ડરને કારણે રેલવે ટ્રેક ઉપર ટ્રેનની સામે જ દોડવા લાગ્યું સસલું…, ટ્રેનના ડ્રાઈવર એ કર્યું એવું કામ કે…. જોવો વીડિયો.

મિત્રો અત્યારના સમયની અંદર વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા એક એવો પ્લેટફોર્મ છે કે જેના અત્યારે કોઈ રહી શકતો નથી અને કેટલાક લોકો તો સવાર પડતાની સાથે જ સોશિયલ મીડિયા ઉપર અવારનવાર વાયરલ થઈ રહેલા વિડીયો જોવા લાગે છે. આ પ્રકારના વિડીયો જોઈને લોકો પણ વિચારમાં પડી જતા હોય છે અને તેમાંથી ઘણા બધા વિડીયો એવા હોય છે કે જે લોકોના મગજની અંદર બેસી જતા હોય છે.

મિત્રો આજે અમે તમને આવા જ એક વિડીયો વિશે વાત કરવા માંગીએ છીએ અને આવો જ એક વિડીયો અત્યારે લોકોની વચ્ચે ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ પ્રકારના વાયર વીડિયોની અંદર એક સુંદર સસલું રેલવે ટ્રેક ઉપર ટ્રેનની સામે જોડી રહ્યું છે અને આમ તો સસલું ડરના કારણે જીવ બચાવવા માટે દોડી રહ્યું છે અને તેની સામેની ટ્રેન દોડવા લાગે છે તેમજ આ સસલા નો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર વાયદો થઈ રહ્યો છે.

મિત્રો સસલું પોતાનો જીવ બચાવવા માટે મોતની સામે દોડવા લાગે છે અને દિલ ધડક વિડિયો લોકોની અંદર સતત આ પ્રકારનો ભય બેસાડી દેશે તેમજ સસલું બચે છે કે નહીં તેવું લોકો વિચારવા લાગે છે. દોડતા દોડતા સસલું એવી જગ્યા ઉપર આવી જાય છે કે જ્યાં તે પાટા ઉપરથી બહાર નીકળી જાય છે અને તેનો જીવ બચી જાય છે.

મિત્રો આ વીડિયોની અંદર ટ્રેનના ડ્રાઇવર અને બીજા એક અન્ય વ્યક્તિનો પણ અવાજ સંભળાઈ રહ્યો છે અને સસલા વિશે વાત કરતા નજરે પડે છે અને એક સમય તો એવો આવે છે કે જે હવે લાગે છે કે, ટ્રેન સસલા થી આગળ નીકળી જશે.

પરંતુ સસલાનો જીવ બચી જાય તે માટે ટ્રેન નો ડ્રાઇવર ટ્રેનની સ્પીડ ધીમી થી ઘટાડી નાખે છે અને આવું કરવાથી સસલું જીવ બચાવીને ભાગવા લાગે છે આ વિડીયો વાયરલ થયા પછી લોકો ટ્રેનના ડ્રાઇવરના પણ વખાણ કરી રહ્યા છે અને કારણ કે સ્પીડ ઓછી કરી નાખ્યા અને વારંવાર ફોન લગાડીને સસલાને દોડાવતો રહ્યો હોવાથી તેનો જીવ બચાવીને ટ્રેક પરથી નીચે ઉતરી ગયું હતું

Scroll to Top