૨૧ વર્ષ ની ઉંમર માં વધારે પડતા નવ યુવાન પોતાના આવનારા જીવન ને આરામ દાયક બનાવવા માટે લાગેલા હોય છે તેવા લોકો ચાહતા હોય છે ગમે તેમ તેમને એક સારૂં આરામ દાયક જીવન મળી જાય.આ ઉંમરમાં વધારે જોવામાં આવે તો નવ યુવાન બસ બધું તૈયાર જ જોઈતું હોય છે.કઈ પણ નવું કરવા જતાં બીવે છે.
દુનિયા માં ગણા ઓછા વ્યક્તિ ઓ છે જે ઘેટાં જેવા થવા ની જગ્યા એક પોતાની ઓળખ બનાવી છે.આ લોકો ઝૂંપડી માંથી નીકળી ગયા અને નિષ્ફળતાં માંથી શીખ્યા અને આગળ વધ્યાં અને બીજા લોકો માટે પ્રેરણા રુપ બન્યા આવાજ એક વ્યક્તિ છે રિતેશ અગ્રવાલ જેઓએ નાનપણ થી જ ઓયો રુમ્સ જેવું સક્સેસ ફૂલ બિઝનેશ ચાલુ કર્યો.
તો ચાલો જાણીએ કઇ રીતે ચાલુ કરી કાચી ઉંમર ના વ્યક્તિ એ શરૂઆત.કંઈક નવું કરવા ની ચાહત માં ઘરે થી ભાગી નીકળ્યા.આપણે જે વ્યક્તિ ની વાત કરવા જઈ રહ્યા છે.તેમનું નામ રિતેશ અગ્રવાલ છે. તે ઓયો રુમ્સ ના ફાઉન્ડર છે.કોઈ બી સાધારણ છોકરાં નું નાનપણ જેવી રીતે વીતે છે તેવીજ રીતે તેમનું પણ ગુજર્યું 12 માં ધોરણ સુધી સારી રીતે તેમનો અભ્યાસ આરામ થી કર્યો પણ તેમના જીવન માં અસલ કઠોળ પળો ત્યાથીજ સરું થાય છે હકીકત માં એક મારવાડી કુટુંબ માંથી છે. તેમનો પરિવાર સદીઓ થી વેપાર ધંધો કરતી આવી છે.
માટે તેમના માતા પિતા ઈચ્છતા હતા કે તે વહેલી તકે કોઈ દુકાન ખોલી નાખે..
જોકે રિતેશ દુકાન ખોલી ને એક ની એક જગ્યાએ બેસી રહેવા માગતા નહાતા . તેમનું મન હંમેશા ચોપડીઓ અને યાત્રા માંજ હતું.તે માટે તે ઘર છોડી ને કોટા આવી ગયા અને તેઓ એ આઈ આઈ ટી માટે કોચિંગ ચાલુ કરી દીધુ કોચિંગ ની સાથે સાથે તેઓ અનેક જગ્યાએ આયોજિત થતા સેમિનાર માં જવા લાગ્યા એવામાં એમની મુલાકાત એવી વ્યક્તિ ઓ સાથે થઈ જે રોજબરોજ ની સમસ્યાઓ નો ઉકેલ લાવવાની કોશિશ કરતા હતા.
ત્યાં થી રિતેશ ને પણ ખ્યાલ આવ્યો કે તે પણ કંઈક એવું કરવું જોઈએ રિતેશ મન માં ને મનમાં વિચારે છે કે તે રસાયણ વિજ્ઞાન સૂત્રો ને શીખી ને લોકો ની મદદ નઈ કરી શકે જેટલી કંઈક નવા બિઝનેશ સરૂ કરીને કરી શકે છે.માટે તે આઈ.આઈ.ટી ની કોચિંગ છોડી ને દિલ્હી માં એક કોલેજ માં દાખલો કરવી દે છે.નાની ઉંમરે થી જ શરૂઆત કરી નાખી.મોટાભાગે બિઝનેશ સેમીનાર્સ મોટા મોટા શહેરો માં થતા હોય છે અને ગણા દિવસો સુધી ચાલતા હોય છે માટે રિતેશ ને આવા મોંઘા શહેરો માં રોકાવું પણ પડતું હતું ત્યાં રોકાવવા માં તેમણે ગણી પરિસ્થિતિ ઓનો સામનો કરવો પડતો હતો તેમાં સૌથી મોટી મુસીબત હતી સસ્તા અને સારા હોટલ પૈસા આપતા પણ રૂમ પણ નહોતી મળતી.
