આ એવી ભીખારણ છે કે જેને બેન્ક માંથી પૈસા ઉપાડતા બેંકમાં રોકડ રકમ ખાલી થઈ ગઈ એ ભીખારણના ખાતામાં જાણો કેટલા રૂપિયા હતા કે તેને પૈસા ઉપાડતા બેન્કમાંથી રોકડ રકમ પુરી થઈ ગઈ, જી હાભિખારણના ખાતામાં કુલ 6.37 કરોડ રૂપિયા હોવાની ખબર મળી છે. આ ખબર મળ્યા બાદ ભિખારણ અને તે જગ્યા ચર્ચાનો વિષય બન્યો છે. જ્યાં તે બેસીને ભીખ માંગે છે અને તેનો ખુલાસો પણ દિલચસ્પ રીતે થયો છે.
આ ખબર વિદેશના લેબનાનના સીદોન શહેરનો છે. અહીં એક જાણીતા દવાખાના સામે વાફા મોહમ્મદ નામની એક મહિલા આખો દિવસ ભીખ માંગતી હતી. અને ત્યાં તે દસ વર્ષથી ભીખ માંગતી હતી. કોઇને અંદાજો ન હતો કે વાફા મોહમ્મદ નામની આ મહિલાની પાસે કેટલા રૂપિયા હશે.
ખબર પ્રમાણે વાફા મોહમ્મદ પોતાના રૂપિયાને એક બેન્કમાંથી બીજી બેન્કમાં ટ્રાન્સફર કરવા માટે તુએ ગઈ હતી અને આ તે સમયે બેન્કમાં રોકડ રકમની સમસ્યા ઉભી થઇ ગઇ. ત્યાર પછી વાફા મોહમ્મદના નામના બે ચેક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા.
વાફા મોહમ્મદ બંને ચેક પર 30 સપ્ટેમ્બર, 2019ના રોજની તારીખ છે. ચેક વાયરલ થતાં જ આખા કેસની વાત ખબર પડી ગઈ. સોશિયલ મીડિયા લોકો તેની ખૂબ ચર્ચા કરી રહ્યા છે. જ્યારે વાફા મોહમ્મદનું કહેવું એ છે કે આટલા રૂપિયા શુ તેમને ભીખ માંગીને ભેગા કર્યા છે.
જો કે વાફા મોહમ્મદ હજુ પણ પોતાની વાત પર અડી છે કે તેને આ બધા રૂપિયા ભીખ માંગીને જ ભેગા કર્યા છે. રિપોર્ટમાં જો કે એ નથી જણાવ્યું કે આ કેસમાં આગળ શું થઇ શકે છે. કારણ કે આટલા રૂપિયા ખાતામાં જોઈને બેન્ક પોતે હેરાન છે.