પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ વધારવમાં તમે કેટલા ભાગીદાર છો? – આવી રીતે માપીએ

હાલમાં ક્લાઈમેન્ટ મીટ શરુ થઈ અને મંગળવારે જ યુએન માં જીનેવા સમ્મેલન માં પણ ક્લાઈમેન્ટ પર વિચાર થવાનો છે. જાણો કે તમે પોતે કેટલી પ્રદૂષણ ફેલાવો છો.અને તેને કેવી રીતે માપાસો.

પ્રદૂષણ

પ્રદૂષણને માપવામાં માટે એક મોટો અગત્યનો પૈમાન છે. કાર્બન ઉત્સર્જન માપવા માટે એક રિપોર્ટ ની માનો તો દુનિયાની ખાલી 100 કંપનીઓ કાર્બન ઉત્સર્જન માંથી 70 ની સદી માટે વધારે જીમદાર છે. આ બધા રિપોર્ટ, અને વાતો સાંભળવામાં અને જોવામાં આવે છે કે કયો સેક્ટર અને કઈ કંપની કેટલો પ્રદૂષણ ફેલાવે છે.

શું તમે એ જાણો છો કે તમે પોતે કેટલી પ્રદૂષણ ફેલાવો છો. એટલે કાર્બન ઉત્સર્જનથી જોવામાં આવે તો તમારું કાર્બન ફૂતપ્રીન્ટ શું છે. તેની જાણકારી શું છે. તે સમજીએ કે તમે દુનિયાના પ્રદૂષણમાં કેટલા ભાગીદાર છો.

ગયા સોમવારે ક્લાઈમેન્ટ મીટ માં દુનિયાના કેટલાક દેશોએ પર્યાવરણ ને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. અને બતાવીએ આજ એટલે કે મંગવારે સ્વિઝર્લેન્ડના જીનેવામાં થવા વાળી સયુંકત રાષ્ટ્ર માનવાધિકા પરિષદની બેઠકમાં પણ પર્યાવણ મુદ્દા પર વાત કરી.

આ સંબંધમાં, તમારે જાણવું જોઈએ કે તમે પર્યાવરણીય રીતે જોખમી કાર્બન ઉત્સર્જન માટે કેટલું જવાબદાર છો અને તમે કેવી રીતે શોધી શકો છો. કાર્બન ફૂટપ્રિન્ટ શું છે અને તમારું કેટલું છે તે પણ જાણો.

શું છે કાર્બન ફૂતપ્રિંટ

એક વ્યક્તિ, સંસ્થા કે કોઈ વસ્તુ પર્યાવરણ માટે ખતરનાક ગ્રીન હાઉસ ગેસ જેટલું ઉત્વસેજન કરે છે. તેને કાર્બન ફૂટપ્રિંત કહે છે. ગ્રીનહાઉસ વાયુઓ ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તનનું જોખમ વધારે છે. તેથી તમારું કાર્બન ફૂટપ્રિન્ટ કહે છે કે તમારી જીવનશૈલી પર્યાવરણને કેવી અને કેટલી અસર કરે છે.

સમજો કે જો તમે તમારા વ્યક્તિગત વાહનથી દરરોજ ઓફિસ જાઓ છો, તો તમારું કાર્બન ફૂટપ્રિન્ટ જાહેર વાહનનો ઉપયોગ કરતા વ્યક્તિ કરતા વધુ હશે.

કાર્બન ફૂટપ્રિન્ટ કેવી રીતે માપવામાં આવે છે?

તમે શું ખાય છે આમાંથી, તમારા કાર્બન ફૂટપ્રિન્ટને રોજબરોજના જીવનમાં તમે ઉપયોગમાં લો છો તે બધી બાબતો દ્વારા માપી શકાય છે. કાર્બન ફૂટપ્રિન્ટના માપનનું એકમ CO2e છે, જે તમારા કાર્બનનું ઉત્સર્જન કેટલું કાર્બન ડાયોક્સાઇડ સમાન છે.

તમારો કાર્બન ફૂટપ્રિન્ટ કેટલો છે?

તમારી જીવનશૈલી વિશે જાણીને, કેટલાક ઓનલાઇન કેલ્ક્યુલેટર આ બાબતમાં તમારી મદદ કરી શકે છે. આમ તો મોટાભાગે એમજ સમજો કે તમે ઘરમાં કેટલી વીજળીઅને ક્યાં ક્યાં બળતણ ઉપયોગ કરો છે. ક્યાં ટ્રાન્સફોર્ટ ના સાધનો ઉપયોગ કરો છો. અને રોજ કેટલો કચરો પેદા કરો છો. અને દરરોજ તેને રિસાયક્લિંગ જેવા પ્રશ્નોના જવાબ આપીને તમે સમજી શકો છો કે તમારું કાર્બન ફૂટપ્રિન્ટ શું છે.

કાર્બન ફૂટપ્રિન્ટ કેટલું છે?

દરેક વ્યક્તિ કાર્બન ફૂતપ્રિંત કેટલાક દેશો વચ્ચે શોધ અને આકડવો આવ્યા છે. અને દરેક વર્ષ આવે છે. એક વ્યક્તિ કેટલા મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે તે તેનો કાર્બન ફૂટપ્રિન્ટ હોય છે. ગ્લોબલ કાર્બન પ્રોજેક્ટ, 2017 સુધીના ડેટા છાપતી વખતે કહ્યું હતું કે કાર્બન ઉત્સર્જનના મામલે ભારત વિશ્વમાં ચોથા ક્રમે છે અને ચીન, અમેરિકા અને યુરોપિયન યુનિયનથી પાછળ છે.

જોકે ભારતમાં માથાદીઠ કાર્બન ફૂટપ્રિન્ટ 2 ટન કાર્બનથી ઓછો રહ્યો છે, યુ.એસ.માં, આ આંકડો વ્યક્તિ દીઠ 20 ટન સુધીનો છે. આ કિસ્સામાં વિશ્વની સરેરાશ એવરેજ 4.2 ટન છે.

કુલ મળીને એક વ્યક્તિ ભારતમાં લગભગ 2 ટન કાર્બન ઉત્સર્જન કરી રહ્યું છે. તમારી જીવનશૈલી પર નજર રાખો અને સમજો કે તમે આ પ્રદૂષણમાં કેટલું સહભાગી છો અને તમારી જીવનશૈલીમાં સુધારો કરીને, તમે તેને કેવી રીતે ઘટાડી શકો છો અને પ્રકૃતિ માટે મદદરૂપ સાબિત થઈ શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top