અહીંયા થી તેમના મગજ માં વિચાર આવતો હતો કે કેમ ના એવું પ્લેટફોર્મ બનાવવું જોઈએ કે
જેના થી લોકો ને રોકાવવા આસાની થી સારી રૂમો મળી રહે જે સમયે રિતેશ ના મગજ માં વિચાર આવે છે આવ્યો તેજ સમયે ભારત માં શરૂઆત કરી અને ટેકનોલોજી માં પણ ભારત સૌથી આગળ વધી ગયું હતું.
તે ઉદ્દેશ થી 2012 માં પહેલું સ્ટાર્ટઅપ ઓરવેલ સ્ટાર્ટઅપ ચાલુ કર્યું આ સ્ટાર્ટઅપ લોકો ની નાણી અને મદયમવર્ગ માટે ઓનલાઈન રૂમ બુક કરવાની સેવા માટે ઉપલબ્ધ કરાવતું હતું આ સ્ટાર્ટઅપ માં તેઓ એ પોતાનું બધું આપવા માટે રિતેશ એ પોતાનો બિઝનેશ કોલેજ પણ છોડી દીધી હતી.
જોકે બધા સ્ટાર્ટઅપ ને શરૂઆત માંજ નાણાંની જરૂર હોય છે તેવીજ રીતે ‘ઓરવેલ સ્ટેસ’ ની પણ પડી.તે એમના વિચાર લઈને એમના જોડાયેલી એક કંપની “વેચર નર્સરી” પાસે ગયા કંપની ને તેમનો વિચાર પસંદ આવ્યો અને રિતેશ ના સ્ટાર્ટઅપ ને અંદાજે ત્રીસ લાખ રૂપિયા ફંડ આપ્યું હતું.તે સમયે રિતેશ ને થિલ ફેલોશીપ ના વિશે જાણવામાં આવે છે આ ફેલોશીપ 20 વર્ષ થી ઓછી ઉંમરના વ્યક્તિ ઓ ને સ્ટાર્ટઅપ કરવા માટે આર્થિક સહાય રૂપ બને છે રિતેશ આ ફેલોશીપ માં દસમા સ્થાને હાસિલ કર્યું હતું અને તેમને 66 લાખ રૂપિયા નું પ્રોત્સાહન મળ્યું હતું.
ડૂબવા માંડ્યું રિતેશ નું પહેલી સ્ટાર્ટઅપ.બધુંય સારી રીતે ચાલી રહ્યું હતું કંપની અને ફેલોશીપ માં મળેલી રકમ ને સ્ટાર્ટઅપ માં રોકાણ કરવામાં આવી હતી રિતેશ ની ગાડી પાટા પર ચાલી રહી હતી પણ થોડા સમય પછી તે રોકાવવા માડી હતી.એટલા બધા નાણાં નું રોકાણ કર્યા પછી પણ તેમને કોઈ ફાયદો નતો થતો ઓરવેલ સ્ટેસ ધીરે ધીરે નુકસાની તરફ જતો હતો.રિતેશ ને જનતા વ્યક્તિ ઓ પણ રિતેશ ને ઘરે જઈને બીજો કઈ કામ ધંધો કરવાનું કહેતા હતા.પણ તેમણે ખબર હતી કે તે જો ઘરે પાછા આવ્યા તો પછી કોઈ દિવસ તે આગળ નહીં વધી શકે.
ચારો બાજુ થી તેમની વાતો થતી હતી તે બધી વાતો દયાનથી સોભળતા હતા અને માત્ર તેમના પર જ દયાન રાખતા હતા જે તેમની ભૂલો પર વિસે કેતા હતા તેમને પુરે પૂરો ભરોશો હતો કે આ પરિસ્થિતિ માંથી નીકળી જશે જ્યારે તેઓ એ સારી રીતે તપાસ કરી ત્યારે તેમને ખબર પડી કે હવે દલાયેલા સમય માં સસ્તા ભાવે રૂમ મડવો કે ના મળવો હવે કોઈ મહત્વની વાત નતી જેટલું કે ઓછા ભાવે સારી રૂમો મડવી ગ્રાહકો ને હવે રિતેશ ની વેબસાઈટ પર થી નતી મળતી આ વાત રિતેશ ને ખબર પડી ગઈ હતી.તેમણે પણ વિચારી લીધું હતું કે તેઓ ગ્રાહકો ની જરૂરત ને સમજી ને નવો બિઝનેશ સરૂ કરશે.
