કોરોના નો આતંક, આ પાકિસ્તાની ક્રિકેટરે કહ્યું કે ભારત પાકિસ્તાન વચ્ચે થઈ જાય એક મેચ, જાણો ભારતે શુ આપ્યો જવાબ..

મિત્રો આજે આપણે એક ખુબજ મોટી મહામારી માંથી પસાર તજી રહ્યા છીએ.જેને લઈને આપણી સરકાર ખુબજ ચિંતિત પણ છે.અને આ મહામારી સામે લડવા માટે આપણે ને સરકાર દરેક રીતે મદદ પણ કરી રહી છે.જેથી કરીને જે આ સરકારે લોકડાઉન જાહેર કર્યું છે તેમાં લોકોને કોઈપણ જાતની તકલીફ ના પડે એ માટે તેમને દરેક જાતની વ્યવસ્થા પણ કરી છે.

આથી દરેક નાનામાં નાનો માણસ પણ કોઈ તકલીમાંથી ના પસાર થાય.તે માટે તેમને અનાજ ,શાકભાજી અને બીજી ઘણી બધી વસ્તુઓ દુકાનો ખુલી રાખવાનું પણ જાહેર કર્યું છે.અને તેમને અનાજ ફ્રી પણ આપ્યું અને ગેસ સિલિન્ડર પણ મફત આપી રહી છે.અને અહીં આવી પરિસ્થિતિ હોવા છતાં પણ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચોની વન ડે સીરિઝ આયોજન કરવાનો પ્રસ્તાવ આપના દેશ સામે મૂક્યો છે.

આમ આ કોરોના વાયરસ સામે લડવા માટે ધન એકઠું કરવાના આશયથી પણ આ શોએબ અખ્તરે આ પ્રસ્તાવ મુક્યો હોય.આમ તો આ 2008માં આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે એકપણ સીરિઝ રમાઈ નથી.અને બંનેએ ફક્ત એશિયા કપ અને આઈસીસી ટુર્નામેન્ટમાં મેચ રમયા છે. અને આમ આ શોએબે કહ્યું હતું કે, આમ સંકટના આ સમયમાં બંને દેશ વચ્ચે ત્રણ મેચોની સીરિઝનો પ્રસ્તાવ રાખવો જો હિતાવહ છે.આમ પહેલીવાર આ મેચનું પરિણામ કાંઈપણ નીકળે, પરતું બંને દેશોમાંના કોઈપણ ક્રિકેટપ્રેમીઓને દુઃખ નહીં થાય.

કારણ કે તેણે કહ્યું વિરાટ કોહલી સદી બનાવે છે તો અમે ખુશ થઈશું.અને જો બાબત આઝમ સદી મારે છે તો તમે ખુશ થજો.અને આ મેચનું પરિણામ કાંઈપણ નીકળે તો પણ બંને ટીમની જીત થશે.આમ આ વાત કરતા અખ્તરે કહ્યું કે, જો આ મેચ જોવા અનેક દર્શકો આવશે.તો પહેલીવાર બંને દેશ એકબીજા માટે રમશે.અને તેનાથી જે પણ પૈસા મળશે,આમ તે કોરોના વાયરસ સામે લડવા માટે બંને દેશો વચ્ચે બરાબરના વહેંચવામાં આવશે.

એજ સમયે તમામ ઘરે બેસેલાં લોકો પણ આ મેચ જોઈ શકશે.આ ભલે અત્યારે નહીં, પણ જ્યારે પરિસ્થિતિ સુધરશે ત્યારે દુબઈમાં મેચ રમી શકાય છે.અને આમ તેના માટે ચાર્ટ્ડ પ્લેનનો ઉપયોગ કરી શકાય છે.આમ શોએબે કહ્યું હતું કે, તેનાથી બંને દેશ વચ્ચે રાજનૈતિક સંબંધો પણ સુધરશે.અને આમ આ સંકટના સમયમાં બંને દેશોએ એકબીજાની મદદ કરવી જોઈએ.

આમ ભારત જો અમને દસ હજાર વેન્ટિલેટર આપે છે તો રીતે પાકિસ્તાન તેને હંમેશા યાદ રાખશે.આમ અમે તો ફક્ત મેચની જ રજૂઆત કરી શકીએ છીએ.અને બાકી તો અધિકારીઓને નક્કી કરવાનું છે.તો શાહિદ આફ્રિદીની ચેરિટી માટે મદદ કરવા માટે યુવરાજ સિંહ અને હરભજનની ટીકા થતાં તેણે કહ્યું હતું કે આ અમાનવીય છે.અને આમ આ સમયે દેશ કે ધર્મની નહીં પણ માનવતાની વાત થવી જોઈએ.આ રીતે સોએબે રજુઆત કરી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top