કોંગ્રેસે ભાજપ સરકાર પર કર્યો આકારો પ્રહાર,ખેડૂતોના ‛પાક વીમા’ માટે કહ્યું આવું..

આપણે સૌ જાણીએ છીએ કે આ વખતે ગુજરાતમાં કમોશમી વરસાદને કારણે ખેડૂતોના પાક ને ખુબજ નુકશાન થયું છે.ખેડૂતોને રડવાના વારો આવ્યો છે.જેથી દરેક ખેડૂતો સંકટમાં આવી ગયા છે.ગુજરાતમાં કમોસમી વરસાદ કેડો જ નથી મુકતો,પહેલા પાછોતરો વરસાદ પછી ક્યાર અને મહા નામનું વાવાઝોડુ.આમ અવખતે કમોસમી વરસાદ પડતો જ રહ્યો છે.અને વારંવાર નવું વવાજોડું સક્રિય થઈ રહ્યું છે.નવેમ્બરમાં પણ ગુજરાતમાં હજુ ચોમાસુ ચાલી રહ્યુ છે ત્યારે ખેડૂતોને થયેલા નુકસાન માટે વીમા કંપનીઓની ચોરી પકડાઈ ગઈ છે.અને વીમા કંપનીઓ ને લઈ ને એક મોટો ખુલાસો બહાર આવ્યો છે.તેમના હેલ્પલાઈન નંબરથી ફેક ફોર્મ સુધીના ઝોલ છતા થઈ ગયા છે ત્યારે કોંગ્રેસ આ ઘટનાને એક તક તરીકે જોઈ ખેડૂતોનો પક્ષ લઈને આંદોલનની ચિમકી આપી રહી છે.અને કોંગ્રેસે ભાજપ સરકાર પર પ્રહાર કરતા આંદોલન કરવાની ચેતવણી આપી છે.

આ ઉપરાંત તમને જણાવી જઈએ કે ખેડૂતોને થયેલા નુકસાનને લઈને હાર્દિક પટેલ એ પણ ચીપકી આપી હતી.આ ઉપરાંત ખેડૂતોને જો પાક વીમાનું યોગ્ય વળતર ચૂકવવામાં નહીં આવે તો કોંગ્રેસે રસ્તા ઉપર ઉતરી જઈને આંદોલન કરવાની ચિમકી આપી છે.જેથી ભાજપ સરકાર સંકટમાં આવી ગઈ છે.પાક વીમા અંગે સરકાર કંપનીઓના પક્ષે છે કે ખેડૂતોના પક્ષે એ મુદ્દાને પણ કોંગ્રેસે સરકાર સામેની લડતનો એક મુદ્દો બનાવ્યો છે.અને ભાજપ સરકારે ને ધમકી આપી છે કે ખેડૂતોને યોગ્ય વળતર આપે નહીતો ખેડૂતો માટે આંદોલન કરવામાં આવશે.

આ ઉપરાંત કોંગ્રેસના નેતા મોઢવાડીયા એ ખેડૂતો માં એક નિવેદન આપ્યું હતું.અને કહ્યું હતું કે આંદોલનથી સરકારના પગ તળેથી જમીન હટી જશે,પાક વીમા યોજના ખેડૂતો નહી પણ વીમા કંપનીના લાભાર્થે બનાવાઇ છે.જેથી ખેડૂતોને ન્યાયા મળવો જોઈએ.24 હજાર કરોડના વળતરમાંથી વીમા કંપનીઓ કમાણી કરે છે.વીમા કંપનીઓ 16 કરોડની કમાણી કરે છે. વીમા કંપનીઓ 5 ઘણો નફો રળે છે.આમ કોંગ્રેસના નેતા મોઢવાડીયા એ પ્રહાર કર્યા હતા.

ખેડૂત વિરોધી સરકારે અલગથી પોતાનો સર્વે કરવો જોઈએ સરકાર ખેડૂતોને વળતર આપતી નથી.વીમા કંપનીને વળતર ચૂકવવા સરકાર દબાણ કરી શકતી નથી.વીમા કંપની અને રાજ્ય સરકારે હાથ ઊંચા કરી દીધા છે.ત્યારે ખેડૂતોનું શું?ખેડૂતોને ન્યાન્ય માંડવો જ જોઈએ,ખેડૂતોને થયેલા પાકના નુકશાનાનું વળતર મળવું જ જોઈએ.

આ ઉપરાંત કોંગ્રેસે સરકારે પડકાર આપ્યો હતો કે હવે ખેડૂતો માટે અમે આંદોલન કરીશું,અને ખેડૂતોને ન્યાન આપવીશું,કોંગસ હવે આગમી દિવસોમાં ખેડુતો હિતમાં આંદોલન કરશે. કોંગસ ખેડૂત હક માટે રસ્તામાં પર ઉતરશે.અને ખેડૂતો માટે કોંગ્રેસ મહા આંદોલન કરશે.ભાજપ સરકારે ખેડુતો હક માટે કોઈ કામ કર્યુ નથી.આમ કહી કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા અને આગામી દિવસોમાં ખેડૂતો માટે આંદોલન કરવાની ચીમકી આપી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top