દિલ્હીમાં BJP સાંસદ ગૌતમ ગંભીર ગુમ થયાના પોસ્ટરો લાગ્યા, લોકો એ કહ્યું એવું કે..

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

ગૌતમ ગંભીર ને તો આપણે સૌ જાણીએ જ છીએ. ગૌતમ ગંભીર એક સારા ક્રિકેટર હતાં. આ ઉપરાંત ગૌતમ ગંભીર રાજકારણમાં પણ પગ મૂક્યો છે. અને તે દિલ્હી થી ચૂંટણી લડ્યા હતાં. અને ત્યાંથી વિજય પણ પ્રાપ્ત કર્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અને પૂર્વ દિલ્હીથી ભારતીય જનતા પાર્ટી ના સાંસદ ગૌતમ ગંભીર ના ગુમ થયાના પોસ્ટર લાગ્યા છે.

તે ગમ થઈ ગયાં છે તેમ દિલ્હી ની જનતા કહી રહી છે આ પોસ્ટ ITO વિસ્તારમાં વૃક્ષો અને દિવાલો પર લગાડવામાં આવ્યા છે. અને ગૌતમ ગંભીર ને ગુમ થવાનું કહી રહ્યા છે. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે પોસ્ટર પર લખ્યું છે, ‘શું તમે ગૌતમ ગંભીરને ક્યાંય જોયા છે. છેલ્લીવાર તેઓ ઈન્દોરમાં જલેબી ખાતા જોવા મળ્યા હતા. તે પૂર્વ ક્રિકેટર સાથે જલેવી ખાતા જોવા મળ્યા હતાં. અને ત્યારથી તેઓ ગુમ છે. સમગ્ર દિલ્હી તેમને શોધી રહી છે.પરંતુ એ ક્યાંય જોવા નથી માંડ્યા.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે આ અઠવાડિયે દિલ્હીમાં પ્રદૂષણને ધ્યાને લઈ એક બેઠક યોજવામાં આવી હતી.આ બેઠકમાં સાંસદ ગૌતમ ગંભીરને પણ સામેલ થવાનું હતું,પરંતુ તેઓ ઈન્દોરમાં હતા.તેઓ ત્યાં રમાયેલી ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ મેચની કોમેન્ટ્રી કરવા ગયા હતા.તેથી તે આ કાર્યક્રમમાં આવી શક્યા ન હતાં.આ દરમિયાન પૂર્વ ક્રિકેટર લક્ષ્મણની સાથે જલેબી અને પૌંવા ખાતા તેમની એક તસવીર સામે આવી હતી.અને તે એક જગ્યાએ જલેબી ખાતાં જોવા મળ્યા હતાં.

ત્યારબાદ આમ આદમી પાર્ટીએ ગૌતમ ગંભીરના પ્રદૂષણને સંબંધિત ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગેરહાજર રહેવાના કારણે હુમલો કર્યો હતો.અને ગૌતમ ગંભીર પર આકરા પ્રહાર કર્યા હતાં. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે પાર્ટીએ પૂર્વ ક્રિકેટર પર આરોપ લગાવતાં કહ્યું હતું કે, પ્રદૂષણ પર રાજકારણની વાત હોય તો ગૌતમ ગંભીર હંમેશા આગળ રહે છે,પરંતુ પ્રદૂષણનો ઉકેલ શોધવાના ઉપાયોની ચર્ચામાં નહીં આવે.અને તે આ કાર્યક્રમમાં હજાર રહ્યા ન હતાં.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે ત્યારે આમ આદમી પાર્ટીના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી ગૌતમ ગંભીરની જલેબી ખાતી વખતની તસવીરને લઈ એક પછી એક અનેક ટ્વિટ કરવામાં આવ્યા હતા.અને તેમના ઓર આકાર પ્રહાર કર્યા હતા.અને તેમના પર હુમલો કર્યો હતો.પાર્ટીએ પ્રદૂષણને લઈને ગૌતમ ગંભીર દ્વારા AAP સરકાર ઉપર લગાવવામાં આવેલા આરોપવાળા પોસ્ટર પણ શૅર કર્યા હતા.અને તેમની ઉપર હુમલો કર્યો હતો.

પોતાના એક ટ્વિટમાં પાર્ટીએ જાણકારી આપતાં કહ્યું કે,શુક્રવારે યોજાનારી સંસદીય સમિતિની બેઠક વિશે એક સપ્તાહ પહેલા જ તમામ સભ્યોને જાણકારી આપવામાં આવી હતી. આ બેઠક રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર અને દિલ્હીમાં વધતાં વાયુ પ્રદૂષણને લઈને યોજાવાની હતી.અને પ્રદુષણ ને લઈ ને આ બેઠક યોજવામાં આવિ હતી.

પરંતુ આ મહત્વપૂર્ણ મામલા પર બેઠક કરવા માટે પૂર્વ દિલ્હીના સાંસદ પાસે સમય નથી.અને તેઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતાં. આ ઉપરાંત આમ આદમી પાર્ટી એ ગૌતમ ગંભીર પર હુમલો કર્યો હતો.આમ આદમી પાર્ટીએ પોતાના ટ્વિટમાં કટાક્ષ કતાં પૂછ્યું કે, શું કૉમેન્ટ્રી બૉક્સ સુધી જ સીમિત છે પ્રદૂષણને લઈ ગંભીરતા?આમ કહી ગંભીર પર પ્રહાર કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here