નાનપણથી નાના સપના જોયા અને આજે બન્યા IAS ઓફિસર, વાંચો તેમના વિષે રસપ્રદ વાતો

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

મોટા ભાગના યુવાનોનું એક સપનું હોય છે કે તેઓ એક દિવસ યુપીએસસીની પરીક્ષા ક્લીયર કરે, યુપીએસસની પરીક્ષા પાસ કરીને મોટાભાગના લોકો IAS બનવાનું પસંદ કરે છે લાખો ઉમેદવારો આ પરીક્ષામાં આપતા હોય છે. ત્યારે તેમાથી માંડ  અમુક લોકો આ પરીક્ષા પાસ કરી શકે છે આજે અમે તમને એક એવાજ IAS ઓફિસર દીપક રાવત વીશે જણાવા જઈ રહ્યા છે.

સાંભળીને તમને નવાઈ લાગશે કે દીપક રાવતે નાનપણમાં ભંગારનો ઘંધો કરવાનું વિચાર્યું હતું. પરંતુ આજે તેઓ ઉત્તરાખંડમાં આઈએએસ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમની તેમની ખ્યાતી દિવસેને દિવસે વધતી જતી જોવા મળી રહી છે. તેઓ પોતાના કડક સ્વભાવ માટે જાણીતા છે. તેમનું એક યુ ટ્યુબ ચેનલ પણ છે ના પર તેમના 3.39 મિલિયન સબસ્ક્રાઈબર છે.

દીપક રાવતે જવાહર લાલનહેરું કોલેજથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી હતી. તેણે સિવિલ સર્વીસની તૈયારીઓ શરૂ કરી. ત્યારબાદ તેમણે ઘણી મહેનત કરી પરંતુ તેઓ યુપીએસસી પરીક્ષા ક્લીઅર નહોતા કરી શકતા. જોકે ત્રીજી વખત જ્યારે તેમણે યુપીએસસીની પરીક્ષા આપી ત્યારે તેઓ પાસ થઈ ગયા હતા.

ત્રીજા પ્રયાસમાં પાસ થયા બાદ તેમને આઈએએસનું પદ નહોતું મળ્યું પરંતુ તેમને આઈઆરએસનું પદ આપવામાં આવ્યા હતું. પુરંતુ તેમને તે પદ નહોતું જોઈતું મટે તેમણે ફરી વખત યુપીએસસીની પરીક્ષા આપવાનું વિચાર્યું. જેમા તેઓ પાસ ફરીથી પાસ થઈ ગયા.

લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન એકેડમીથી તેમણે ટ્રેનિંગ લીઘી અને બાદમાં તેઓ ઉત્તપાખંડમાં આઈએએસ અધિકારી બનવ્યા હતા. તેમના ઈન્ટરવ્.માં તેમણે કહ્યું હતું કે નાનપણમાં તેમણે ક્યારેય પણ એવું નહોતું વિચાર્યું કે એક આઈએએશ અધિકારી બનશે.

સાથેજ ઈન્ટરવ્યિંમાં તેમણે એવું પણ કહ્યું હતું તે નાનપણમાં તેમણે એવું વિચાર્યું હતું કે તેઓ મોટા થઈને ભંગારનો વેપાર કરશે. તેમણે વધુંમાં એવું પણ કહ્યું હતું કે તેમને નવી ચીજ વસ્તુઓ વીશે જાણકારી મેળવવી સારી લાહતી હતી. આજે તેઓ આઈએએસ અધિકારી બનીને ઘણા ખુશ છે. સાથેજ તેમનું કહેવું એમ છે કે પબ્લીક વચ્ચે રહીને તેમને કામ કરવામાં ઘણી મઝા આવે છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો