કોરોના ના દર્દીઓની સેવા કરતા મહિલા ડોક્ટર ને મળી દુષ્કર્મ ની ધમકી,જો ઘર ખાલી નહીં કરો તો..જાણો સમગ્ર કિસ્સો..

હાલમાં આ કોરોના એ સાંભળતા જ લોકોને દર લાગવા લાગ્યો છે અને અહીંયા એવી જ ઘટના સામે આવી છે કે ઓડિશાની આ રાજધાની ભુવનેશ્વરમાં એક શરમજનક બનાવ બન્યો છે અને જેમાં કહેવામાં આવ્યું છે કે આ કોરોના વાયરસના સંક્રમણથી લોકો ખૂબ જ ડરી રહ્યા છે અને અહીંયા એક મહિલાએ ડોક્ટરને ઘર ખાલી ન કરવા પર દુષ્કર્મની ધમકી આપી હતી તેવું કહેવામાં આવ્યું છે અને આ ભુવનેશ્વરમાં એઈમ્સમાં આ મહિલા ડોક્ટર કોરોનાના દર્દીઓની સારવાર કરે છે તેવું પણ જણાવ્યું છે અને તેમણે એવું પણ કહ્યું છે.આ પોલીસમાં નોંધાવેલી રિપોર્ટમાં આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે તે જે જગ્યા પર અને જે સોસાયટીમાં રહે છે ત્યાંના એક રહીશે કોરોનાના ચેપની આશંકા દર્શાવી છે અને તેના પર ફ્લેટ ખાલી કરવાનો પ્રેશર આપ્યો છે અને તેને ત્યાંથી 1 કલાકમાં જ ફ્લેટ ખાલી કરીને નીકળી જવાનું કહ્યું છે અને જો તે ના પાડશે તો તે તેની સાથે દુષ્કર્મ કરવાની પણ તેને ધમકી આપી છે.પણ જ્યારે મામલો પોલીસસ્ટેશનમાં પહોંચ્યો હતો ત્યારે એવું જણાવવામાં આવ્યું છે કે આ મહિલા ડોક્ટર ઘણા સમયથી તેને હેરાન કરી રહ્યો છે અને તે તેનાથી હેરાન થઈ ગઈ છે.બીજીવાત એ પણ હતી કે FIRમાં આ મહિલા ડોક્ટરે આરોપ લગાવ્યો છે અને જણાવવામાં આવ્યું છે કે તે જે સોસાયટીમાં રહે છે ત્યાં એક વ્યક્તિ પાછલા એક અઠવાડિયાથી તેને પરેશાન કરી રહ્યો છે અને દરરોજના માટે ધમકી આપતો જાય છે અને દુષ્કર્મ કરવાની પણ ધમકી આપી હતી અને જલ્દીથી ઘર છોડવા માટે કહી રહ્યો છે અને હા આટલું જ નહીં પણ થોડા દિવસો પહેલા તેને રેપની પણ ધમકી આપી હતી અને તેને કહ્યું કે તે ઘર નહીં છોડે તો તે તેની સાથે દુષ્કર્મ ગુજારશે અને આ બાદ તેણે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી દીધી છે અને આ મહિલા ડોક્ટરે પોલીસને એવું પણ જણાવ્યું છે કે જ્યારે તે પાછલા ઘણા વર્ષોથી આ સોસાયટીમાં રહે છે.અત્યાર સુધીમાં તેણીસાથે કોઈએ આવો વર્તાવ નથી અને પછી આરોપીને જણાવ્યું કે તે કોરોના વાયરસથી સંક્રમિત લોકોના સંપર્કમાં નથી તેવું પણ જણાવ્યું છે.પણ જ્યારે આવું કહેવામાં આવ્યું હતું તો પણ તે માનવા તૈયાર ન હતો અને જોકે તેમ છતાં મકાન માલિકે ઇનકાર કર્યો હતો અને ઘર ખાલી કરવા માટે પ્રેશર કરવા માંડ્યો હતો પણ ના છુટકે તેને FIRમાં જણાવવામાં આવ્યું છે કે આ સોસાયટી કાર્યાલયમાં કામ કરતા શખસે એવું પણ જણાવ્યું હતું કે તે એઈમ્સમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકો સાથે કામ કરે છે અને આવું ઘણા સમયથી ચાલતું આવે છે.હા એટલું જ નહિ પણ આથી જ તેને ફ્લેટ ખાલી કરવો પડશે અને તેને આ ફ્લેટમાં રહેવાથી બીજા લોકો પણ પરેશાન થઈ શકે છે પણ આ મહિલાએ કહ્યું છે કે તે સતત આ વાતને લઈને તેને પરેશાન કરે છે અને ત્યારબાદ તેણે ના છુટકે પોલીસને જાણ કરી છે અને પોલીસમાંસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પડી હતી.પણ આ વાતને ઉલ્લેખનીય કરવામાં આવી છે કે અહીંયા પણ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવાર કરી રહેલા ડોક્ટર્સને ફાઈવ સ્ટાર હોટલોમાં ક્વોરન્ટાઈન કરવા માટે દિલ્હી અને ઉત્તર પ્રદેશની સરકારે નિર્ણય લીધો છે.જણાવામાં આવ્યું છે કે અહીંયા આ દેશભરમાં કોરોનાના દર્દીઓની સારવાર કરી રહેલા ડોક્ટર્સનું સન્માન કરવામાં આવી રહ્યું છે અને લોકો તેમનાથી વધારે ઉત્સુક બની રહ્યા છે પણ ત્યારે કેટલીક જગ્યાએ તેમને આવી રીતે અપમાનીત કરવામાં આવી રહ્યા છે તો આ માટે આવા લોકો ખૂબ લાચાર થઈ જાય છે અને તેમની પાસે બીજો કોઈ રસ્તો રહેતો નથી માટે તેમને આવી ફરજ જરૂર બજાવવી જોઈએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top