બોલિવૂડ દુનિયામા પણ હોલિવૂડથી ઓછું નથી એક સમય એવો હતો જ્યારે એક્ટ્રેસ ના ન્યૂડ સીન ની વાત આવતી હતી તો બધાના દિમાગમાં હોલિવૂડનુ જ નામ આવતું હતું ટોપ લેસ અને બોલ્ડ બતાવવા મા બોલિવૂડ હવે કોઈ ના થી કમ નથી એવા માં ઘણી બધી અભિનેત્રી ઓ છે જે તેના માટે સહેલાઇ થી તૈયાર થઈ જાય છે બોલિવૂડ ની આ 10 અભિનેત્રી ના વિશે ભાગ્યેજ કોઈ ને ખબર હશે જેમને પરદા ઉપર બોલ્ડનેસ ની બધી સીમા પર કરી દીધી છે.
શર્લિન ચોપડા.
ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા ઉપર તેમના બોલ્ડ ફોટા ને કારણે સુર્ખિયો માં રહેનારી એક્ટ્રેશ શર્લિન ચોપડા એ ફિલ્મ કામસૂત્ર માં ન્યૂડ થઇ ને પરદા ઉપર ઘણી બધી અભિનેત્રી ઓ માટે સમસ્યાઓ ઉભી કરી દીધી હતી.
સની લિયોની.
બોલિવૂડની બેબી ડૉલ શની લિયોનીને લગભગ બધા જ ઓળખે છે તેણે પણ ફિલ્મ રાગીણી એમેએમએસ 2 મા તેમને ન્યૂડ સીન આપવાનો મોકો આપવા મા આવ્યો ત્યારે તેમને જણાવ્યું હતું અને આ કારણે તે ઘણી ચર્ચા મા છવાઈ હતી.
પૂનમ પાંડે.
ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા ઉપર સૌથી વધારે સુર્ખિયો માં રહેનારી અભિનેત્રી પૂનમ પાંડે ની અદાઓ ના ઘણા બધા દીવાના છે પૂનમ ના ફ્રેન્ડ પણ પૂનમના નવા ફોટા ની રાહ જોઈને બેઠા હોય છે ફિલ્મ નશા માં પૂનમે ન્યૂડ થઈ ને પોતાની બોલ્ડ નેશ નું સીન કર્યું હતું આ ફિલ્મ મા તેમને એક અધ્યપિકા નો રોલ કર્યો હતો આ ફિલ્મ માં વિદ્યાર્થીઓ સાથે ખૂબ નજીક વાળો સબન્ધ નો રોલ કર્યો હતો.
કલ્કિ કોચલીન.
બોલિવૂડ ની અભિનેત્રી કલ્કિ કોચલીન ફિલ્મો મા પોતાના બિન્દાસ અંદાજ માટે ઘણી વધારે પ્રખ્યાત છે તેમને પણ ફિલ્મ મર્ગીરિતા વિથ અ સ્ટ્રોવ માં એક ન્યૂડ સીન આપતા જોયું હતું તેમને આ ફિલ્મ મા ઘણી પસન્દ કરવા માં આવી હતી.
સીમા રહમાની.
2005 માં આવેલ ફિલ્મ સિન્સ માં સીમા રહમાની એ જે આપવા માં આવ્યું તે સમય પછી ફિલ્મ દુનિયા માં તેમનું નામ પ્રખ્યાત કરી દીધું હતું સીમા સોસીયલ મીડિયા ઉપર પણ ઘણી એક્ટિવ રહે છે હમણાં તે પોતાના ફોટા સોસીયલ મીડિયા ઉપર સેર કરે છે.
પાઓલી દામ.
બોલિવૂડ ની ફિલ્મ હેટ સ્ટોરી મા અભિનેત્રી પા ઓલી દામ એ ઘણા બોલ્ડ સીન આપ્યા હતા તે સમયે તેમને ઘણા સીન માં ન્યૂડ પણ દેખાડવામાં આવ્યું હતું ફિલ્મ ની ટી આર પી પાઓલી ના કારણે વધી ગઈ હતી તેમના આ બધા સીન ને ખૂબ પસન્દ કરવા મા આવ્યા હતા.
અનુ અગ્રવાલ.
બોલિવૂડ ની સુપરહિટ ફિલ્મ આશીકી થી બધા નું દિલ જીતવા વાળી અભિનેત્રી અનુ અગ્રવાલ એ ફિલ્મ મા ભલે એક સરમાળું છોકરીનું પાત્ર કર્યું હતું પરંતુ અનુ એ ફિલ્મ ધ કલાઉડ ડોર માં ઘણું બોલ્ડ સીન આપ્યા હતા.
રાધિકા આપ્ટે.
બોલિવૂડ ની અભિનેત્રી રાધિકા આપ્ટે છે તેમને હોલિવૂડ મા તેમની એક અલગ જ ઓળખ બનાવી છે આ ફિલ્મો માં નાના નાના સીન આપવા માં ઘણી પ્રખ્યાત છે પરંતુ ફિલ્મ પાચ્ડ મા તેમને તેમના અંદાજ થી બધાને ચોંકાવી દીધા હતાં.
દીપા સાહિ.
માયા મેમ સાહેબ માં શાહરૂખન ની સાથે દીપા એ બેડ સીન આપ્યું હતું જેમાં તે ફૂલી ન્યૂડ હતી આ શાહરુખ ખાનનું પણ પહેલું બોલ્ડ સીન હતું.
નંદના સેન.
બોલિવૂડ ની ફિલ્મ રંગ સરિયા 2014 મા રિલીઝ થઈ હતી આ ફિલ્મ માં નંદના ઘણી ચર્ચા મા રહી હતી ફિલ્મ માં તેમની સાથે રણદીપ હુદ્દા હતા જેમની સાથે અંદનાં એ ઘણા બોલ્ડ સીન આપ્યા હતા.