ICMR રિપોર્ટ: વેક્સિન લીધી હોય કે નહી લીધી હોય, કોરોનાનો આ વેરીયન્ટ સંક્રમિત કરશે જ

ડેલ્ટા વેરિઅન્ટ વેક્સિનલેનાર કે ના લેનાર બંને પ્રકારના લોકો થઈ રહ્યા છે સંક્રમિતઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ચેન્નઈદ્વારા કરવામાં આવેલ અભ્યાસ બાદ જાણવા મળ્યું છે કે, ડેલ્ટા વેરિઅન્ટ જેને વેક્સિનલીધી હોય કે ન લીધી હોય તેવી બંને પ્રકારની વ્યક્તિને સંક્રમિત કરવાની ક્ષમતા રાખેછે. તેની સાથે એ પણ છે કે જેને વેક્સિન લીધી હોય તેવા લોકો પરનું મોતનું જોખમ ઓછુરહેશે.

જ્યારે R.૧.૬૧૭.૨ વાઈરસનાંઅસ્તિત્વથી વેક્સિન લીધી હોય કે નહીં ગ્રૂપમાં કોઈ સમાનતા રહેતી નથી તે બંનેપ્રકારની વ્યક્તિને સંક્રમિત કરી શકે છે. ડેલ્ટા વેરિઅન્ટથી વેક્સિન લીધેલીવ્યક્તિનાં શરીરમાં એન્ટિબોડીઝ પણ બેથી ત્રણ ગણી ઘટી જતી હોય છે. તેમ છતાં વેક્સિનલેવાથી કોરોના સામે સુરક્ષા મળતી હોવાનું અભ્યાસમાં કહેવામાં આવ્યું છે.

તેની સાથે ઓક્સફર્ડના એકઅભ્યાસમાં જાણવા મળી રહ્યું છે કે, ફાઈઝર અને એસ્ટ્રાઝેનેકાની વેક્સિન ડેલ્ટાવેરિઅન્ટ સામે ઓછી સૌથી વધુ અસરકારક છે. તેમ છતાં આલ્ફા વેરિઅન્ટ સામે તે ઘણીઅસરકારક હોવાનું કહેવામાં આવ્યું છે. વેક્સિનના બંને ડોઝ લીધા બાદ દેશમાં કોરોના સંક્રમણ થયું હોવાના ૮૭,૦૦૦ કેસ સામે આવ્યા છે. તેની સાથે બીજો ડોઝ લીધા બાદ કુલબ્રેકથ્રૂ સંક્રમણનાં ૪૬ ટકા જેટલા કેસ તો એકલા કેરળમાંથી સામે આવ્યા છે.

Scroll to Top