ભૂલ થી પણ ના ખાઓ આ લોકો ના ત્યાં નું મીઠું, નહીં તો જીવન થઈ જશે બરબાદ.

દરેક ઘરમાં મીઠાનો ચોક્કસપણે ઉપયોગ થાય છે અને શરીર માટે મીઠું ખૂબ જ જરૂરી છે. ખોરાકના સ્વાદને વધારવા ઉપરાંત,ઘણી પ્રકારની યુક્તિઓ મીઠા સાથે પણ સંકળાયેલી હોય છે, જે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે.

ઘર માં નકારાત્મક ઉર્જા હોય તો જો એક મુઠી મીઠું પાણી માં નાખવામાં આવે તો ઘરથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે. આ ઉપરાંત જો એક કટોરી મીઠું ને ઘર ના એક ખૂણા માં રાખવામાં આવે તો ઘર માં શાંતિ બની રહે છે.

મીઠું દાન કરવું ખૂબ જ ફાયદાકારક છે અને તેનું દાન કરવાથી ગ્રહો નો ખરાબ પ્રકોપ દૂર થઈ જાય છે.લાલ પુસ્તકમાં મીઠાના સંદર્ભમાં,એવું લખવામાં આવ્યું છે કે ફક્ત તમારા ઘર નું જ મીઠું ખાવું જોઈએ અમે નીચે બતાવેલા લોકો ના ઘરે મીઠું ખાવાથી બચો.

કારણ કે આ લોકોના ઘરે મીઠું ખાવાથી જીવન પર ખરાબ અસર થઈ શકે છે.ભુલથી પણ ના ખાવો આ લોકો ના ત્યાં નું મીઠું.

જે વ્યક્તિ ને તમે કરો છો નફરત.

તમને જે વ્યક્તિ પસંદ નથી તમે એ વ્યક્તિ ના ઘરે મીઠું ના ખાવો. આવું કરવાથી તમારા લોકો ના વચ્ચે ઝઘડો વધી શકે છે.લાલ બુક જણાવ્યા મુજબ,ફક્ત સંબંધીઓ અને મિત્રોના ઘરે જ મીઠું ખાવું જોઈએ.

કોઈ પાપી વ્યક્તિ ના ત્યાં નું મીઠું.

કોઈ પાપી વ્યક્તિ ના ત્યાં નું મીઠું ખાવાથી બચો,જો તમે કોઈ પાપી વ્યક્તિ ના ઘરે મીઠું ખાય લો છો તો તમને પણ પાપ.લાગી શકે છે. એટલા માટે જે લોકો પાપી હોય છે તેમની જોડે ના તો દોસ્તી કરો અને ના તો તેમના ઘર નું મીઠું ખાવો.

અજાણ્યા વ્યક્તિ ના ત્યાં નું મીઠું.

જો તમે અહીં કોઈ અજાણ્યા વ્યક્તિ પાસે જાઓ છો, તો તમારે તેના ઘરનું મીઠું ખાવું જોઈએ નહીં. કારણ કે આવું કરવાથી તમારા ઉપર ગ્રહ ચઢી શકે છે,અને તમને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

કોઈ જોડે ના લો મીઠા નું દાન.

જો કોઈ વ્યક્તિ તમને મીઠા નું દાન કરે તો તમે તેનું મીઠા નું દાન ના લો. અને જો તમને કોઈ વ્યક્તિ પાસે મજબૂરીમાં મીઠું લેવું પડે છે તો તમે એ વ્યક્તિ ને મીઠા ના પૈસા આપી દો. આવું કરવાથી તમારા પર ગ્રહ નથી ચડતા.

આ લોકો ના ત્યાં નું મીઠું ખાવો.

તમે માત્ર એ લોકો ને ત્યા નું મીઠું ખાવો, જેમને તમે સારી રીતે જનતા હોય અને જેમની સાથે તમારા સબંધ સારા હોય. આ ઉપરાંત,જે લોકો પ્રામાણિક છે અને સંસ્કારો નું પાલન કરે છે. તમે તેમના ત્યા નું મીઠું કોઈ દર વિના ખાઈ શકો છો.

માત્ર તમે સિંધવ મીઠું વાપરો.

આરોગ્ય માટે સિંધવ મીઠું ને સૌથી ઉત્તમ માનવામાં આવે છે. તેથી તમે માત્ર સિંધવ મીઠાનો ઉપયોગ કરો છો. દરિયાઈ મીઠું વધારે ખાવા થી તમને બ્લડ પ્રેસર ની શિકાયત થઈ શકે છે. એટલ માટે,તમે દરિયાનું મીઠું ખાવાથી બચો,આ ઉપરાંત,તમે ખાવા માં વધારે મીઠા નો ઉપયોગ ના કરો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top