તમારા પિતાજીને ગીફ્ટ કરો આ 10 વસ્તુ, બોવજ શુભ માનવામાં આવે છે
ફાધર્સ ડે ના દિવસે પિતા ને ગિફ્ટ આપવામાં તમે વાસ્તુ શાસ્ત્રથી સંબંધિત વસ્તુઓનો ઉપયોગ આ માટે કરી શકો છો.વાસ્તુ શાસ્ત્ર થી જોડાયેલી વસ્તુઓ ને ગિફ્ટ માં આપવાથી ઘર પરિવાર માં સકારાત્મક ઊર્જા આવે છે.હકારાત્મક એનર્જી ના વિકાસ ની સાથે સાથે આર્થિક સમસ્યાઓ નો પણ જલદી થી નિકાલ થશે.
દરેક વ્યક્તિના જીવનમાં પિતાની જગ્યા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેવી રીતે એક માઁ વગર સમૃદ્ધ પરિવાર ની કલ્પના કરવી મુશ્કેલ છે, આવી જ રીતે પરિવાર માં પાપા નું પણ સ્થાન એટલુંજ મહત્વનું છે. જેવી રીતે માઁ પોતાના બાળક લાડ પ્યાર આપે છે, એવી જ રીતે પપ્પા પણ એમના બાળકો ની ભલાઈ માટે ખુબજ મહેનત કરે છે. પરંતુ એ મહેનત ના પાછળ ખુબજ પ્રેમ હોય છે. એવા માં બાળકો ની પણ એમના પ્રત્યે ખુબજ પ્રેમ હોય છે. એવા માં બાળકો ની પણ એમના માટે થોડીક જવાબદારી છે. જેમનું પાલન કરવું જરૂરી હોઈ છે. આવો જાણીએ કે આ ફાધર્સ ડે તમે તમારા પપ્પા ને કાયા નવા અંદાજ માં ખુશ કરી શકશો. અને આ દિવસ ને એમના માટે ખાસ બનાવી શકીએ છીએ.
1– ઉપહાર માં આપવામાં આવેલી ભેટ માં તમે જો વસ્તુ શાસ્ત્રો થી જોડેલી ખાસ વસ્તુ, ને શામિલ કરો છો તો આ એક અલગ અને ખાસ હોઈ શકે છે.
2– વાસ્તુ શાસ્ત્ર ના હિસાબ થી ફાધર્સ ડે ના દિવસે પપ્પા ને માટીમાંથી બનેલ શો પીસ આપી શકો છો તો ,કરણ કે માટી થી બનેલા શો પીસ શુભ માનવામાં આવે છે. અને એમને ઘર માં રાખવાથી વાસતું દોસ નું નિવારણ થઈ શકે છે.
3– તમે તમારા પપ્પા ને ગણેશ જી ની મૂર્તિ પણ ભેટ માં આપી શકો છો. કારણ કે ગણેશજી સુખ અને સમૃદ્ધિ ના દેવતા માનવામાં આવે છે. અને એમનો ફોટો ઘર માં રાખવાથી હકારાત્મક ઊર્જાની અસર વધે છે .
4– આવી જ રીતે વાસ્તુ ના હિસાબ થી ભેટ માં હાથી- હાથણીનું જોડું પણ આપી શકો છો
5– જો તમે ચાહો તો તમારા પપ્પા ને ભેટ માં કપડાં પણ આપી શકો છો. ભેટ માં કપડાં આપવા સારું માનવામાં આવે છે. એના પ્રભાવ થી જીવન માં દુર્ભાગ્ય નો અંત થઈ છે.
6– માં લક્ષ્મી અને ભગવાન ગણેશ ની આકૃતિ વાળું ચાંદી નો સિક્કો પણ તમે તમારા પપ્પા ને ભેટ માં આપી શકો છો, આનાથી તમારા પપ્પા ને આર્થિક સમસ્યાઓ થી લડવાની મદદ મળે છે.
7– તેના ઉપરાંત તમે તમારા પપ્પા ને સુંદર ફૂલો નો ગુલદસ્તો પણ ભેટ માં આપી શકો છો. અને એમાં લાલ રંગ ના ગુલાબ ના ફૂલો નો વધારે ઊપયોગ થઈ છે.
8– તમે તમારા પપ્પા ને એક સારું વોલેટ- પાકીટ પણ ભેટ માં આપી શકો છો, વસ્તુ માં માનવામાં આવે છે કે વોલેટ ભેટ માં આપવાથી પૈસા ની સમસ્યા થી છુટકારો મળી શકે છે.
8 – તેમજ તમે ફેમેલી ફોટો ફ્રેમ પણ તમારા પપ્પા ને ભેટ માં આપી શકો છો, એનાથી પરિવાર ના લોકો માં એક બીજા ના પ્રતીક પ્યાર અને સમ્માન વધે છે.
9– વસ્તુ ના હિસાબ થી તમે ફાધર્સ ડે પર તમારા પપ્પા ના હાથ ની ઘડિયાળ પણ ભેટ માં આપી શકો છો, એન ભેટ માં આપવું શુભ માનવામાં આવે છે.
૧૦- જો તમે સુખી સંપન્ન હોઈ તો એક વ્હીકલ પણ આપી શકો છો,જેને પણ વાસ્તુશાસ્ત્રમાં શુભ ગણવામા આવે છે
આભાર