ચાલો કરીએ નવી શરૂઆત.આજ બધી વાતો પર વિચાર કરીને તેઓએ “ઓરવેલ સ્ટેસ”જરૂરી પરિવર્તન કર્યું તેમને તેમના સુભચિંતકો ની સલાહ લીધી અને 2013 માં ઓરવેલ સ્ટેસ નું નામ બદલીને ઓયો રુમ્સ કરી નાખ્યું અને રુમ્સ નો મતલબ થાય છે કે તમારો પોતાનો કામરો.તેઓએ ગ્રાહકો ને સારી રૂમો અને સારી સુવિધાઓ આપવા માટે વધારે જોર આપવા મા આવ્યું આજ માત્ર હતું ગ્રાહકો ને ઓયો તરફ ખેંચવા માટે આકર્ષિત કરતી હતી રિતેશે વિચારી લીધું હતું કે જો બિઝનેશ સારી રીતે ચલાવવો છે તો તેઓ એ જાતે રુમ્સ ની હકીકત પોતે જાણવી પડશે જેને ગ્રાહકો ને જાતે આપશે.
રિતેશ આ તરફ પગલું ઉઠાવ્યું કે ગણી વાર હોટલ વડા જેવી રૂમો ની હકીકત ની જાણકારી આપે છે તેવી રૂમો હોતી નથી પહેલું કરણ સ્ટાર્ટઅપ ડુબવાનુ આજ હતું એટલા માટે રીતેશે વિચારી લીધું હતું કે હવે પછી તે નીચે પાડવા નય દે..ઓયો રુમ્સ ને બુક કરેલા ઓરડાઓ ના ધોરણો નક્કી કરી દીધા હવે હોટલ વડા ઓ ને ઓયો દ્વારા નિર્ધારિત વધુ માં વધુ સુવિધાઓ આપવી ફરજીયાત થઈ ગઈ હતી. હવે કોઈ હોટલ ઓયો સાથે જોડાવવા માંગતા હોય તો પેહલા ઓયો ની વેબસાઈટ પર જઈને આવેદન કરવું પડે છે ત્યાર બાદ ઓયો ના કર્મચારી હોટલ ના ઓરડાઓ અને તેની આસ પાસ ની જગ્યા નું પરીક્ષણ કરી. બધું સારું હોય ત્યાર બાદ જ તે હોટલ ને ઓયો સાથે જોડવામાં આવે છે.
આ નવા વિચાર બાદ રિતેશ ને ગણી સફળતા મળી ઓયો રુમ્સ એ 2 ગણા દિવસ અને 4 ગણી રાત ઝડપથી પ્રગતિ કરી કંપની ની આ પ્રગતિ જોઈને 2014 માં ડી એસ જી કંજ્યુમર પાર્ટનર સે તેમને 4 કરોડ નો નિવાસ કર્યો ત્યાંજ 2016 માં જાપાની બહુરાષ્ટ્રીય કંપની સોફ્ટબેંકે 7 અરબ નો નિવેસ કર્યો .
આજ ના દિવસે ઓયો રુમ્સ એ બજારમાં પોતાનું વર્તસ્વ સ્થાપિત કરી દીધું છે દરમહીને લગભગ 1 કરોડ લોકો ઓયો રુમ્સ થી ઓરડાઓ બુક કરે છે આ એક નવી કંપની માટે ખુબ નવાઈ ની વાત છે.પણ જોવા માં આવે તો ઓયો ની હરીફાઈ માં કોઈ માર્કેટમાં મોટુ નથી ધીરે ધીરે આ કંપની ભારત ની બહાર પણ ફેલાઈ રહી છે મલેશિયા માં તેઓએ નવું વેચર ખોલ્યું છે આજે ઓયો એક નવી પોતાની સફળતા ના શિખર પર છે અને તેની સાથે રિતેશ પણ.
આજ ના સમયમાં ઓયો રુમ્સ જે ટોચ પર છે જેની પાછળ રિતેશ ની જોરદાર મહેનત જ છે રિતેશ સાહસ કરવા થી કોઈ દિવસ પાછો પડ્યો નય જોખમ ઉઠાવા પછી લાગ્યું કે બધું પૂરું થઈ જશે ત્યાર બાદ પણ રિતેશ હિમ્મત હાર્યો નય અને એક સફળતા મેળવી.રિતેશ હકીકત માં આપના માટે એક પ્રેરણા રૂપ છે.