એક માછીમાર ને એવી વસ્તુ મળી ગઈ કે એ રાતોરાત બની ગયો 670 કરોડ નો માલિક, જાણો એવું તો શું મળ્યું હશે એને…

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને તેમજ આજે હું તમને એક કરતા વધુ આશ્ચર્યજનક વિશ્વના સમાચાર પ્રકાશિત કરવા જઈ રહ્યો છું અને તેવામાં આજ આગળ વાત કરવામાં આવે તો કહેવામા આવ્યું છે કે આ લેખમાં હું તમને એવી માહિતી આપવા જઈ રહ્યો છુ કે જેનાથી તમે પણ અપરિચિત હશો અને જેના વિશે આજે હું તમને જણાવવાનો છું તો આવો જાણીએ આ વિશે સંપૂર્ણ માહિતી.

ત્યારબાદ આગળ વાત કરતા કહેવામા આવ્યું છે કે અચાનક કરોડો રૂપિયા મળે તો તમે શું કરશો તેની સાથે જ દેખીતી રીતે સુખ નહીં મળે અને તેમજ માછીમાર સાથે કંઈક આવું જ બન્યું છે જે અહીંયા જણાવ્યું છે અને તેમજ તમને એ પણ જણાવી દઈએ કે ગઈ કાલ સુધી તે ગરીબ હતો અને જેની પાસે જમવા માટે પણ થોડા પૈસા ન હતા અને આજે તે 670 કરોડનો માલિક બની ગયો છે તેવું અહીંયા જણાવવામાં આવ્યું છે આ ફિલિપાઇન્સના માછીમારે ક્યારેય વિચાર્યું ન હતું કે તેની કિસ્મત રાતોરાત બદલાઈ જશે પણ ખરેખરમાં એક દિવસે એવું જ બન્યું કે તેનું કિસ્મત બદલાઈ ગયું અને તેમજ એક જ રાતમાં અબજોપતિ બનયો અને તેની સાથે જ કંઈક બન્યું કે તે પથ્થર જે તેણે 10 વર્ષ સુધી તેના પલંગની નીચે રાખ્યો હતો.

પણ ત્યારબાદ તે આ જ પથ્થર 34 કિલો વજનનો મૂલ્યવાન મોતી જેની કિંમત 670 કરોડ છે તેવું જણાવવામાં આવ્યું છે પણ આ વાતની કોઈને પણ જાણ હતી નહિ અને તેમજ કહેવામા આવ્યું છે કે તે અચાનક બહાર આવ્યું હતું પણ તેની સાથે જ જણાવતા કહ્યું છે કે 10 વર્ષોથી આ પત્થર તેના ઘરમાં જ પડ્યો પણ તેની સાથે જ જણાવતા એવું કહ્યું છે કે જ્યારે આ માછીમારને તેનો ભાવ મળ્યો ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો હતો અને તે પણ વિચારમાં પડી ગયો હતો કે આવું પણ હોય ખરું તો ત્યારે જ આ માછીમાર આશ્વર્યજનક થઈ ગયો હતો અને ત્યારબાદ આ વિશે જણાવતા કહેવામા આવ્યું છે કે ત્યારબાદ ખુશ થઈ ગયો હતો.

તેની સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે આ વાત જાણતા જ તે ખુશ થઈ ગયો હતો અને તેમજ તમને પણ આશ્ચર્ય થશે કે આ મોતી અત્યાર સુધીની સૌથી મોંઘો મોતી છે તેવું જણાવવામાં આવ્યું છે તેમજ કારણ કે મોતીનું વજન જે અત્યાર સુધી મળી આવ્યું હતું અને ગેમજ તે 6 પોઇન્ટ 4 કિલો હતું તેવું જાણવા મળ્યું છે અને તેનું નામ પાર્લ ઓફ અલ્લાહ હતું તેની સાથે જ તે તેના કરતા મોટો મોતી માનવામાં આવે છે ત્યારબાદ કહેવામા આવ્યું છે કે તે મોતીની કિંમત 260 કરોડ રૂપિયા હતી એવું જણાવવામાં આવ્યું છે.

2006 માં, આ માછીમાર ફિલિપાઇન્સના પ્લાવાન આઇલેન્ડમાં માછલી પકડતો હતો. પછી એક ખૂબ જ તીવ્ર વાવાઝોડું આવ્યું, તે તેમાં ફસાઈ ગયો. એક પત્થરને કારણે તેનું જીવન બચી ગયું. માછીમાર પત્થર પકડીને બેઠો. તોફાન તેની સાથે ટકરાઈને પસાર થઈ ગયું. પત્થર 2 ફૂટ સફેદ રંગનો હતો. તે દેખાવમાં ખૂબ જ સુંદર હતો. જો માછીમારનો જીવ આ પથ્થરથી બચી ગયો હતો, તો તે તેને તેના ઘરે લાવ્યો. તે માનતો હતો કે આ પથ્થર તેમના માટે ખૂબ નસીબદાર છે ઘરે આવ્યા પછી, તેણે તે પથ્થરને તેના પલંગની નીચે મૂકી દીધો, જે 10 વર્ષ સુધી તેના પલંગની નીચે રહ્યો.

મચુહારા આ મોતીને તેના ઘરે એક સરળ પત્થર માની રાખતો હતો, પરંતુ એક દિવસ અકસ્માતથી તેના ઘરને આગ લાગી. તેણે આ પથ્થરને તેના પલંગની નીચેથી બહાર કાઢયો, તે જ સમયે, પ્રવાસી અધિકારી આઇલીન સિંથિયા મગાએ આ કિંમતી પથ્થરને જોયો. તેણે માછીમારને કહ્યું કે આ સામાન્ય પત્થર નથી. તે 670 કરોડની કિંમતી મોતી છે. માછીમાર એક જ ઝટકામાં અબજોપતિ બન્યો.

અંતે તો આ વિશે જણાવે છે કે આ અલ્લાહ જે દયાળુ છે અને તેઓ કોઈ દિવસ કોઈનું ખોટું થવા દેતો નથી તેમજ તેને કાબૂમાં રાખે છે અને ત્યારબાદ જણાવ્યું છે કે આ માછીમારને આવું જ કંઇક થયું હતું અને જેની અહીંયા વાત જણાવી છે પણ પહેલા આ મોતીએ તોફાનથી પોતાનો જીવ બચાવ્યો હતો અને ત્યારબાદ તે પછી અગ્નિના બહાને ઘરની બહાર આ કિંમતી મોતી. તે આવી ગયો અને રાતોરાત અબજોપતિ બન્યો હતું તેવું કહેવામા આવ્યું છે.

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here