આપણે સૌ જાણીએ છીએ કે કાલે અયોધ્યા કેસ નો નિર્ણય આવી ગયો છે.સુપ્રીમ કોર્ટ નિર્ણય ને દેશવાસીઓ એ સમ્માન કર્યું છે.આ ઉપરાંત દેશના અનેક લોકો એ જેવા કે નરેન્દ્ર મોદી,સહિતના દરેક લોકો એ ટ્વિટ પર ને કોર્ટ નું સમ્માન કર્યું છે.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે નવજોત સિંહ સિદ્ધુ કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન સમારોહમાં સામેલ થવા માટે પાકિસ્તાન પહોંચ્યા છે.જ્યાં તે પહોંચી ને આ કાર્યક્રમમ ભાગ લેવાના હતાં.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે તેમનો આ પ્રવાસ ફરીથી વિવાદોમાં છે. શ્રદ્ધાળુઓને સંબોધિત કરતાં સિદ્ધુએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનની પ્રસંશા કરી છે.અને સિદ્ધુ એ ફરી એક વાર ઇમરનાની તારીફ કરી હતી. નવજોત સિંહ સિદ્ધુ એ જણાવ્યુ કે,ભાગલા પછી આ પ્રથમ વખત છે,જ્યારે સરહદો ખુલ્લી કરવામાં આવી છે.સિદ્ધુએ જણાવ્યુ કે, મારા મિત્ર ઈમરાન ખાનના યોગદાનને કોઈ નકારી ના શકે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ધન્યવાદ કહું છે. અને નરેદ્ર મોદી નો પણ આભાર માનું છું.આમ કહી વડાપ્રધાન નરેદ્ર મોદીની પણ પ્રશંસા કરી છે.
આપ એ સૌ જાણીએ છીએ કે નવજોત સિંહ સિદ્ધુ વારંવાર પાકિસ્તાન માં જતા હોય છે.અને પાકિસ્તાનમાં કાર્યક્રમમાં જોડાતા હોય છે.આ ઉપરાંત મુખ્ય અતિથિ તરીકે કરતારપુર સાહિબ પહોંચનારા નવજોત સિંહ સિદ્ધુએ જણાવ્યુ કે, હું મોદીજીને પણ ધન્યવાદ આપુ છું.અને હું તેમનો પણ આભાર માનું છું. એ વાત જુદી છે કે, બંને રાજનીતિક રૂપે અલગ વિચારધારા ધરાવે છે. હું ગાંધી પરિવાર માટે પ્રતિબદ્ધ છું. હું મુન્નાભાઈ MBBS સ્ટાઈલમાં મોદી સાહેબને પ્રેમ મોકલું છું.આમ કહી મોદી ની પાકિસ્તાનમાં પ્રશંશા કરી હતી.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે અગાઉ ભારતીય શીખ શ્રદ્ધાળુઓ માટે કરતારપુર સાહિબ કોરિડોર ખોલવાના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની ભાવનાઓનો આદર કરવા માટે પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાન ખાનનો આભાર માન્યો હતો.અને ઇમરાન ખાન નો આભાર માન્યો હતો અને તેમની પ્રશંશા કરી હતી.PM મોદીએ જણાવ્યુ કે, ગુરુ નાનક દેવની 550મી જયંતી પહેલા કરતારપુર સાહિબ કોરિડોરના ખુલવા પર બેવડી ખુશી થઈ છે.અને આ કોરિડોર ખુલવા પર નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની પ્રશંશા કરી હતી.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદીએ કરતારપુર કોરિડોર માટે ઈન્ટિગ્રેટેડ ચેક પોસ્ટના ઉદ્ઘાટન પહેલા પોતાના સંબોધનમાં જણાવ્યુ કે,અને દેશવાસીઓને પ્રેરણા આપી હતી.હવે ગુરુદ્વારા દરબાર સાહિબની યાત્રા કરવી સરળ હશે.હવે ત્યાંની યાત્રા કારવી કોઈ માટે સંકટ રૂપ નહીં બને.પંજાબના ગુરુદ્વારા જિલ્લાના ડેરા બાબા નાનક ગુરુદ્વારાથી પાકિસ્તાનની સરહદમાં સ્થિત કરતારપુર સાહિબ ગુરુદ્વારાને જોડે છે.જેથી પહેલા ખૂબ જ સંકટ આવતું હતું. PM મોદીએ કોરિડોરના નિર્માણ સાથે સંકળાયેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો છે.અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન ની પ્રશંસા કરી હતી.