કોરોના ના કહેર વચ્ચે બોલિવૂડનો સૌથી મોટો વિલન આવ્યો મદદે, આ આલિશાન હોટલ ના ખોલ્યા દરવાજા, એક લાઈક તો બને છે એમનાં માટે

કોરોના વાઇરસના કારણે લોકડાઉન કરવામાં આવ્યું છે અને આ લોકડાઉનમાં ઘણા લોકો એવા છે કે જે ફસાઈ ગયા છે અને અમુક લોકોને ઘરમાં જમવા માટે કઈ રહ્યું પણ નથી અને આવા સંકટ સામે લડવા માટે ઘણા સ્ટાર્સ હાલ સરકારને પોતાની રીતે આર્થિક સહાય પહોંચાડી રહ્યા છે અને ઘણા સ્ટાર્સ એવા છે જે આવી રીતે મદદરૂપ બન્યા છે અને તેવામાં સોનૂ સૂદ પણ બાકાત રહ્યો નથી અને સોનૂ સૂદ મુંબઇના જુહુ વિસ્તારમાં એક હોટલ ધરાવે છે તેવું જણાવવામાં આવ્યું છે.

તેણે પોતાની આલિશાન હોટલ કોરોના સંક્રમિતના બચાવમાં રાત દિવસ કામ કરી રહેલા મેડિકલ સ્ટાફને આપવાનો ફેંસલો કર્યો છે અને આ રીતે તેઓ મદદ કરી રહ્યા છે અને આ સોનૂએ સત્તાવાર રીતે આની ઘોષણા પણ કરી છે અને એટલુંજ નહીં પણ તેણે એવું પણ કહ્યું હતું કે મેં રિયલ હીરોઝ દરવાજા ખોલી નાખ્યા છે.

ત્યારબાદ એવું પણ જણાવવામાં આવું છે કે આ સોનૂ સુદે મુંબઇના જુહુમાં આવેલી હોટલમાં ડાકટર, નર્સ અને પેરા મેડિકલ સ્ટાફને રહેવા માટે સગવડ કરી આપી હતી અને ત્યારબાદ જણાવ્યું છે કે તેમના માટે આવી ઘણી સેવાઓ કરી હતી.

સોનૂએ એવું પણ જણાવ્યું હતું કે તેમને અત્યારની પરિસ્થિતિમાં દરેક સાથે રહીને પોતાની રીતે જે યથાયોગ્ય મદદ થાય તે કરવાની છે અને આવી જ રીતે ઘણા સ્ટાર્સઓએ મોદી સાહેબને અમુક રકમ આપીને મદદ કરી છે અને અમુક લોકો એવા પણ હતા કે જેમને પોતાનો જીવ સંકટમાં મુકીને લાખો લોકોના જીવ બચાવ્યા છે અને આ માટે તત્પર રહેતા ડાકટર્સો, નર્સો અને પેરા મેડિકલ સ્ટાફ માટે થોડું ઘણું કરવું પણ મારા માટે સમ્માનની વાત છે તેવું જણાવવામાં આવ્યું છે.

હું આ રિયલ હીરોઝ માટે મારી હોટલના દરવાજા ખોલીને વાસ્તવમાં ખુશ તેવું જણાવ્યું છે અને હું સંતુષ્ટ છું તેમ કહ્યું છે.તેની સાથે તેમણે એવું પણ જણાવ્યું હતું કે હું નસીબદાર છું કે મને આવી સેવા કરવાનો મોકો મળ્યો છે અને તેમજ અક્ષય કુમારે પણ ઘણી મદદ કરી છે અને લોકોને મદદરૂપ બન્યા છે અને ઉલ્લેખનીય વાત એ છે કે આ પહેલા શાહરૂખ ખાન અને ગોરી ખાને પણ પોતાની ચાર મજલા ઓફિસ વૃદ્ધો, બાળકો અને મહિલાઓના ક્વોરોનટાઇન માટે મહારાષ્ટ્ર સરકારને આપી છે તેવું જણાવવામાં આવ્યું છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top