ફિલ્મ કબીર સિંહ નો ડાયલોગ બોલી યુવકે યુવતીને મોતને ઘાટ ઉતારી.

આપણે જાણીએ છીએ કે હલમાંજ શાહિદ કપૂર ની સુપરહિટ ફિલ્મ જે લગભગ 1 મહિના સુધી સતત ટ્રેન્ડ માં હતી.આ ફિલ્મ બીજી કોઈ મહી પરણતી કબીર સિંહ છે. શાહિદની ફિલ્મ કબીર સિંહ આવી ત્યારથી જ વિવાદ થમવાનું નામ લેતો.ત્યારે પણ રોજ નવી નવી બબાલમાં ફિલ્મનું નામ આવતું. ક્યારેક ડાયરેક્ટરનાં બયાનને લઈને તો ક્યારેક ફિલ્મનાં સીનને લઈ વિવાદ ઉભો થતો.પરંતુ હવે એક નવો જ કિસ્સો સામે આવ્યો છે કે જે ખરેખર ચોંકાવનારો છે. બોલિવૂડમાં અનેક ફિલ્મો વિવાદમાં પડી જાય છે.જો કે કેટલાક લોકો કબીર સિંહના વર્તનના ફેન પણ બની ગયા. એવો જ એક ફેન હતો જૉની દાદા. ટિક ટૉક પર કબીર બનીને આ માણસ વીડિયો બનાવતો હતો પરંતુ તે તો મોટો હત્યારો નીકળ્યો વાત છે.

 

ઉત્તર પ્રદેશના બિજનૌરના રહેવાસી અશ્વિની કુમારની. કે જે ટિક ટૉક સ્ટાર છે. તેને ટિક ટૉક વિલન અને જૉની દાદા નામે ઓળખવામાં આવતો હતો.અશ્વિની કબીર સિંહના લીડ કેરેક્ટરનો ગાંડો ફેન હતો. કબીરના ડાયલૉગ્સ અને મિમિક્રી કરતાં આ વ્યક્તિ પર એક ફ્લાઇટ અટેન્ડન્ટ નિકિતા શર્મા નામની યુવતીની હત્યાનો ગંભીર આરોપ છે.

અશ્વિની કુમારને આ યુવતી પસંદ હતી અને તે તેનો એકતરફી લવર હતો. આ યુવતીના લગ્ન ડિસેમ્બર મહિનામાં થવાના હતા.જો મેરા નહીં હો સકતા ઉસે કિસી ઔર કે હોને કા મૌકા નહીં દૂંગા.અશ્વિની કુમારે કબીર સિંહના આ ડાયલૉગને બોલતો વીડિયો શેર કર્યો હતોહવે બન્યું એવું કે આ બધા વચ્ચે નિકિતા શર્માના લગ્નની વાત સાંભળી.વાત સાંભળતા જ એટલો પાગલ થઈ ગયો કે તેણે સીધી નિકિતાની હત્યા કરી નાખી અને પછી પોતે ફરાર થઈ ગયો.

પરંતુ તપાસ કરીને પોલીસે તેને ઝડપી પાડ્યો છે. પરંતુ છતા તે પોલીસના હાથમાં ન આવ્યો. કારણ કે જ્યારે સરેન્ડર કરવાનું આવ્યું તો પોતે જ લમણે ગોળી મારી દીધી અને આત્મહત્યા કરી જીવન ટૂકાવ્યું.30 સપ્ટેમ્બરના રોજ તેણે એક તરફી પ્રેમના કારણે યુવતીને ગોળી મારી હતી.આ મામલે કબીર સિંહના ડાયરેક્ટર સંદીપ વાંગા રેડ્ડીએ કહ્યું કે હું યુવતી અને તેના પરિવાર બાબતે અત્યંત દુખી છું.એક નિર્દેશક તરીકે હું માનું છું કે ફિલ્મ બનાવતી વખતે આવી સંવેદનશીલ વાતોનું ધ્યાન રાખવું જોઇએ.

તેમણે કહ્યું કે મારી કોઇ પણ ફિલ્મમાં આવું નથી કહેવામાં આવ્યું.તે ભલે અર્જૂન રેડ્ડી હોય કે કબીર સિંહ.નિકિતા પાસે જઈને 10 વર્ષ પહેલા જ અશ્વિનીએ પ્રેમનો એકરાર કર્યો હતો પરંતુ નિકિતાએ મોં પર જ ના પાડી દીધી હતી.આ પહેલા પણ અશ્વિનીએ એક જણને મોતને ઘાટ ઉતાર્યો હતો. તેના પડોશી ભાઈ સાથે નાની વાતને લઈ કોઈ ડખો થયો હતો અને ગોળી મારી હત્યા કરી નાખી હતી.પહેલાથી જ તેના લક્ષણ ગુંડા જેવા હોવાથી પોતાના ઘરમાં પણ ખુબજ ડખા થતા હતા. હાલમાં તેની હુબજ કડક સજા આપવાનું નિશ્ચિત થઈ ગયું છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top