એક વ્યક્તિ તેના પેન્ટ ની ચેન તરફ ઈશારો કરી ને મને ઓરલ સેક્સ કરવાનું કહી રહ્યો હતો…દરેકે વાંચવી જોઈએ આ સ્ટોરી.

ઉપર જે ફોટો જોઈ ર હ્યા છો તેમાં બે પુરૂષ દેખાઈ રહ્યા છે એક પછી બીજો બંને ને જુવો એક ના ચહેરા પર ખુશી અને બીજાના ચહેરા ઉપર ઉત્સાહિત મળેલ ગર્વ જુવો આ બંને ચહેરા પર ખુશી અને હસતા ચહેરા પાછળ હિંમત છે. હિંમત થી આપણે કંઈપણ કરી શકીએ છીએ જો હિંમત છે તો લોકો આપણું શુ બગાડી શકવા ના છે.હવે આ બન્ને ફોટા પાછળ ની કહાની જાણો આ કહાની સોસિયલ મીડિયા પર ખૂબ જ પ્રચલિત થઈ રહી છે.અને આ ફોટા નો કિસ્સો તેમણે કર્યો જેમને પોતે આ ફોટા પડ્યા હતા. નેહા (બદલેલ નામ )એ તેના ફેસબુક પેજ ઉપર એક ઘટના શેર કરી છે. નેહા તેના મિત્રો સાથે 21 સપ્ટેમ્બર ના રોજ દિલ્હી ના જીકે 2 ના સિડેસર લોજ માં ગઈ હતી રાત્રી ના 10 વાગ્યા હતા નેહા નું કહેવું છે કે તે રાત્રે જે બનાવ બન્યો તે બતાવવા માંગે છે. કે દિલ્હી કેટલું મર્દબાદી શહેર છે અને અહીંયા પુરૂસ હોવા ની કમો વેશ ની પરિભાષા જે ભારત ના બીજા શહેર માં હશે .

એક કહેવત છે કે ખાલી ચનો ગણો ખખડે છે જ્યારે બે માણસો નું ખાલી પણ બહાર આવે છે ત્યારે ગોગાટ માં માત્ર અવાજ નહીં પણ અંદર રહેલા ઊંડા વર્ષો થી રહેલા કાદવ પણ ઉભરાઈ ઉઠે છે ને જે વાત કહેવા જઈ રહી છે તે વાત તે રાત્રે જ બની હતી.નેહા જ્યારે તેણી એક મિત્ર સાથે લોજ ના ટેબલ પર બેઠેલી હોય છે ત્યારે બે વ્યક્તિ ઓ લોજ માં પ્રવેશ કરે છે અને તે જગ્યાએ આવી ને નેહા અને તેની મિત્ર જોડે ખુરશી અડાડી ને બેસી જાય છે અને તે બંને માં થી એક ભાઈ એવી રીતે ખુરશી પર હાથ મિકી ને હાથ ફેરવી રહ્યો છે જેમ ભાઈ ઘરે સોફા ઉપર બેસી ને ટીવી જોઈ રહ્યો હોય એમ નેહા ના કહેવા પ્રમાણે તે વ્યક્તિ નો હાથ નેહા અને તેની મિત્ર ના પીઠ પાછળ હાથ સ્પર્શ થતો હતો માટે તે બંને ઓ એ ખુરશી ઓ થોડી આગળ લઇ લીધી આ ખુરશી ઓ આગળ લેવાથી તે બંને વ્યક્તિ થોડા પાછા ખસી ગયા. ખુરશી ઓ થી નહીં પણ તેમણી પરવારીશ અને વિચારો થી મોંઘા કાપડાઓ અને સારા દેખાવ માં ક્યાર સુધી બેસી રહેતા કહેવામાં આવેછે કે કાદવ ઉપર ગમે તેટલું ગુલાબ જળ નાખો પણ તે વ્યર્થ જ છે.

