દારૂના નશામાં બીચ પરજ સમાગમ કરવા લાગ્યું કપલ ત્યારબાદ જે થયું તે જાણી તમે દંગ થઈ જશો

તમે ઘણી વખતે એવું સામભળ્યુ હશે કે ઘણા કપલ પબ્લિક પ્લેસ માંજ શરૂ પડી જાય છે પરંતુ આજે કિસ્સો છે તેમાં તો કપલ એ હદજ વટાવી દીધી હતી આવો જાણીએ શુ થયું હતું આ મામલામાં.ફેમસ બીચ પર પોલીસે એક કપલને શારીરિક સંબંધ બાંધતા પકડ્યા. આ મામલો થાઈલેન્ડના ફેમસ પટાયા બીચનો છે. ટુરિસ્ટ પોલીસે સાર્વજનિક સ્થાન પર સેક્સ કરવાના કારણે કપલની ધરપકડ કરી લીધી.

પબ્લિક પ્લેસમાજ કઅ કપલ પોતાનું ભાન ભૂલી ગયુ હતું ક્યાં શું કરવું અને ક્યાં શુ ના કરવું તેની જરા પણ ચિંતા કર્યા વગર બસ પોતાને ભાવતું કરવા પર આ કપલ તુલ્યું હતું. આ મુદ્દે વિગતમાં વાત કરીએ તો જાણકારી અહીં એવી મળી રહી છેકે ટુરિસ્ટ પોલીસે 26 વર્ષના રોમન ગ્રિગોરેન્કો અને 19 વર્ષની તેની પાર્ટનર ડરિયા વિનોગ્રાદોવાની શનિવારે ધરપકડ કરી. બન્ને રૂસના રહેવાસી છે અને થાઈલેન્ડ વેકેશન કરવા આવ્યા હતા.

પરંતુ અહીં તેઓએ પોતાનું ભાનું ભૂલી ને ના કરવાનું શરૂ કરી દીધુ હતું જોકે આ કૃત્ય તેઓએ એ એક પબ્લિક પ્લેસમાં જ કરવાનું શરૂ કરતાં પોલીસ ને કડક પગલાં ભરવા પડ્યા હતા. પોલીસ ની માહિતી જે મુજબ મળી રહી છે તે મુજબ વાત કરીએ તો મહીલા પોલીસનું કહેવું છે કે બુધવારના દિવસે લગભગ 3.30 વાગે કપલ બીચ પર સેક્સ કરી રહ્યા હતા.પોલીસ કપલની ધરપકડ કરી પટાયા પોલીસ સ્ટેશન લઈ ગઈ.

ત્યાં આ લોકો પર કેશ થયો અને ત્યારબાદ જરૂરી કાર્ય વાહી કરી અને આ કપલ પર દંડ ફટકારવામાં આવ્યો છે.ત્યારે આ કિસ્સો ખુબજ ચર્ચામાં આવી ગયો હતો.જાહેર જગ્યા પર અભદ્ર કૃત્ય કરવાથી આ કપલ ની તો છબી બગડી જ છે સાથે સાથે આને કારણે નિયમો માં ફેરફાર થવાથી ઘણા લોકો જે માત્ર અહીં બેસતા હતા તેમના પર પણ પ્રતિબંધ મુકવામા આવી હતી.પોલીસે કપલ પર પોર્નોગ્રાફિક એક્ટના ઉલ્લંધનનો આરોપ લગાવ્યો.

કપલને દંડ પેટે લગભગ 12 હજાર રૂપિયા આપવા પડ્યા. પોલીસે એમ પણ જણાવ્યું કે ટૂરિસ્ટ કપલ નશામાં હતા. તેમણે બીચ પર ત્યારે સેક્સ કરવાનું શરૂ કર્યું જ્યારે આસપાસ કોઈ અન્ય વ્યક્તિ દેખાઈ ન હતો.જોકે નજીક કોઈ ના હોવાથી આવું પગલું ભર્યું પરંતુ દૂર ના વ્યક્તિઓ આ જોઈ રહ્યા હતા.

નોંધ: ઉપરોક્ત તમામ તસવીરો કાલ્પનિક છે. જે માત્ર મનોરંજન અર્થે લેવાયેલ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top