દેવેન્દ્ર ફડણવીસ એ આપ્યું મોટું નિવેદન,કહ્યું NCP અને શિવસેનાની સરકાર બનશે તો…

આપણે સૌ જાણીએ છીએ કે મહારાષ્ટ્રમાં રાજકારણ ખૂબ જ ગરમાયુ છે.અને સરકાર રચવા પર ખૂબ જ ધડખમ મચી છે.પરંતુ ચૂંટણી પરિણામ આયે ઘણા દિવસો થઈ ગયા બાદ પણ હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી કે કોની સરકાર બનશે.જેથી રાજકારણ ખૂબ જ ગરમાયુ છે.અને પાર્ટી ના નેતાઓ એક બીજા પર આકરા પ્રહાર કરી રહ્યા છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્ચે મુંબઈમાં કોંગ્રેસ-NCP અને શિવસેનાની બેઠક યોજાઈ હતી.આ બેઠક પર અનેક.મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં કોંગ્રેસના નેતા પૃથ્વિરાજ ચવ્હાણ,એનસીપી નેતા છગન ભુજબળ અને શિવસેનાના એકનાથ શિંદે શામેલ હતાં.

આ નેતાઓ ભેગા થઈને અનેક મુદ્દાઓ પર વાતચીત કરી હતી.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે પ્રથમવાર કોંગ્રેસ,NCP અને શિવસેનાની બેઠક બાદ દેવેન્દ્ર ફડણવીસે ત્રણેય પક્ષો પર નિશાન સાધ્યું હતું.અને ત્રણેવ પક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા.અને તેનમે નિશાન પર લીધાં હતા.

આપણે સૌ જાણીએ છીએ કે કોંગ્રેસ,શિવશેના અને એનસીપી ત્રણેવ પાર્ટી ભેગા થઈ ગઠવબંધન કર્યું હતું.પરંતુ સરકાર રચવાની ના પાડી દીધી હતી.આ બાદ ફરી એક વાર તેમને ગઠબંધન કર્યું છે.અને કોંગ્રેસ,એનસીપી અને શિવસેના મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે.

ત્રણેય પાર્ટીઓના એકસાથે આવવા પર પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે કહ્યું કે અમને નથી લાગતું કે આવી સરકાર બનશે અને જો એવું થશે તો તે 6 મહિનાથી વધુ સરકાર નહીં ચાલી શકે.અને તે 6 મહિનામાં જ ભાગી પડશે અને આ પાર્ટી લાંબા સમય સુધી ચાલશે નહીં આમ કહી ત્રણેવ પાર્ટી પર આકારો પ્રહાર કર્યો હતો.

આ ઉપરાંત આપણાં પૂર્વ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર સિવાય તેમની પાસે કોઇ વિકલ્પ નથી.પૂર્વ મુખ્યમંત્રીએ આ વાત ભાજપના ધારાસભ્યોની સાથે થયેલ બેઠકમાં કહી હતી.અને આ બેઠક દસરમિયાં આ વાત કહી હતી.

આ ઉપરાંત તમને જણાવી દઇએ કે મહારાષ્ટ્રમાં લાગૂ રાષ્ટ્રપતિ શાસન વચ્ચે કોંગ્રેસ, એનસીપી અને શિવસેના તરફથી સરકાર બનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે.અને કોંગ્રેસ,શિવસેના અને એનસીપી ફરી એક વાર ગઠબંધન કરી સરકાર રચવાનો પ્લાન બનાવી રહી છે.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે ગુરુવારે ત્રણેય પાર્ટીઓની બેઠક થઇ.અને આ બેઠક માં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તેમ જાણવા મળ્યું હતું.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે ત્યાર પછી પહેલા વખત એકસાથે ત્રણેય પાર્ટીઓના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.અને આ પ્રેસ કોન્ફ્રાન્સ માં અનેક બાબતો વિશે ચર્ચા કસરી હતી.અને જેમાં તેમણે જણાવ્યું કે,બેઠકમાં કોમન મિનિમમ પ્રોગ્રામ પર સહમતી બની છે.અને સરકાર બનશે તે પૂર્ણ બહુમત વાળી જ બનશે તેમ જણાવ્યું હતું.

આ પછી તેમને કહ્યું હતું કે,અમારી માટે ખેડૂતો અને બેરોજગારીનો મુદ્દો મહત્વનો છે.અને અમે ખેડૂતો અને બેરોજકગરો માટે અનેક કામ કરીશું અને તેમને ન્યાન આપવીશું.આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે પ્રજાને ન્યાય અપાવવા સરકાર બનાવી રહ્યાં છીએ.

અમે સાથે મળી આગળ વધીશું અને સરકાર ચલાવીશું.અને અમે સરકાર ને સારી રીતે ચલાવીશું. તો બીજી તરફ ફડણવીસે ત્રણેય પક્ષો પર નિશાન સાધ્યું હતું.અને ત્રણેવ પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતાં અને ફડણવીસે કહ્યું કે ત્રણેય પક્ષોની સરકાર લાંબી ચાલશે નહીં.અને ટુક જ સમય માં આ સરકાર ડૂબી જશે.અને લાંબા સમય સુધી ચાલી શકશે નહીં.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top