દિશા વાકાણી બાદ વધુ એક એક્ટર્સ છોડવા જઇ રહી છે ‛તારક મહેતાં શૉ’ જાણો કોણ છે..

‛તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ શૉ ભારતમાં લગભગ દરેક ઘરે જોવાતો શૉ છે.અને આ શૉ ટીવી માં સૌથી વધુ ફેમસ છે.અને લાખો લોકો આ શૉ જોવે છે.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે લોકપ્રિય ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માંથી બે વર્ષ પહેલાં દયાબેન બનતી અભિનેત્રી દિશા વાકાની પ્રેગ્નન્સીના કારણે નિકળી ગઈ હતી.

 

તેને આ શૉ માંથી ઘણા સમય સુધી રજા લીધી હતી.આ ઉપરાંત દયા હજુ સુધી આ શૉ માં પાછી જોવા મળી નથી.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે દિશા હજુ શોમાં પાછી નથી ફરી ત્યાં  વધુ એક અભિનેત્રી પ્રેગનન્ટ હોવાથી આ શોમાં કામ નહીં કરે.અને પ્રેગ્નેટ હોવાથી તે ‛તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ’ છોડી શકે છે.અને આ એક્ટર્સ પણ ટુક જ સમયમાં આ શૉ છોડી શકે છે.

આ ફેમસ એક્ટર્સ નું નામ છે પ્રિયા આહુંજા.હવે સમાચાર છે કે એક્ટ્રેસ પ્રિયા આહુજા પણ મા બનવા જઈ રહી છે અને તે પણ શોમાંથી બ્રેક લેવાની છે.અને તે પણ લાંબા સમય સુધી આ શૉ માં જોવા નહીં મળે.અને લાંબો બ્રેક લેવાની તૈયારીઓમાં છે.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે પ્રિયા ટૂંક સમયમાં રજા પર જશે તેથી આ શોમાં જોવા નહીં મળે.

આ ઉપરાંતત અમને જણાવી દઈએ કે પ્રિયા પ્રેગ્નેટ હોવા થી આ શૉ માંથી તે થોડા સમય સુધી બ્રેક લેશે.સોશિયલ મીડિયા પર પ્રિયાએ તેના બેબી બમ્પ સાથે તસવીરો શેર કરી છે. પ્રિયા આહુજા આ શોમાં રીટાની ભૂમિકા નીભાવી રહી છે.

તે ખૂબ જ ફેમસ એક્ટર્સ પણ છે. પ્રેયા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં માં સારી એવી ભૂમિકા ભજવે છે.પ્રિયાએ સોશિયલ મીડિયા પરની તસવીરના કેપ્શનમાં લખ્યું, ‘મારા પાંચમા બાળકના સ્વાગત માટે તૈયાર’.

આ ફોટામાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’સીરીયલનાં કો-સ્ટાર નિધિ ભાનુશાલી એટલે કે જૂની સોનુ અને કુશ શાહ એટલે કે ગોલી પણ જોવા મળી રહ્યા છે.આમ પ્રિયા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં માંથી થોડા સમય માટે બ્રેક લઈ શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top