માટે અનેક આંદોલનો કર્યા છે.અને આપણો ભાઈ કે પાટીદાર સમાજનો સાવજ તે પછી આવા કેટલાય નામોથી પાટીદાર સમાજે હાર્દિક ને નવાજયો હતો.અને આવા નામોથી હાર્દિકને ઓળખવા લાગ્યા હતા.આ ઉપરાંત પાટીદાઓ એવું પણ કહેતા હતા કે હાર્દિક પટેલના રૂપમાં પાટીદાર સમાજને પોતાના સમાજ માટે એક અડીખમ નેતા મળી ગયો હતો.પરંતુ તમને જણાવી દઈએ કે પાટીદાર સમાજ માટે આશા માત્ર એક દિવા સ્વપ્ન જેવી બની રહી હતી.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે હાર્દિક પટેલે સમય સમયે રંગ બદલીને પાટીદાર સમાજ સાથે રમતો રમી હતી. અને માત્ર પૈસા બનાવવાના ધ્યેય ને એક મુદ્દાનો મહા કાર્યક્રમ બનાવી લેતા પાટીદાર સમાજના લોકોએ પણ હાર્દિક નો સાથ છોડી દીધો છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે પાટીદારો માટે હાર્દિક પટેલે અનામત ને લઈ ને આંદોલન કર્યું હતું આ ઉપરાંત હાર્દિક પટેલે ખેડૂતો માટે પણ આંદોલન કર્યું હતું.ઘણા સમય પહેલા પાટીદારનો દીકરો છુ માં ઉમીયાની સોગંદ છે,અને કહેતો હતો કે રાજકારણમાં કોઈ દિવસ પગ નહીં મુકું,આવા મોટા ડંફાસ મારતો હાર્દિકે હસતા હસતા કોંગ્રેસનો ખેસ પહેરી લીધો અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયો,જેના કારણે વધેલી ઈજ્જત આબરૂ પણ ખોવાઈ ગઈ.અને હવે હાર્દિક પટેલ સામે મોઢું ફેરવી લીધું છે.અને હાર્દિક નો સાથ છોડી દીધો છે.

પરંતુ શું તમે જાણો છો કે આટલા બધા આંદોલનો કર્યા ખેડૂતો માટે આંદોલનો કર્યા યુવાઓ માટે આંદોલનો કર્યા પરંતુ તેમ છતાં કેમ પાટીદારો હાર્દિક નું મોઢું જોવા નથી માંગતા.તમને જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણી વખતે હાર્દિક એક સભા રાખવાનો હતો.અને લોકસભાની ચૂંટણી સમયે શું કરવું અને કેવી રણનીતિ અપનાવી જેથી વિજય મેળવી શકાય તે અંગે હાર્દિક અને તેના નજીકના સાથી મનોજ પનારા મોરબી જિલ્લામાં સભા યોજવા માગતા હતા.

જેના કારણે ધુટુ,રાજપર,બગથળા અને આમરણ જેવા ગામોના આગેવાનોનો સંપર્ક સધાયો હતો.અને યુવાનોનો સહારો લેવા માટે પ્રયત્ન કર્યો હતો.જોકે આ ગામના આગેવાનોએ ઘસીને ના પાડી દેતાં આખરે મનોજ પનારા ના આમરણ ગામ પાસેની બંધ જીનિંગ મિલમાં સભા યોજવાની ફરજ પડી હતી.અને ત્યાંથી સભા બંધ રાખવી પડી હતી.અને તેમાં પણ આ બધા કારણોસર હાર્દિક પટેલ ના આવવાનો હોવા છતાં પનારાએ પત્રકારોને હાર્દિકના નામે બોલાવ્યા હતા પરંતુ ઘણી રાહ જોયા બાદ પણ હાર્દિક ના આવતા પત્રકારો ગુસ્સે થઈ જતા રહ્યા હતા.અને હાર્દિક પર ગુસ્સો કર્યો હતો.અને પાસના પૂર્વ આગેવાન વિનુભાઈ અધારાએ જણાવ્યું હતું કે પનારા જેવા તત્વો હાર્દિકના નામનો ઉપયોગ કરી પણ સમાજને છેતરી રહ્યા છે.જેથી અમે હાર્દિકનું મો જોવા માંગતા નથી.

આ તકે અમુક કાર્યકરો એવું કહેતા સંભળાય છે કે જો હાર્દિકે કોંગ્રેસનો કેસ પહેરીને રાજકારણમાં પ્રવેશ ના કરીયો હોત તો હજુ સમાજને થોડા વધુ સમય ઉલ્લુ બનાવી શકાત.પરંતુ કોંગ્રેસનો ખેસ પહેરી હાર્દિકે રાજકારણમાં આવી પોતાના સમાજ સાથે જે દગો કર્યો છે અબે પાટીદારોને જે છેતર્યા છે.તેનાથી પાટીદાર સમાજ ખૂબ જ નારાજ છે.અને પાટીદાર સમાજના લોકો એ તેનાથી મોઢું ફેરવી લીધું છે.વાત જે હોઉ તે જે હાર્દિક પટેલનું મોઢું જોવા માટે સમાજના યુવાનો મહિલાઓ અને વૃધ્ધો પણ કલાકોના કલાકો સુધી રોડ પર ઊભા રહી રાહ જોતા હતા તે જ હાર્દિક પટેલ ના ઘરનો રહ્યો ના ઘાટનો.અને હવે પાટીદારો હાર્દિકનું મોઢું જોવા પણ નથી માગતાં.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top