દેવેન્દ્ર ફડણવીશે,સરકાર રચવા વિશે કર્યો મોટો ખુલાસો,કહ્યું આવું..

આપણે સૌ જાણીએ છીએ કે પેટાચૂંટણી ના પરિણામ જાહેર થયે ઘણા દિવસો થઈ ગયા છે.પરંતુ હજુ પણ કોઈ ની સરકાર બની નથી.મહારાષ્ટ્ર માં સરકાર રચવાને લઈ છેલ્લા 10 દિવસથી ચાલી રહેલી ખેંચતાણ હવે દિલ્હી પહોંચી ગઈ છે.અને હવે નિર્ણય આવી શકે તેમ છે.સોમવારે દેવેન્દ્ર ફડણવીસ એ દિલ્હી પહોંચીને ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી.

અને આ મુલાકાત દરમિયાન સરકાર રચવાને લઈ ને વાતચીત કરી હતી.મીડિયા અહેવાલો મુજબ, આ દરમિયાન ફડણવીસ અને અમિત શાહ વચ્ચે મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ અંગ ચર્ચા થઈ.અને આ ચર્ચા માં માં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જોકે,મીટિંગ બાદ બહાર આવેલા ફડણવીસે સરકાર રચવા વિશે કોઈ ચર્ચા થયાનો ઇન્કાર કરતાં કહ્યુ કે,ગૃહ મંત્રી અમિત શાહ સાથે માત્ર ખેડૂતોને થયેલા નુકસાન વિશે વાતચીત થઈ.અને માત્ર ભારે વરસાદ ના કારણે થયેલા પાક ના નુકશાન ને લઈ ને જ વાતચી થઈ હતી તેમ જણાવ્યું હતું.

દેવેન્દ્ર એ જણાવ્યું હતું કે આ મુલાકાતમાં અનેક વાતચીત થઈ હતી.પરંતુ મુખ્ય વાત એ થઈ હતી કે કોની સરકાર બનશે,ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાત બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે, મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં સરકાર બનશે. કોણ શું કહી રહ્યું છે, હું તેની પર કોઈ ટિપ્પણી નહીં કરું.બીજેપી-શિવસેનામાં વાતચીત ચાલી રહી છે.જેના વિશે દેવેન્દ્ર ફડણવી એ વાતચીત કરી હતી.

77 લોકો આના વિશે ચર્ચા કરી રહ્યા છે.ન્યૂઝ એજન્સી મુજબ, ફડણવીસની અમિત શાહ સાથેની મુલાકાત દરમિયાન મહારાષ્ટ્રમાં વરસાદ અને પૂરના કારણે ખેડૂતોને થયેલા નુકસાન પર નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડ હેઠળ મળનારી સહાયતા પર ચર્ચા થઈ.જોકે, માનવામાં આવી રહ્યું છે કે તેની સાથે બંને નેતાઓ વચ્ચે મહારાષ્ટ્રના રાજકીય સંકટ વિશે પણ ચર્ચા થઈ.તેમ પણ જણાવવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત એ પણ જાણવામાં આવ્યું હતું કે અમિત શાહ સાથેની મુલાકાતમાં મુખ્ય બાબટન ની ચર્ચા કરવામાં આવી હતી.મહારાષ્ટ્રમાં સરકાર રચવાના પ્રયાસો વચ્ચે શિવસેના સાંસદ સંજય રાઉત એ ટ્વિટ કર્યુ છે. રાઉતે ઉદ્ધવ ઠાકરે ની સાથે ફોટો શૅર કરતાં લખ્યું કે,લક્ષ્ય સુધી પહોંચતા પહેલા સફરમાં મજા આવે છે.જય હિંદ.આમ દેવેન્દ્ર એ ટ્વીટ કરીને જણાવ્યું હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top