દુનિયાની સૌથી મોંઘી કાર, જે ફક્ત ભારતમાં 3 લોકો પાસે જ છે, કિંમત જાણી ને તમારા પણ હોશ ઉડી જશે

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

આજે અમે તમને એક એવા અભિનેતા વિશે બતાવવા જાઈ રહ્યા છે કે તેમનું પોતાનું સપનું હતું કે દુનિયામાં સૌથી મોગી કાર ખરીદે અને આ કાર ઘણા ઓછા વ્યક્તિઓ પાસે હોય તેવું સપનું હતું.અને અમે તમને એક એવાજ અભિનેતા વિશે જણાવીશું જેણે ખૂબ જ મોંઘી લક્ઝરી કાર ખરીદી પસંદ છે મિત્રો સામાન્ય લોકો માટે કાર ખરીદવી ખૂબ જ મુશ્કેલ હોય છે.કારણ આ કાર ખૂબ મહેગી કાર હોય છે જે સામાન્ય વ્યક્તિઓ ખરીદી શકતા નથી.તો આવો જાણીએ કે ક્યાં અભિનેતા પાસે આવી કર છે.

આજના સમયમાં લોકો કારના ખુબ જ શોખીન હોય છે. તેની સાથે સાથે દરેક લોકો પોતાનું એક સપનું પણ રાખતા હોય છે કે જીવનમાં એક પોતાની કાર ખરીદે.પરંતુ આ મોંઘવારીના સમયમાં કાર ખરીદવી તે કોઈ સામાન્ય બાબત નથી. કેમ કે આજના સમયમાં સામાન્ય રીતે ઘરનું ભરણપોષણ કરવું પણ મુશ્કેલ બની જતું હોય છે. પરંતુ તેમ છતાં પણ લોકો આજે પોતાનું ઘર અને જીવનમાં એક કાર ખરીદવાનું સપનું જોતા હોય છે.

અમે જે કારની વાત કરી રહ્યા છે તે સામાન્ય કાર નથી. આ કાર ભરતા માત્ર 3 વ્યક્તિઓ પાસે છે.અને આ ત્રણ વ્યકિતઓ ખૂબજ મોટા બિઝનેસ મેન છે.પરતું કેટલા દિવસો સોસીયા મીડીયા બોલીવુડ દુનિયાના ના સુપર સ્ટાર આ કાર ને ખરીદવાનો દાવો કર્યો હતો.અને આ કારની કિંમત સાંભળીને સામન્ય વ્યક્તિઓ ની આંખો ફાટી જાય છે.તો આવો જાણીએ કે ક્યાં અભિનેતા આ કાર ખરીદવાનો દાવો કરવામાં છે અને જેની કિંમત પણ આપણે આ લેખમાં જાણીશું.

અને બોલીવુડ ની દુનિયામાં એવા ઘણા અભિનેતાઓ છે જેમણે પોતાના અભિનય થી લોકોના દિલમાં રાજા કરતા હતા.અને અત્યારે કરે છે તેમાંથી એક છે બોલીવુડ ફિલ્મ જગતના પ્રખ્યાત અભિનેતા અજય દેવગન છે જે આવી લક્ઝરી કાર ખરિવાનું ખૂબજ પસંદ કરે છે.અને તેને દવોં કર્યો હતો કે તે આ કાર ખરીદવાનો છે.અને અજય દેવગન પોતાના આ શોખને લઈને કોઈ અઠીલા છે.

અજય દેવગન પાસે હાલમાં ઘણી કારો છે.અને આ કારની કિંમત પણ ખૂબજ છે પરંતુ એક ઇન્ટવ્યૂમાં દરમિયાન તેને તેમના મિત્રો ને જણાવ્યું હતું કે તે એક ખૂબજ મહેગિ કાર ખરીદવા ના છે અને આ કાર શિવાય અજય દેવગણ પાસે લેન્ડ રોવર, રેંજ રોવર, બીએમડબ્લ્યુ-૫ સીરીઝ, મર્સીડીઝ બેંઝ અને તેના સિવાયની ઘણી બધી એવી કાર છે જે ખુબ જ લકઝરીયસ છે.

પરંતુ આજે અજય દેવગન ના આ કાર કલેકશનમાં હજુ એક લકઝરીયસ કારનો વધારો થયો છે.અને તમને બતાવી દઈએ કે અજય દેવગણે હાલમાં રોલ્સ રોયસ કલીકન લકઝરીયસ કાર ખરીદી છે.પરતું તેના સિયાય હજુ એક બીજી કાર ખરીદવાના છે જેની કિંમત સાંભળીને તમારું દિમાગ પણ કામ નહિ કરે.અજય દેવગન ની આ નવી લકઝરીયસ કાર રોલ્સ રોયસ કલીકન ની કિંમત છે ૬.૯૦ કરોડ રૂપિયા.

પ્રિય મિત્રો તમને બતાવી દઈએ કે ભારત દેશ મા અજય દેવગન આ કાર ખરીદનાર ત્રીજા વ્યક્તિ છે.કારણ કે આ કાર ખરીદનાર આપણા દેશના ખૂબજ ધનવાન મુકેશ અંબાણી હતા.ત્યાર બાદ આ કારને ખરીદ નાર ટી-સીરીઝના માલિક ભૂષણ કુમાર હતા. આજ સુધી આ ૨ ઉદ્યોગપતિઓ પાસે જ આ કાર હતી. મિત્રો મીડિયાના અહેવાલ મુજબ એવું જાણવા મળ્યું છે કે અજય દેવગને બ્લુ કલરની રોલ્સ રોયસ કલીકન લકઝરીયસ કાર ખરીદી છે. અને હવે ભારતમાં આ કાર ખરીદવા ની સંખ્યા 3 વ્યક્તિઓ મા સામિલ થઈ હતી.

થોડાક સમય પછી અજય દેવગનની ફિલ્મ “તાનાજી: ધ અનસંગ વોરિયર” આવી રહી છે.અને અજય જ્યારે ફિલ્મો પ્રમોશન કરશો ત્યારે આ કારણે લઈને જવાના છે તેવો પણ દાવો કર્યો હતો અજય દેવગણની આ ફિલ્મમાં કુલ 150 કરોડના બજેટ થી બનાવવામાં આવી હતી.અને આ ફિલ્મમાં એક ઇતિહાસ પર બનાવવામાં આવી છે.અને આ ફિમામાં અજય અને કાજલ બંને જોવા મળશે.અને સૈફ અલી ખાન પણ મહત્વની ભૂમિકામાં નજર આવશે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે અજય દેવગનની આ ફિલ્મ 10 જાન્યુઆરી ૨૦૨૦ માં રીલીઝ થઈ શકે છે.

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here