દિશા વાકાણીના શરતોથી કંટાળેલ ડાયરેક્ટરનું મગજ ગયું, કહ્યું એવું કે હવે દયા બહેનને..

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

આપણે સૌ જાણીએ તારક મહેતા શૉ આખા ભારત દેશમાં જોવાતો હશે.અને આ શો દરેક લોકો ને ખૂબ જ પસંદ છે.અને લોકપ્રિય પણ છે.ત્યારે તારક મેહતા કા ઉલ્ટા ચસ્મામાં લાંબા સમયથી દિશા વાકાણીની રાહ જોવામાં આવી રહી છે.અને હજુ દૂધી દયા એ તારક મહેતા શો માં પાછો પગ મૂક્યો નથી.એવામાં હવે અહેવાલ આવી રહ્યા છે કે,શોના પ્રોડ્યૂસર નથી ઈચ્છતા કે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં દિશા વાકાણીની વાપસી થાય.

અને ફરી તે દયા નો રોલ ભજવે.અને હવે પ્રોડ્યુસર પણ તેની શરતોથી કંટાળી ગયાં છે. આપણે સૌ જાણીએ છીએ કે દિશા વાકાણી ગર્ભવતી હોવાને કારણે તે તારક મહેતા શો માંથી રજા લીધી હતી.અને હજુ પણ વાપસી કરી નથી.દિશા વાકાણીએ ગર્ભવતી હોવાને કારણે શો છોડી દીધો હતો.

Loading...

આ ઉપરાંત પછી તેની પુત્રી ખૂબ નાની હોવાને કારણે તે પરત આવવામાં અચકાતી હતી.અને પરત ફસર્વની ના પાળી હતી. \જ્યારે પ્રોડક્શન હાઉસે અભિનેત્રીને પરત બોલાવવા માટે સંપર્ક કર્યો ત્યારે તેણે થોડી શરતો મૂકી.અને શોમાં પરત ફરવા માત્ર કેટલીક શરતો મૂકી હતી.

Loading...

અહેવાલો છે કે તે દિવસના માત્ર બે કલાક કામ કરવા માંગતી હતી જેથી તે તેની પુત્રીની સારી રીતે સંભાળ રાખી શકે.અને તેની પુત્રી ની દેખભાળ કરી શકે જેથી તે બે કલાક જ કામ કરવા ઇચ્છતી હતી. આ ઉપરાંત એવી પણ અફવાઓ હતી કે તેનો પતિ મયુર પંડ્યા પણ દિશાના આ નિર્ણયમાં દખલ કરી રહ્યો છે.અને તે પણ ના પાળી રહ્યો છે.હવે આ બધાની વચ્ચે “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ના નિર્માતા આસિત કુમાર મોદી ખૂબ હતાશ થઈ ગયા છે.અને ભારે રોષ વ્યકત કર્યો છે.

Loading...

અને અસિત કુમાર ઈચ્છે છે કે દિશા પહેલાની જેમ તેની ટીમમાં જોડાય અને અન્ય કલાકારો જેવું કરે છે તેમ શૂટિંગ માટે લાંબા કલાકો આપે.પરંતુ દિશા વાકાણી બે કાકાલ જ કામ કરવાનું કહી રહી છે. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે દિશા માટે હાલમાં આ શક્ય બને એવું નથી અને દિશાની શરતો આસિત કુમારને માન્ય નથી.

Loading...

જેથી ભારે રોષ વ્યકત થયો છે.અને સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આસિત મોદીએ આના લીધે જ દિશાને દયાબેનની ભૂમિકામાં પાછા આવવાની સલાહ કરવાની છોડી દીધી છે.અને તેમને કોઈ જાતની ઓફર કરવાની ના પાડી દીધી છે.કેમ કે સીરીયલમાં દયાબેનની ગેરહાજરી હોવા છતાં દર્શકોને આનંદ મળી રહ્યો છે.અને દર્શકો ખુશ છે.

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here