બવાસીર (મસ્સા) થી છો પરેશાન તો આ ઉપાયથી મળી જશે 7 દિવસમાં છૂટકારો

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

મોટા ભાગના લોકોને એ વાતનો ખ્યાલ હશે કે નારિયેળ ખાવાથી આપણાને ઘણા લાભ મળી રહેતા હોય છે પરંતુ આજે અમે તમને તેના બધાજ ફાયદાઓ વીશએ વિગતવાર માહિતી આપીશું આજના સમયે આપણામાંથી ઘણા લોકોને પાઈલ્સનો પ્રોબેમ રહેતો હતો પરંતુ આપને જણાવી દઈએ કે જો તમે નારિયેળ ખાવાનું રાખશો તો તમને પાઈલ્સ જેવી ગંભીર સમસ્યાથી છૂટકારો મળી રહેશે.

પાઈલ્સની સમસ્યાને કારણે આપણેને બેસવામાં ઉઠવામાં અને ચાલવામાં પણ તકલીફ રહેતી હોય છે. અમુક લોકોને ગુદા માર્ગની અંદરની બાજુ પાઈલ્સની સમસ્યા થાય છે. તો અમુક લોકોને બહારની સ્કીન પર આ સમસ્યા રહેતી હોય છે. ઘણી વખત તો આ સમસ્યા એટલી ગંભીર થઈ જતી હોય છે. કે તેના કારણે આપણા યુરીનમાંથી પણ બ્લડ નીકળતું હોય છે.

સાથેજ જ્યા પાઈલ્સ થઈ હોય ત્યા ખંજવાળ આવે અને ત્યાથી પણ બ્લડ નીકળતું હોય છે. જ્યારે ગુદા માર્ગની અંદરની બાજુ પાઈલ્સ થઈ જાય છે. તે વ્યક્તિને મળ નિકાળવામાં ઘણી તકલીફ પડતી હોય છે. તેને ઘણો દુખાવો સહન કરવો પડે છે સાથેજ તેના મળમાંથી ત્યારે લોહી પણ નીકળતું હોય છે. અ સોજા પણ આવી જતા હોય છે.

પરંતુ આજે અમે તમને પાઈલ્સની સમસ્યાના રામબાણ ઈલાજ નારિયેળ વીશે જણાવીશું જેના દ્વારા તમને આ સમસ્યાથી માત્ર 48 કલાકમાં એટલે કે બે દિવસમાં રાહત મળી રહેશે. સાથેજ તમને મોંઘી દાટ દવાઓના ખર્ચાથી પણ રાહત મળી રહેશે જોકે આ ઉપાય કરવા માટે તમારે ઓછામાં ઓછા 2 દિવસનો સમયતો જોઈશેજ તોજ તમને રાહત મળી રહેશે.

સુકા નારીયેળને ગેસ પર મુકીને તેને સળગાવી દેજો એટલે કે પુરેપરી રીતે તે રાખ થઈ જાય તે રીતે તેને સળગાવજો. બાદમાં તેની રાખને પીસીને એક ડબ્બીમાં મુકી રાખજો. બાદમાં સવારના સમયે ખાલી પેટ તમે એક વાટકી દહીમાં તે નારીયેળની રાખને નાખી દેજો અને તેને ખાઈ લેજો. આનું સેવન કર્યા બાદ તમે આખા દિવસ માટે બીજી કોઈ પણ પ્રકારની દવા ન લેતા અને ખોરાક પણ હળવો લેવાનું રાખજો.

નારીયેળની રાખને દહીમાં નાખીને તમારે તેનું સેવન કરાવનું છે. પરંતુ ખાસ વાત એ છે કે માત્ર દિવસમાં એખજ વાર નહી પરંતુ દિવસમાં 2 થી 3 વાર તમારે તેનું સેવન કરવાનું હોય છે. આખો દિવસ તમે કશુંજ નહી ખાઓ તો વધારે સારુ રહેશે. પરંતુ જો વધારે ભુખ લાગે તો તમે હળવો ખોરાક ખાઈ શકોછો. સાથેજ તમે દહીનું વધારે ખાઈ શકો છો. 48 કલાક સુધી તમારે આ રીતના રહેવું પડશે બાદમાં તમને જાતેજ ખ્યાલ આવી જશે કે આ ઉપાય તમારા માટે કેટલો ફાયદાકારક છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો