સારા રૂપિયા કમાવા તે બધા જ લોકો ની ઇચ્છા હોય છે, મનુષ્ય વઘારે રૂપિયા કમાઈ ને મનુષ્ય પોતાનું વર્તમાન અને ભવિષ્ય બંને સુરક્ષિત કરવા માંગે છે, પણ રૂપિયા એટલી આસાની થી કોઈની પાસે નથી આવતા, તેને કમાવવા માટે માણસને બહુ મહેનત કરવી પડે છે, અને કેટલાક લોકો પાસે એવું થાય છે કે રૂપિયા તો હોય છે, પણ ટકતા નથી તેમને વિચારે છે કે તેમને રૂપિયા બચાવી લે પણ તેમ નથી થઈ શકતું, હિન્દૂ ધર્મમાં માન્યતા છે.
જ્યાર સુધી લક્ષ્મીમાં ખુશ છે ત્યાર સુધી રહે છે અને માં ખુશ રહેવાથી તમારી પર ધનવર્ષા અને સુખ સંપત્તિ મળી રહે છે, પણ માં ના રિસાઈ જવા પર ધન સબન્ધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, અને તમે પણ તેમાંથી હોય તો જેની પાસે રૂપિયાની કમી હોય તો આજે તમને અમે થોડા ઉપાય બતાવીશું માં લક્ષ્મીના આ ઉપાયો કરવાથી તમને ધન સંબંધી સમસ્યાઓ દૂર થઈ જાય છે, અને બધાય ઉપાય સંભવ ના હોય તો આ ઉપાય તો સંભવ છે. દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાની રીતો.
દરરોજ સવારે સ્નાન કર્યા પછી, લક્ષ્મીજીના ચિત્ર અથવા મૂર્તિની સામે કમળમાં હળદરનું પાણી એક લોટામાં ભરો. તેવું કર્યા પછી, દેવી લક્ષ્મીમાંનું મનમાં આવાહન શરૂ કરો. થોડો સમય ત્યાં હળદર પાણી રાખ્યા બાદ તેને ઘરના મુખ્ય દરવાજા પર છાંટવી. આ ક્રિયા દ્વારા, માતા ઘરમાં પ્રવેશ કરે છે અને તમારી પાસે ક્યારેય પૈસાની કમી નથી.
માતા લક્ષ્મી ખુશ કરવા માટે બીજો ઉપાય બહુ સરળ છે માતા લક્ષ્મીજી ને ખુશ કરવા માટે દર શુક્રવારના દિવસે દક્ષિણાવર્તી શંખ ભરેલા જળથી ભગવાન વિષ્ણુને અભિષેક કરો અને જો તમે દર શુક્રવારે આ ઉપાય કરશો તો માં લક્ષ્મીની વિશેષ કૃપા તમારી પર બની રહેશે.
માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો ત્રીજો ઉપાય એ છે કે કમળના પાંદડાની માળા સાથે માં લક્ષ્મીની તસવીર અથવા મૂર્તિની સામે બેસીને ‘ઓમ શ્રી શ્રી મહાલક્ષ્મૈ શ્રી શ્રી નમઃ મંત્રનો જાપ 108 વાર કરવો. આ મંત્રનો જાપ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને માતાના આશીર્વાદ તમને જલ્દીથી ધનવર્ષા થાય છે. તમે જોશો કે પૈસાથી સંબંધિત બધી સમસ્યાઓ ધીમે ધીમે દૂર થઈ રહી છે.