ગુજરાત માં આવનાર પેટા ચુંટણી માં અલ્પેશ ઠાકોર ખુબજ ચર્ચમાં ચાલી રહ્યા છે ત્યારે હવે કોંગ્રેસ નેતા એ લગાવ્યો અલ્પેશ પાર નિશાનો.અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયાં છે.ત્યારે કોંગ્રેસનાં નેતા બળદેવજી ઠાકોરે અલ્પેશ ઠાકોર સામે આક્ષેપ કર્યા છે.તેમણે ધવલસિંહ સામે પણ આક્ષેપ કર્યા છે.
બળદેવજીએ અલ્પેશ ઠાકોર સામે નિશાનો સાધતાં કહ્યું કે તેઓ સમાજનાં નામે વેપાર કરી સોદો કરી નાંખ્યો છે.જ્યારે ધવલસિંહ બિલ્ડરો સાથે બેસવા ભાજપમાં ગયાં છે. આ ઉપરાંત અલ્પેશ ધવલસિંહની ટોળકીએ દારુબંધીનાં નામે ત્રાસ ગુજાર્યાનો પણ આક્ષેપ કર્યો છે.ધવલસિંહ બિલ્ડરો સાથે બેસવા ભાજપમાં જોડાયાંદારૂબંધીનાંનામેઅલ્પેશ-ધવલસિંહની ટોળકીએ ત્રાસ ગુજાર્યોસંમેલનમાં કાર્યકરો સામે બળદેવજી ઠાકોરના તીખા વેણફરી એકવાર આક્ષેપોમાં ઘેરાયાં અલ્પેશ.
હાલ જ્યારે ગુજરાતમાં પેટા ચૂંટણી માથે છે.ત્યારે કોંગ્રેસના બળદેવજી ઠાકોરે મહેસામાં ઠાકોર સમાજનાં પ્રમુખ અલ્પેશ ઠાકોરને નિશાનો બનાવતાં આક્ષેપ કર્યો છે કે અલ્પેશ ઠાકોર સમાજનાં નામે વેપાર કરી સોદો કરે છે.આગાઉ પણ અલ્પેશ ઠાકોરે જ્યારે કોંગ્રેસ છોડ્યું હતું ત્યારે પણ રાજકારણમાં આવવા માટે અલ્પેશ ઠાકોરે સમાજનો ઉપયોગ કર્યો હોવાનું ચર્ચાઇ રહ્યું હતું. હાલ તેઓ ભાજપમાં જોડાયાં છે અને તેઓ ભાજપના ઉમેદવાર તરીકે રાધનપુર બેઠક પરથી ચુંટણી લડવાનાં છે. ત્યારે ફરી કોંગ્રેસના બળદેવજીએ તેમના પર નિશાનો સાધ્યો છે.
ઠાકોર સેના ના અગ્રણી નેતા અલ્પેહ ઠાકોર થોડા સમય પહેલા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા ઠાકોર સમાજનાં નેતા અલ્પેશ ઠાકોર રાધનપુર બેઠક પરથી ચુંટણી લઇ રહ્યાં છે.ત્યારે કોંગ્રેસનાં નેતા બળદેવજી ઠાકોરે સંમેલનમાં કાર્યકરો સામે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ પર પ્રહાર કર્યો હતો. તેમણે અલ્પેશ ઠાકોરને સમાજના નામે વેપાર કરવાનો આક્ષેપ કર્યો છે.સમાજ ને અંધારામાં રાખી પોતે ઐરકન્ડિશનર કાર માં ફરે છે. સમાજ ના લોકો ઉચનથી આવતા અને અહીં તો માત્ર બેજ વર્ષ માં પ્રોપતિ પણ બમણી થઈ જાય છે.
જ્યારે ધવલસિંહ સામે તોળપાણીનો આક્ષેપ કરતા કહ્યું હતું કે બિલ્ડરો સાથે બેસવા ભાજપમાં જોડાય છે. દારુબંધીના નાંમે અલ્પેશ ધવલસિંહની ટોળકીઓ ત્રાસ ગુજાર્યો છે.બન્નેએ મોટાઓ જોડે બેસવા નાનાઓને છોડ્યાં છે.સમાજ નામે તો બસ ખાલી મીડિયામાં પ્રદશન કર્યું અને પોતાનુજ ભર્યું.ખોટ સમાજ માટે લાગણી અને દયા બતાવી જેવઉજ પોતાનું કામ થઈ ગયું એટલ ત્યારબાદ સમાજ માં નીચલા વર્ગ ના લોકો ને મળવા પણ નથી જતા.આજથી લગભગ જ્યારે દારૂબંધી સારું થઈ ત્યારે અલ્પેશભાઈ ઘરે ઘરે જતા હતા. આ સમગ્ર એહવાલ માહિતી મુજબ લાખાયેલો છે.