હનીમૂન પર જવા પહેલાં શું પૅક કરવું અને શું નહીં તે નક્કી કરવું બહુ મુશ્કેલ છે. ફેશનેબલ દેખાવ ના ચક્કર માં ઘણી વાર બિનજરૂરી વસ્તુઓ પણ પેક કરી દો છો.
અને પછી તેને લઈ ને ચિંતા માં રહો છો. તો આજે આપણે જાણીશું હનીમૂન માટે કેવી રીતે કરીએ સ્માર્ટ પેકીંગ અને રહો સફરમાં આરામદાયક.
અગાઉથી કરો પ્લાનિંગ.
હનીમૂન નું પ્લાનિંગ જ નહીં પેકીંગ પણ અગાઉથી કરવું ફાયદામંદ રહે છે. કારણ કે ઉતાવળ માં કરવામાં આવેલું પેકીંગ માં કેટલીક જરૂરી વસ્તુઓ રહી જાય છે.
એમતો સારું થશે કે તમે એ બધી વસ્તુઓનું એક લિસ્ટ બનાવી લો જેને તમે હનીમૂન પર લઈ જવા માંગતા હોય. લગ્ન ની તૈયારીઓ સાથે જ હનીમૂન નું પણ પેકીંગ કરતા રહો,કારણકે લગ્ન પછી થવા વાળા રીતી રિવાજ માં એના માટે સમય નથી મળતો.
મેકઅપ નો જરૂરી સમાન જ રાખો.
બેશક તમે હનીમૂન પર શ્રેષ્ઠ દેખાવ કરવા માંગો છો,જેના માટે આઉટફિટ અને મેચિંગ ફૂટવેર્શ હોવું પૂરતું નથી,મેકઅપ પણ જરૂરી છે.
પરંતુ એ ચક્કર માં મેકઅપ ના બહુ જ બધી આઈટમ નું પેકીંગ નકામું છે. એક ફાઉન્ડેશન,કાજલ,મસકાર,લાઈનર,અને લિપસ્ટિક બહુ છે. એની સાથે તમે ઘણીબધી મુસાફરી કરી શકો છો.
ડેસ્ટિનેશન દ્વારા પસંદ કરો હનીમૂનની જગ્યા.
હનીમૂન પર સ્ટાઇલીશ અને ફેશનેબલ દેખાવાની સાથે,જ લુક માં વિવિધતા માટે આખું બેગ ડ્રેસીસથી ભરી દેવું તે સારું નથી.તે એક સરળ ભંડોળ છે કે તમે જગ્યા ના હિસાબ એ કપડાંનું પેકીંગ કરો.
હિલ સ્ટેશન માટે વૂલન અને બીચ ડેસ્ટિનેશન માટે ટૂંકા ડ્રેસ રહશે પરફેક્ટ.
મિકસ અને મેચ કરો.
ઘણા બધા કપડાં પેક કરવા કરતાં તો સારું છે કે તમે એક જીન્સ ની સાથે અલગ અલગ ટૉપ રાખો અથવા તો જીકેટ ની સાથે ટિમઅપ કરી લુક માં વિવિધતા લાવો.
કમ્ફટેબલે કપડાં પસંદ કરો.
અલગ અલગ મેચિંગ કપડાં લઈ જવાનો આઈડિયા કરી દો ડ્રોપ. તેની જગ્યા એ હિલ્સ,વેજેસ,બુટ,ફેશનેબલ થવા કરતા કમ્ફટેબલે થાઓ,આનાથી તમે બે ફિકર થઈ ને તે જગ્યા ને એક્સપ્લોર કરી શકો છો.
સ્પોર્ટ્સ બુટ ને તમારી પેકીંગ નો ભાગ જરૂર બનાવો. આની જરૂર દરેક જગ્યા એ પડે છે.
જરૂરી સામાનોને તૈયારી ની સાથે સેટ કરી લો.
તમે જે પણ કપડાં લઈ જવાના છો તેને સારી રીતે ફલોટ કરી અને જરૂરિયાત મુજબ તેને પેક કરી ને રાખી દો. આનાથી છેલ્લે થવા વાળી ભાગદોડ થી બેચસો. જે કપડાં ધોવાના છે તેને પણ રાખી દો.
અલગ અલગ પાકીટ વાળા બેગમાં કરો પેકીંગ.
જી હા,ટૉપથી લઈને ડ્રેસ,અન્ડરગેમર્સ,ફૂટવેર અને મેકઅપ નો સમાન રાખવા માટે અલગ અલગ પાકીટ હશે તો તેને શોધવામાં વધુ મહેનત કરવી પડશે નહીં. સાથે જ કપડાં પર દાગ લાગવાનું ટેન્શન પણ નહીં.