ધાર્મિક ગ્રંથો અનુસાર ગાય સાથે સંકળાયેલા છે અમુક શુભશકન, જે તમારા જીવનને બનાવી દેશે ખુશહાલ, જાણો તેના ઉપાયો

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

તમે લોકો ગાય વિશે જાણતા હસો કે હિન્દૂ ધર્મમાં ગાય ને માતા નું સ્થાન આપવામાં આવે છે ધાર્મિક ગ્રંથો ના પ્રમાણે ગાય ને સૃષ્ટિ ની માતા કહેવામાં આવે છે બધાજ લોકો ગાય ને માતા સમજી ને પૂજા કરે છે પરંતુ અમુક લોકો એવા છે.

 

Loading...

જેઓ ગાય સાથે સંકડાયેલ શુભ સકન થી અજાણ્યા છે ગાય સામાન્ય સ્વરૂપે ભારતીય લોકો ના મન માં વસેલી છે ગાય ની સેવા કરવી ખૂબ શુભ માનવા માં આવે છે આજે તમને આ પોસ્ટ ના દ્વારા ગાય સાથે સંકળાયેલ શુભ સકન વિશે જાણકારી આપવાના છે જેના કારણે તમારા જીવન ની દરેક સમસ્યા સમાપ્ત થઈ જશે અને ગ્રહ દોષ માં થી પણ છૂટકારો મળશે.

તો ચાલો જાણીએ ગાય વિશે અમુક શુભ સકન અને અમુક ઉપાયો વિશે.

Loading...

કદાચ કોઈ વ્યક્તિ ની કુંડળી માં રાહુ દ્વારા સમસ્યા સર્જન થઈ રહી છે કે પછી સુરહ નીચ રાશિ તુલા પર હોવા ને કારણે અશુભ ફળ મળે છે તો આવી પરિસ્થિતિ માં ગાય ની પૂજા કરવી કારણકે ગાય ની નાડી માં સૂર્ય કેતુ હોય છે જો તેમે તેની પૂજા કરશો તો આ દોષ દૂર થશે.

Loading...

તમે લોકો એ ગાય ની પીઠ ઉપર કુબળ જોયું હશે આ કુબળ ગૃહસ્પતિ તરીકે માનવા માં આવે છે જો કોઈ વ્યક્તિ ની કુંડળીમાં બૃહસ્પતિ ની અશુભ સ્થિતિ છે તો એવામાં તમે ગાય માતા ના કુબળ ના દર્શન કરવા અને ગાય ને ગોડ અને ચના દાળ મૂકી ને રોટલી ખવડાવો.

Loading...

જો કોઈ વ્યક્તિ ને ઉંઘ તા સમયે જો ખરાબ સપના આવે છે તો તેવા માં તે વ્યક્તિ એ ગાય માતાનું નામ લેવું આવા સમયે ગાય માતા નું નામ લેવાથી ખરાબ સપના નાઈ આવે અને સારી ઊંઘ પણ આવશે.

Loading...

જો તેમે કોઈ યાત્રા ઉપર જાવ છો અને તેવા માં જો યાત્રા ના સમયે જમણી બાજુ થી સામે ગાય આવે તો તે સુભ મામવા માં આવે છે તેનો અર્થ એ થાય છે કે તમે જે યાત્રા ઉપર જાવ છો તે યાત્રા સફળ થવા ની છે.

Loading...

કદાચ જો યાત્રા ની શરૂઆત માં જો તમારી સામે જો કોઈ ગાય આવી જાય કે પછી કોઈ ગાય તેના વાછરડા ને દૂધ પીવડાવતી જોવા મળી જાય તો આ શુભ સંકેત માનવા માં આવે છે.

જો તમારા ઘરમાં વાસ્તુ દોષ છે તો એવામાં આપના ઘર માં ગાય પાડવી તેનાથી વાસ્તુ દોષ દૂર થાય છે.

જો કોઈ વ્યક્તિ ની કુંડળી માં સૂર્ય ચંદ્ર મા કમજોર હોય તો એવા માં તમે ગાય માતા ની આંખો ના દર્શન કરો છો તો તમને લાભ મળે છે.

ગાય માતા ને વ્યક્તિ નું ભાગ્ય સુધારવા વાળી માનવામાં આવે છે ગાયના ઘી નું નામ આયુ પણ છે ગાય નું દૂધ અને ઘી થી વ્યક્તિ દયાળુ બને છે જો કોઈ વ્યક્તિ ની હથેળી માં જીવન રેખા તૂટેલી હોય તો તેવા માં આપ ગાય ના ઘી ના ઉપયોગ કરો અને ગાય માતા ની સેવા કરો.

જો કોઈ વ્યક્તિ ની કુંડળી માં શુક્ર ની સ્થિતિ નીચી છે તો તેના કારણે વ્યક્તિના જીવનમાં અશુભ સમય નો સામનો કરવો પડે છે જો તમે શુક્ર ની સ્થિતિ સારી કરવા ઇચ્છતા હોય તો તેના માટે સવારના સમયે જમવાનું માં થી એક રોટલી સફેદ રંગની ગાય ખાવા માટે આપો આ ઉપાય કરવાથી શુક્ર સાચી સ્થિતિ માં આવી જશે અને શુક્ર સાથે ખરાબ પરિણામો પણ પુરા થઈ જશે.

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here