વડોદરાનો ધનિક યુવક સર્કલ પર ઉભેલી સુંદર છોકરીને કોલગર્લ સમજી રૂમ માં લઇ ગયો, ત્યાર બાદ જે થયું તે જાણી ને તમારા હોશ ઊડી જશે – જાણો વિગતે

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

અત્યાર દરેક યુવક સેક્સ ને લઈને વધારેજ ઉત્સાહ માં રહે છે. તે વચ્ચે આવા સેક્સ ના ભૂખ્યક લોકો ના ઘણા કિસ્સા તમે જોયા હશે પરંતુ આ કિસ્સા માં જે થયું છે તે જાણીને તો તમારા હોશજ ઊડી જશે તો આવો જાણીયે એ આ કિસ્સા વિશે.

આ કિસ્સો વડોદરા શહેરનો છે. વડોદરા શહેરના કમાટીબાગ રોડ પર ઉભેલી આકર્ષક યુવતીને એક ધનિક યુવક કોલગર્લ માની પોતાની સાથે લઈ ગયો હતો. કારમાં જ શારીરિક સંબંધો બાંધવાની ઈચ્છાથી તેણે નવલખી મેદાનમાં કાર રોકી હતી.

Loading...

પરંતુ યુવતી એ ના પાડી માટે તેઓ હોટેલ માં રૂમ પર ગયા રૂમ માં જતાજ યુવતીએ પોતાના કપડાં ઉતાર્યાં ને ધનિક યુવકના હોશ ઉડી ગયા હતા. તમને થતું હશે કે ત્યાં એવું તો શું ધાયું હશે કે આ યુવક ના હોશ ઊડી ગયા.

આ કિસ્સો ખુબજ આશ્ચર્યજનક છે, આ યુવક વડોદરાના કમાટી બાગ માંથી કોલ ગર્લ સમજીને કાર માં લઇ ગયો હતો તે ખરેખર યુવતી ન હતી, ધનિક યુવક જેને યુવતી સમજીને લઈ ગયો હતો તે કોઈ યુવતી નહોતી પણ કિન્નર હતો. ગુસ્સે થઈ ગયેલા યુવકે કિન્નરની સાથે ઝઘડો કર્યો અને પછી સીધો નજીકના પોલીસ મથકમાં પહોંચ્યો.

તેણે પોલીસ અધિકારીને કહ્યું કે,કમાટીબાગ પાસેથી યુવતી સમજીને જેને નવલખી મેદાનમા લઈ ગયો હતો, તે કિન્નર નીકળ્યો.અને આમ કહીને તે પોલીસ સ્ટેશનમાં વાત કરી હતી.આ ઉપરાંત યુવકે પોલીસ સ્ટેશનમાં જઈને વાત કરી હતી,યુવકે અધિકારીને એમ પણ કહ્યું.

Loading...

આ કિન્નર મારી વિરુદ્વ કંઈ કરે તે પહેલા તમારું ધ્યાન દોરવા આવ્યો છું.પોલીસ અધિકારીએ આવા ધંધા કરતી યુવતીઓના ફોટા બતાવતાં યુવકે એક ફોટો જોઈ કિન્નરને ઓળખી બતાવ્યો. પોલીસ અધિકારીના આદેશથી તેમનો સ્ટાફ કિન્નરને લઈ આવ્યો હતો. અને આ કિન્નર ને પોકિસ સ્ટેશનમાં પકડી લાવ્યા હતા.આ પછી પોલીસ એ બન્ને પાસે વાત કરી હતી, પોલીસ અધિકારીએ બંનેને સામસામે બેસાડીને સમજાવ્યા હતા.

Loading...

તેના કારણે બંનેમાંથી કોઈ પોલીસ ફરિયાદ કરવા તૈયાર નહીં થતાં પોલીસે કિન્નરને ખખડાવી છોડી દીધો હતો.યુવકે આ કિન્નર સાથે બે હજાર રૂપિયામાં સોદો કર્યો હતો અને એ રકમ તેણે જવા દેવી પડી પણ આબરૂ બચી ગઈ.

Loading...

આમ વડોદરાનો યુવક બચી ગયો હતો અને તેની આબરૂ બચી ગઈ હતી, બન્ને ને છોડી દેવામાં આવ્યા હતા અને કેસ નોંધવામાં આવ્યો ન હતો. આ કિસ્સો સેક્સ ના ભૂખ્યા લોકો ને સમાજ આપે છે કે સેક્સ ને લઈને એટલા પણ પાગલ ના થશો કે તમારા સાથે કંઈકઉલટું સીધું થઇ જાય ને તમને ખબર પણ ના પડે.

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here