તો ત્યાં એવુજ થયું બંને જણા ને ખોટું લાગી ગયું અને બંને જન ગાળો બોલતા ની સાથે ઝઘડવા નું ચાલુ કર્યું.સોસાયટી ના ખરાબ નિર્ધારિત પુરૂસો ની ગાળો હોય કે પછી અહંકાર બંને એક જગ્યાએ જઈ નેજ શાંત થાય છે આ બંને વ્યક્તિ ઓ એ પણ તેમનો ગુસ્સો તેવી રીતે કાઢ્યો આ બંને માંથી એક વ્યક્તિએ તેના પેન્ટ ની ચેન ખોલી ને આગળી નો ઈશારો કરીને કહ્યું કે “કમ એન્ડ બીલોવ મી” નેહા લખે છે કે એક વ્યક્તિ ગુસ્સે થી બોલે છે કે “ફક યુ” એટલા થી તે વ્યક્તિ નું મન ના ભરાયું તો તે વ્યક્તિ એ નેહા ની મિત્ર સામે પગ ઉંચો કર્યો અને કહ્યું ” લીક માય ફુટ યુ લાઈક માય માઈન્ડ એન્ડ યુ આંલ આર સાઉથ દિલ્હી આંટીસ ” મતલબ કહેવા માંગતો હતો કે નેહા ની મિત્ર નો ચહેરો જોઈ ને તેણે એની મેડ ની યાદ આવી ગઈ અને તે માટે તેણે તે વ્યક્તિ નો પગ ચાટવો જોઈએ અને તે બંને સાઉથ દિલ્લી ની આંટી ઓ છે.આ બધું થયા પછી અવાજ થી મેનેજર આવે છે તે વ્યક્તિ ને સમજાવે છે તેમને બીજી જગ્યાએ બેસાડે છે નેહા તેણી પોસ્ટ માં લખે છે કે બંને વ્યક્તિ પાછા આવ્યા અને નેહા ની જોડે બેસી જાય છે નેહા જણાવે છે કે મેનેજર મદદરૂપી હતો પણ તેણે એ નતી ખબર કે એવા સમયે સુ કરવું જોઈએ
એ વ્યક્તિ ઓ ત્યાંથી ત્યારે જાય છે જ્યારે નેહા પોલીસે ને બોલાવવા માટે ફોન કરે છે.

નેહા તેની મિત્ર સાથે પોલીસ સ્ટેશનમાં જાય છે.ત્યાં બે કલાક બેસી રહ્યા બાદ તેઓ ની વાત સંભાળ વામાં આવી અને નેહા એ તેની ફેસબુક પોસ્ટ માં લખ્યું છે કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે એમણે 4 કલાક લાગ્યા ડી સી પી (સાઉથ દિલ્હી )અતુલ ઠાકુર એ મીડિયા દ્વારા જણાવ્યું કે બંને વ્યક્તિ ઓ સામે આઈ પીસી 506 અને 354 ના દ્વારા મામલાને નોંધી લેવામાં આવ્યો લોજ વાળાનું કહેવું છે કે અમે તપાસ માં તમને બધી જ રીતે સાથ સહકાર આપવા માટે તૈયાર છીએ પોલીસ ને સીસી ટીવી ના બધાજ ફોટા આપી દેવામાં આવ્યા.

નેહા એ તેણી પોસ્ટ દ્વારા જણાવ્યું કે તેણે દુઃખ છે કે એટલા બધું પબ્લિક માં થી કોઈએ તમની મદદ ના કરી તે વ્યક્તિ ઓને રોકવા ની કોઈ પણ ના થયું કે આ અમારી સાથે જે થઈ રહ્યું છે તે ખૂબ ખરાબ થઈ રહ્યું છે અને આપણે તેમણી મદદ કરવી જોઈએઅને છેલ્લે નેહા કહેવા જઈ રહી છે તેનાથી થઈ શકે છે કે એક સમયે તમારા મગજમાં ના આવે પણ નેહા ને થોડો હિસાબ લગાવી ને જાણો તો તે જાણવા મળશે કે નેહા એ જે કહ્યું તે એક દમ સાચું હતું.મતલબ આ એક મૌખિક બળાત્કાર થી ઓછું ન હતું.હું ગણો દુઃખી ,હેરાન અને ગુસ્સામાં છું

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top